gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કળયુગી યુવતી બહેનનો વીમો ઉતરાવી નોમિની બની અને પછી પ્રેમી પાસે જે કરાવ્યું તેના પર વિશ્વાસ નહીં થાય …

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
કળયુગી યુવતી બહેનનો વીમો ઉતરાવી નોમિની બની અને પછી પ્રેમી પાસે જે કરાવ્યું તેના પર વિશ્વાસ નહીં થાય …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Crime : ગુજરાતના વડોદરામાં એક સનસનીખેજ હત્યા કેસનો ખુલાસો થયો છે. આ ઘટનામાં મોટી બહેને જ પોતાના પ્રેમી સાથે મળીને નાની બહેનને હત્યા કરી નાખી છે. કળયુગી બહેને જીવન વીમા પોલિસીના 40 લાખ રૂપિયા મેળવવા માટે બહેનને મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસે જણાવ્યું છે. વડોદરા રૂરલ પોલીસે આ કેસમાં મૃતકની મોટી બહેન અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

ગળુ દબાવીને હત્યા કરી

મળેલા અહેવાલ મુજબ, વડોદરાના અંકોડિયા ગામ પાસેથી ત્રણ દિવસ પહેલાં 36 વર્ષીય અજીજા દીવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આસપાસના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી હતી, જેના આધારે આ કેસનો ભેદ ઉકેલાયો.

બહેને પ્રેમી સાથે મળી બહેનને જ મોતને ઘાટ ઉતારી દીધી

વડોદરા રૂરલ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું કે, સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ અજીજાને તેના ઘરથી થોડે દૂરથી બાઈક પર લિફ્ટ આપતો દેખાયો હતો. પોલીસે આ વ્યક્તિની ઓળખ અજીજાની બહેન ફિરોઝા દીવાનના પ્રેમી રમીઝ શેખ તરીકે કરી હતી. પૂછપરછ દરમિયાન ફૂડ ડિલિવરીનું કામ કરતા રમીઝે અજીજાની દુપટ્ટાથી હત્યા કરવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ: મિલકત હડપવા જન્મ- મરણના ખોટા સર્ટિફિકેટ-કોર્ટના ઓર્ડર બનાવ્યા, 4 આરોપી ઝડપાયા

પૈસાની જરૂરિયાત અને હત્યાનું કાવતરું

જ્યારે પોલીસે કડકાઈ સાથે પૂછપરછ કરી ત્યારે ખુલાસો થયો છે કે, રમીઝ મૃતકની મોટી બહેન ફિરોઝાને પ્રેમ કરતો હતો અને ફિરોઝાને પૈસાની જરૂર હતી. અજીજા તેના પતિ સાથેના વિવાદને કારણે છેલ્લા છ મહિનાથી પિતાના ઘરે રહેતી હતી.

અજીજાના નામે પોલિસી લઈ નોમિની બની, પછી હત્યા કરી નાખી

ફિરોઝાએ નાની બહેન અજીજાના નામે 40 લાખ રૂપિયાની જીવન વીમા પોલિસી ખરીદી હતી અને પોતે તેમાં નોમિની બની હતી. તેણે 28 નવેમ્બરે જ પોલિસીનો પ્રથમ પ્રીમિયમ ભર્યો હતો. મુખ્ય આરોપી ફિરોઝાએ પોતાની જ બહેનની હત્યા કરવાનો આખો પ્લાન ઘડી કાઢ્યો હતે. આ માટે તેણે પ્રેમી રમીઝને હત્યા કરવા માટે રાજી કર્યો હતો અને તેને સાત લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.

બંને હત્યારાની ધરપકડ

મંગળવારે રાત્રે ફિરોઝાએ અજીજાને કહ્યું કે, તેણીને સરકારી યોજનાનો લાભ જોઈએ તો શ્રમ કાર્ડ બનાવવા માટે જાય. આ માટે ફિરોઝાએ અજીજાને કાર્ડ બનાવવામાં મદદ કરનાર રમીઝ સાથે મોકલી હતી. ત્યારબાદ રમીઝ અજીજાને બાઈક પર પાદરા લઈ ગયો હતો અને પછી અંકોડિયાના એક સૂમસામ વિસ્તારમાં લઈ જઈ દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી દીધી હતી. પોલીસે ફિરોઝા દીવાન અને તેના પ્રેમી રમીઝ શેખની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ‘જોઈએ છે એક વાઘણ’: રતનમહાલમાં વસી ગયેલા વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી માંગ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
અમદાવાદ: મિલકત હડપવા જન્મ- મરણના ખોટા સર્ટિફિકેટ-કોર્ટના ઓર્ડર બનાવ્યા, 4 આરોપી ઝડપાયા | Ahmedabad N…

અમદાવાદ: મિલકત હડપવા જન્મ- મરણના ખોટા સર્ટિફિકેટ-કોર્ટના ઓર્ડર બનાવ્યા, 4 આરોપી ઝડપાયા | Ahmedabad N...

‘જોઈએ છે એક વાઘણ’: રતનમહાલમાં વસી ગયેલા વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી માગ | Gujarat Govern…

'જોઈએ છે એક વાઘણ': રતનમહાલમાં વસી ગયેલા વાઘ માટે ગુજરાત સરકારે કેન્દ્ર પાસે કરી માગ | Gujarat Govern...

FRC અને ગ્રાન્ટેડ શાળામાં ભરતી મુદ્દે રાજ્યના શાળા સંચાલકો લડાયક મૂડમાં, હાઈકોર્ટમાં જવાની કરી તૈયાર…

FRC અને ગ્રાન્ટેડ શાળામાં ભરતી મુદ્દે રાજ્યના શાળા સંચાલકો લડાયક મૂડમાં, હાઈકોર્ટમાં જવાની કરી તૈયાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની બીમારીનો શિકાર, ગત વર્ષ કરતાં કેસમાં ચિંતાજનક વધારો |…

ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની બીમારીનો શિકાર, ગત વર્ષ કરતાં કેસમાં ચિંતાજનક વધારો |…

12 months ago
સંસદ જ સુપ્રીમ, તેના ઉપર કોઈ ઓથોરિટી નહીં : ઉપરાષ્ટ્રપતિ ધનખડ | Parliament is the Supreme Court no a…

સંસદ જ સુપ્રીમ, તેના ઉપર કોઈ ઓથોરિટી નહીં : ઉપરાષ્ટ્રપતિ ધનખડ | Parliament is the Supreme Court no a…

1 year ago
માતાની અંતિમ વિધિમાં ગયેલા પુત્રના મકાનમાંથી દોઢ લાખની ચોરી | Rs 1 5 lakh stolen from son’s house wh…

માતાની અંતિમ વિધિમાં ગયેલા પુત્રના મકાનમાંથી દોઢ લાખની ચોરી | Rs 1 5 lakh stolen from son’s house wh…

11 months ago
સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી, રોઝડું વચ્ચે આવતા દર્દનાક અકસ્માત, 2ના મોત તો અનેકને ઈજા | Priva…

સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી, રોઝડું વચ્ચે આવતા દર્દનાક અકસ્માત, 2ના મોત તો અનેકને ઈજા | Priva…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News