gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in Business
0 0
0
સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price : ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોમવારે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. ખાસ કરીને ચાંદીના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

સોનામાં ભારે તેજી… 

આજના કારોબારની વિગતો જોઈએ તો, સોનું અગાઉના 1,55,451.00 ના બંધ ભાવની સામે આજે 1,56,000.00 પર ખૂલ્યું હતું અને ટૂંક જ સમયમાં તે 1,58,500.00 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. સમાચાર લખવા સુધીમાં સોનામાં અંદાજે ₹2,429 (+1.56%) નો વધારો જોવા મળ્યો છે. જોકે આજના કુલ ઉછાળાની વાત કરીએ તો તે 3000થી વધુનો થાય છે. 

ચાંદીમાં બજાર ખુલતાં જ 5%થી વધુનો ઉછાળો 

બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ પ્રચંડ તેજી આવી છે. ચાંદી તેના જૂના બંધ ભાવ 2,49,892.00 ની સરખામણીએ આજે 2,59,887.00 પર ખૂલી હતી અને ઉછળીને 2,64,885.00 ની સપાટીને સ્પર્શી ગઈ હતી. ચાંદીમાં એક જ દિવસમાં ₹14,005 (+5.60%) નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

તેજીના કારણો શું? 

આ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક ભૌગોલિક તણાવ અને રોકાણકારોનો સોના પ્રત્યેનો વધતો વિશ્વાસ જવાબદાર છે. જાન્યુઆરી 2026માં ભારતીય ગોલ્ડ ETFમાં રોકાણમાં 98% નો જંગી વધારો થયો છે, જે દર્શાવે છે કે રોકાણકારો હવે ડિજિટલ ગોલ્ડ તરફ વધુ વળી રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત ફેરફાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અનિશ્ચિતતાને કારણે સોના અને ચાંદી જેવી સલામત રોકાણની મિલકતોમાં માંગ વધી રહી છે.

ETFમાં રેકોર્ડબ્રેક રોકાણ 

વૈશ્વિક બજારની અસર એશિયા પર પણ જોવા મળી રહી છે, જ્યાં જાન્યુઆરીમાં એશિયન ગોલ્ડ ETFમાં 10 અબજ ડોલરનું રેકોર્ડબ્રેક રોકાણ આવ્યું હતું. વિશ્વભરમાં વધી રહેલી આ માંગ અને ભૌગોલિક અસ્થિરતાને કારણે આગામી સમયમાં પણ સોના-ચાંદીના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ગ્રાહકો માટે હવે ઘરેણાં ખરીદવા મોંઘા સાબિત થઈ શકે છે, જ્યારે રોકાણકારો માટે આ સમય નફાકારક જણાઈ રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…
Business

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

May 13, 2026
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
Next Post
ભારતમાં ગોલ્ડ ETFમાં 98%નો ઉછાળો, દુનિયામાં બધા લોકો કેમ સોના પાછળ ઘેલાં થયા? | Gold ETF Investment …

ભારતમાં ગોલ્ડ ETFમાં 98%નો ઉછાળો, દુનિયામાં બધા લોકો કેમ સોના પાછળ ઘેલાં થયા? | Gold ETF Investment ...

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું.......

કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ

કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનપા વિસ્તારના ક્રિષ્ના વીલા કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહી ભરનાર 18 દુકાનો સીલ | 18 shops sealed for …

મનપા વિસ્તારના ક્રિષ્ના વીલા કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહી ભરનાર 18 દુકાનો સીલ | 18 shops sealed for …

4 months ago
ગુજરાતના રસ્તાઓ પર મોત બનીને દોડતા ડમ્પરો, અમદાવાદ બાદ બોડેલીમાં આધેડને 100 ફૂટ ઢસડ્યા | Accident in…

ગુજરાતના રસ્તાઓ પર મોત બનીને દોડતા ડમ્પરો, અમદાવાદ બાદ બોડેલીમાં આધેડને 100 ફૂટ ઢસડ્યા | Accident in…

2 months ago
‘શક્તિ’ વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી | Cyclone Shakhti L…

‘શક્તિ’ વાવાઝોડાં અંગે લેટેસ્ટ અપડેટ, આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની IMDની આગાહી | Cyclone Shakhti L…

7 months ago
૯મીએ ભાવનગર મહાપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થશે, વહીવટદાર મુકાશે | Bhavnagar Municipal Corporatio…

૯મીએ ભાવનગર મહાપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થશે, વહીવટદાર મુકાશે | Bhavnagar Municipal Corporatio…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News