gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિતેલા સપ્તાહમાં FPIનો રૂપિયા 13,000 કરોડથી વધુનો નેટ ઈન્ફલો | FPI net inflow of over Rs 13 000 cror…

G METRO NEWS by G METRO NEWS
June 29, 2025
in Business
0 0
0
વિતેલા સપ્તાહમાં FPIનો રૂપિયા 13,000 કરોડથી વધુનો નેટ ઈન્ફલો | FPI net inflow of over Rs 13 000 cror…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સમાપ્ત થયેલા સપ્તાહમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)એ ભારતીય ઈક્વિટીસમાં  નેટ રૂપિયા ૧૩૧૦૭.૫૪ કરોડ ઠાલવ્યા હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે. 

જંગી ઈન્ફલોસને જોતા ભારતીય બજારમાં રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યાનું કહી શકાય એમ છે. સંપૂર્ણ જૂન મહિનામાં એફપીઆઈનું કુલ નેટ ઈન્વેસ્ટમેન્ટ રૂપિયા ૮૯૧૫ કરોડ રહ્યું છે.

વૈશ્વિક ભૌગોલિકરાજકીય તાણમાં ઘટાડો તથા ભારતની સાનુકૂળ આર્થિક સ્થિતિ વિદેશી રોકાણકારોને આકર્ષી રહી છે એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું. 

દેશના અર્થતંત્રને વધુ ગતિ આપવા રિઝર્વ બેન્કે વર્તમાન મહિનાના પ્રારંભમાં વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કર્યો છે. આ ઉપરાંત ઘરઆંગણે ફુગાવો નબળો પડી રહ્યો છે.  વૈશ્વિક સ્થિરતા, નીતિવિષયક ટેકા અને મજબૂત બૃહદઆર્થિક ઈન્ડીકેટર્સે વિદેશી રોકાણકારો માટે ભારતને પસંદગીનું મથક બનાવ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
અનિશ્ચિત નીતિને પરિણામે ભારતની ડુંગળીની નિકાસ માંગ પર અસર | Uncertain policy impact on India’s onion…

અનિશ્ચિત નીતિને પરિણામે ભારતની ડુંગળીની નિકાસ માંગ પર અસર | Uncertain policy impact on India's onion...

સોનામાં આગળ વધતો ઘટાડો: ક્રૂડમાં પીછેહટ | Gold continues to decline: Crude retreats

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84777 ઉપર 85777 જોવાશે | Sensex will see 85777 above 84777 in the new week

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: વરાછા ઓવરબ્રિજ પર ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત | Tragic Road Acciden…

4 months ago
મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

7 days ago
આર્મી ઓફિસરની ઓળખ આપી કંજરીના દૂધના વેપારી સાથે 88 હજારની છેતરપિંડી | Milk trader from Kanjri cheate…

3 months ago
સૌરાષ્ટ્ર-કચ્છમાં 16.71 લાખ ખેડૂતોની નોંધણી, અનેક અરજીમાં ક્ષતિ-ગોટાળા | farmers registered in Saura…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News