gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શિંદે ફિલ્મ ‘ધુરંધર’નો ડાયલોગ બોલી ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યું- ‘તિજોરી લૂંટનારો રહેમાન ડકૈત’ | Ek…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in INDIA
0 0
0
શિંદે ફિલ્મ ‘ધુરંધર’નો ડાયલોગ બોલી ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યું- ‘તિજોરી લૂંટનારો રહેમાન ડકૈત’ | Ek…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Political News : નાગપુર વિધાનસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફિલ્મ ‘ધુરંધર’નો ડાયલોગ બોલી શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે. મુંબઈ મહાનગરપાલિકાની છેલ્લે 2017માં ચૂંટણી યોજાયા બાદ હવે ટૂંક સમયમાં ચૂંટણી યોજાઈ શકે છે, જો કે પહેલા ભાજપ અને શિંદે જૂથ વિરોધી પક્ષો પર આક્રમક પ્રહારો કરી રહ્યા છે.

શિંદે શાયરીના અંદાજમાં કર્યો કટાક્ષ

શિંદેએ રવિવારે ઠાકરે જૂથ પર કટાક્ષ કરી ફિલ્મ ‘ધુરંધર’નો ડાયલોગ મારતા રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે. દેશની સૌથી અમીર નગર નિગમ બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી શિંદે જૂથ અને ભાજપ માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે, ત્યારે શિંદેએ શિયાળુ સત્રમાં ભાષણ આપતી વખતે શાયરીના અંદાજમાં કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘અમારી તમામ યોજનાઓ છે ગેમ ચેન્જર, કોર્પોરેશનની ચૂંટણી જીતીને અમે બનીશું ધુરંધર’…

આ પણ વાંચો : કોંગ્રેસની મહારેલી | રાહુલ ગાંધીએ કહ્યું- PM મોદીની ચોરી પકડાઈ, પ્રિયંકા ગાંધીનો આરોપ- 65 લાખ વોટ કાપ્યા 

મુંબઈ નગર નિગમની તિજોરીને લૂંટવામાં આવી

શિંદેએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર આક્ષેપ કર્યો કે, તેમના કાર્યકાળ વખતે મુંબઈ નગર નિગમની તિજોરીને લૂંટવામાં આવી. પહેલા બીએમસીની તિજોરી પર કબજો કરવામાં આવ્યો, તમામ કામમાં કૌભાંડ કરવામાં આવ્યું અને મુંબઈવાસીઓને લૂંટીને શહેરને નુકસાન પહોંચાડવામાં આવ્યું. શિંદેએ વચન આપ્યું છે કે, જે લોકો મુંબઈ છોડીને જતા રહ્યા છે, તેમને શહેરમાં પરત લાવવામાં આવશે.

‘ધુરંધર’ મહાયુતિએ ઘણા ‘રહમાન ડકેત’ને હંફાવ્યા

તેમણે કહ્યું કે, ‘મુંબઈની તિજોરી પર ડકેતી કરનારા આ રહેમાન ડકેત કોણ છે? તેને પકડવો જોઈએ. ઈતિહાસમાં આવા કેટલાય રહમાન ડકેત આવ્યા અને જતા રહ્યા, જોકે આવા ડકેતોને હંફાવનારી ધુરંધર મહાયુતિ છે. વિસ્તાર કોઈનો પણ હોય, ધમાકો તો મહાયુતિ જ કરશે.’

આ પણ વાંચો : રૂ.1000 કરોડનું સાયબર કૌભાંડ: લોન અને નોકરીની લાલચ આપી લોકોને ઠગતી હતી 58 કંપનીઓ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
આણંદમાં 15 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, હાલ તમામની હાલત સુધારા પર | Anand News Institute of Rur…

આણંદમાં 15 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, હાલ તમામની હાલત સુધારા પર | Anand News Institute of Rur...

શેર બજારમાં અનેક ગણો નફો કમાવવાની લાલચમાં પાંચ કરોડની છેતરપિંડી | online frauder duped five crore ru…

શેર બજારમાં અનેક ગણો નફો કમાવવાની લાલચમાં પાંચ કરોડની છેતરપિંડી | online frauder duped five crore ru...

હોસ્પિટલને સીલ કરી હોવા છતાંય,ખાનગીમાં સારવાર શરૂ કરાય ! | orthopedic hospital staff manage hospital…

હોસ્પિટલને સીલ કરી હોવા છતાંય,ખાનગીમાં સારવાર શરૂ કરાય ! | orthopedic hospital staff manage hospital...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સફાઈ કર્મચારીઓની કૌશલ્ય ક્ષમતા તથા સલામતી જાગૃતિમાં વધારો લાવવા તાલીમ યોજાઈ | Training was…

વડોદરામાં સફાઈ કર્મચારીઓની કૌશલ્ય ક્ષમતા તથા સલામતી જાગૃતિમાં વધારો લાવવા તાલીમ યોજાઈ | Training was…

8 months ago
યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું | Gold Rate Drop…

યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું | Gold Rate Drop…

3 months ago
‘તમે બંને યુવકો બંધ રૂમમાં શું કરો છો?’, વડોદરામાં હનીટ્રેપ વિથ લૂંટનો ચોંકાવનારો કિસ્સો | Vadodara …

‘તમે બંને યુવકો બંધ રૂમમાં શું કરો છો?’, વડોદરામાં હનીટ્રેપ વિથ લૂંટનો ચોંકાવનારો કિસ્સો | Vadodara …

3 months ago
ભાગેડુ નીરવ મોદીને મોટો ઝટકો, બ્રિટનની કોર્ટે 10મી વખત જામીન અરજી ફગાવી | Nirav Modi will spend his …

ભાગેડુ નીરવ મોદીને મોટો ઝટકો, બ્રિટનની કોર્ટે 10મી વખત જામીન અરજી ફગાવી | Nirav Modi will spend his …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News