gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળા-સરખેજ રોડ પર ડીઝલનું ટેન્કર પલટતા રસ્તા પર ફેલાયું પ્રવાહી,મોટી દુર્ઘટના ટળી, ફોર્મની મદદથી રસ…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
બાવળા-સરખેજ રોડ પર ડીઝલનું ટેન્કર પલટતા રસ્તા પર ફેલાયું પ્રવાહી,મોટી દુર્ઘટના ટળી, ફોર્મની મદદથી રસ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના બાવળા સરખેજ રોડ પર ચાંગોદર બ્રિજ નજીક એક પેટ્રોલ પંપની સામે AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)નું આશરે 2500 લિટર જેટલું ડીઝલ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ બનાવ બન્યો હતો. ડીઝલ રોડ પર ઢળવાને કારણે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તાબડતોડ ફાયર ટીમોને બોલાવી કેમિકલ ફોર્મવાળા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. 

બાવળા-સરખેજ રોડ પર ડીઝલનું ટેન્કર પલટતા રસ્તા પર ફેલાયું પ્રવાહી,મોટી દુર્ઘટના ટળી, ફોર્મની મદદથી રસ્તો સાફ કરાયો 2 - image

ડીઝલ ભરેલ ટેન્કર રોડ પર ગોથું મારી ગયાની જાણ ચાંગોદર પોલીસ સ્ટેશનના ટ્રાફિક ઇન્ચાર્જને થતા તાત્કાલિક તેઓ પોલીસ સ્ટાફ સાથે બનાવ વાળી જગ્યાએ પહોંચ્યા હતા. બનાવની ગંભીરતાને સમજી તાત્કાલિક ધોરણે ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. બાદમાં ટેન્કરને બે ક્રેનની મદદથી સીધું કરાવી રસ્તા પરથી દૂર કર્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદ: 16 બ્રિજ પર ભારે વાહનોને ‘નો-એન્ટ્રી’, પ્રતિબંધના બોર્ડ લગાવવાના શરૂ, હાઈટ બેરિયર્સનો સામાન પહોંચ્યો

જે પછી રોડ પર ઢોળાયેલા ડીઝલના જથ્થાને સાફ કરવા માટે ફાયર વિભાગની ટીમો દ્વારા ફોર્મ કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો હતો. અને ડીઝલના કારણે અતિ ગંભીર બનાવ બને તે પહેલાં અટકાવ્યો હતો. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
જામનગરની સાધના કોલોની પાસેથી રાત્રે વૃદ્ધ દંપતીના સોનાના ચેઈનની થઈ લૂંટ: રિક્ષા ચાલક સહિત 2 સામે ફરિ…

જામનગરની સાધના કોલોની પાસેથી રાત્રે વૃદ્ધ દંપતીના સોનાના ચેઈનની થઈ લૂંટ: રિક્ષા ચાલક સહિત 2 સામે ફરિ...

અમદાવાદ: 16 બ્રિજ પર ભારે વાહનોને ‘નો-એન્ટ્રી’, પ્રતિબંધના બોર્ડ લગાવવાના શરૂ, હાઈટ બેરિયર્સનો સામાન…

અમદાવાદ: 16 બ્રિજ પર ભારે વાહનોને 'નો-એન્ટ્રી', પ્રતિબંધના બોર્ડ લગાવવાના શરૂ, હાઈટ બેરિયર્સનો સામાન...

મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી પહોંચ્યા, કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા 8ની ધરપકડ | Juna…

મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના તાર જૂનાગઢ સુધી પહોંચ્યા, કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા 8ની ધરપકડ | Juna...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રાઇવેટ બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીનો કામના ભારણના કારણે એસિડ પી લઈ …

4 months ago
ખેડાના વેરહાઉસમાંથી એપલ કંપનીની રૂપિયા 2.23 કરોડની પ્રોડક્ટ્સ ભરેલું કન્ટેનર લઈ ડ્રાઈવર રફૂચક્કર | D…

8 months ago
વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું | Vadodara city police destroy seiz…

1 week ago
અમદાવાદમાં NEET મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો ઉગ્ર વિરોધ, IIM બહાર NSUIએ કાળા વા…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News