gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોસ્પિટલને સીલ કરી હોવા છતાંય,ખાનગીમાં સારવાર શરૂ કરાય ! | orthopedic hospital staff manage hospital…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
હોસ્પિટલને સીલ કરી હોવા છતાંય,ખાનગીમાં સારવાર શરૂ કરાય ! | orthopedic hospital staff manage hospital…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવાર

શહેરના દિલ્હી ચકલા વિસ્તારમાં આવેલી હયાત ઓર્થોપેડિક હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા આગની ઘટના બની હતી. જે અનુસંધાનમાં હયાત ઓર્થોપેડિક હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના મુદ્દે કાર્યવાહી કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલને સીલ કરીને હોસ્પિટલમા ચાલતી પ્રવૃતિ બંધ કરવા માટે સુચના અપાઇ હતી. પરંતુ, હોસ્પિટલના સંચાલકો હયાત હોસ્પિટલના પાછળના દરવાજેથી  દર્દીઓને પ્રવેશ આપીને સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે. 

હોસ્પિટલને સીલ કરી હોવા છતાંય,ખાનગીમાં સારવાર શરૂ કરાય ! 2 - image

(હોસ્પિટલનો પાછળનો દરવાજો)

હયાત હોસ્પિટલના સંચાલક ઇક્બાલ સૈયદ અને સૈજન ઇક્બાલ સૈયદ દ્વારા  સીલ હોસ્પિટલની અંદર દર્દીઓની સારવાર શરૂને નિયમોનો ભંગ કર્યો છે. જે અંગેની વિગતો કોર્પોરેશનના અધિકારીઓને મળી હોવાનું જાણવા મળ્યું છે.  સાથેસાથે હોસ્પિટલમાં રાતના સમયે આવેલા કેટલાંક દર્દીઓ અંગે પણ વિગતો મળી છે.  ત્યારે હોસ્પિટલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સીલ લગાવવાના મામલે નિયમોનો ભંગ કરતા કાયદેસરની કાર્યવાહી થઇ શકે તેમ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ગીર સોમનાથના દરિયામાં મરીન પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, ગેરકાયદે લાઈટ અને લાઈન ફિશિંગ સામે કાર્યવાહી | …

ગીર સોમનાથના દરિયામાં મરીન પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, ગેરકાયદે લાઈટ અને લાઈન ફિશિંગ સામે કાર્યવાહી | ...

હેવમોર સર્કલ પાસે નશામાં ધુત કારચાલકે મોપેડ સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા | A drunk driver hit a fa…

હેવમોર સર્કલ પાસે નશામાં ધુત કારચાલકે મોપેડ સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા | A drunk driver hit a fa...

ગોરવામાં જૂની અદાવતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે ઝઘડો | A fight broke out between two groups of the …

ગોરવામાં જૂની અદાવતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે ઝઘડો | A fight broke out between two groups of the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્યાં જુઓ ત્યાં ડુપ્લીકેટ… ગાંધીનગરની સમરસ હોસ્ટેલના ભોજનમાં બનાવટી પનીર પીરસાયું, વિદ્યાર્થીએ કર્…

6 months ago
સોનાનાં દરેક ઘરેણાંને યુનિક ઓળખ નંબર આપવા કેન્દ્ર સરકારની તૈયારી | Central government ready to give …

3 months ago
હેલ્મેટની જાગૃતિ મામલે વડોદરા પોલીસ કમિશનર મેદાને આવ્યા : વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા સલાહ આપી | Vad…

10 months ago
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News