gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોરવામાં જૂની અદાવતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે ઝઘડો | A fight broke out between two groups of the …

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
ગોરવામાં જૂની અદાવતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે ઝઘડો | A fight broke out between two groups of the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી ગોસિયા મસ્જિદ પાસે જૂની અદાવતને કારણે એક જ પરિવારના બે જૂથો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ઘટનામાં કુલ પાંચ વ્યક્તિઓને ઓછીવત્તી ઈજા પહોંચતાં ગોરવા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદના આધારે કુલ ૧૨ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

ઝરીનાબેન પઠાણે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે બપોરે એક લગ્નપ્રસંગ દરમિયાન તેમના દિયર સાલ મખાનની પુત્રી સાબરીન પઠાણે જૂની અદાવત રાખી આ લોકોને બહુ ચરબી ચઢી ગઈ છે, ઉતારવી પડશે તેવું કહી તેમની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ગોસિયા મસ્જિદ પાસે હાસમીપાર્ક સોસાયટી સ્થિત તેમના ઘરે દિયરના ત્રણ પુત્રો ખાલીદ, શાહરૂખ અને યાસીન ધસી આવી મને ગાળો આપી માર માર્યો હતો.

ઝરીનાબેનના જણાવ્યા મુજબ, તેમના પાંચ દીકરાઓ બચાવવા વચ્ચે પડતાં આરોપીઓએ તેમને ગડદાપાટુંનો માર માર્યો હતો, જેમાં તેમના બે પુત્રોને સાધારણ ઈજા પહોંચી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ખાલીદ પઠાણ, શાહરૂખ પઠાણ, યાસીન પઠાણ, ફ્ર કરુનબેન પઠાણ અને સાબરીન પઠાણ (રહે. આમીના પાર્ક સોસાયટી, ગોરવા) સામે ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ, શાહરૂખ પઠાણે જણાવ્યું હતું કે, લગ્નપ્રસંગમાંથી પરત ફરતી વખતે તેના કાકાના પુત્રો ઈમરાન પઠાણ, રિઝવાન પઠાણ, કમરાન પઠાણ, ગોફ રાન પઠાણ, કેફ પઠાણ, તેમની માતા ઝરીના પઠાણ અને પુત્રી રેહાના પઠાણ (રહે. હાસમીપાર્ક સોસાયટી, ગોરવા) ઊભા હતા. તે સમયે ક્યાં હુવા? તેમ પૂછતા જ તમામે મળીને મને ગડદાપાટુંનો માર માર્યો હતો, જેમાં તેને ઈજા પહોંચી હતી. તેમજ તેની મદદ માટે આવેલા તેના ભાઈઓ ખાલીદ અને યાસીનને પણ માર મારવામાં આવ્યો હતો. મ

આ બંને ફરિયાદોના આધારે ગોરવા પોલીસે બંને પક્ષના કુલ ૧૨ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…

બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st...

પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ |…

પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ |...

અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્ત્વોનો આતંક, બર્થ ડે ઉજવીને રોડ બાનમાં લીધો, ટ્રાવેલ્સની ઓફિસમાં કરી …

અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્ત્વોનો આતંક, બર્થ ડે ઉજવીને રોડ બાનમાં લીધો, ટ્રાવેલ્સની ઓફિસમાં કરી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં વીજ ચેકિંગના અધિકારીઓને ભગાડવા મામલે ફરિયાદ દાખલ, સરપંચના નામે ધમકાવ્યા હતા | Amreli Power…

અમરેલીમાં વીજ ચેકિંગના અધિકારીઓને ભગાડવા મામલે ફરિયાદ દાખલ, સરપંચના નામે ધમકાવ્યા હતા | Amreli Power…

10 months ago
ઇન્વેસ્ટમેન્ટના નામે મહિલા સાથે ઠગાઇના બનાવ માં બેન્ક ખાતા ખોલાવી આપનાર પકડાયો | Man arrested for op…

ઇન્વેસ્ટમેન્ટના નામે મહિલા સાથે ઠગાઇના બનાવ માં બેન્ક ખાતા ખોલાવી આપનાર પકડાયો | Man arrested for op…

9 months ago
અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટથી રાહત નહી, 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો આદેશ | popat sorath…

અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટથી રાહત નહી, 18 સપ્ટેમ્બર સુધી સરેન્ડર કરવાનો આદેશ | popat sorath…

10 months ago
વેફર ખવડાવવા જવું ભારે પડ્યું! ધોળકામાં 11 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, સોલા સિવિલમાં દાખલ | 11 yea…

વેફર ખવડાવવા જવું ભારે પડ્યું! ધોળકામાં 11 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, સોલા સિવિલમાં દાખલ | 11 yea…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News