gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…
3
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં આવેલ એમ.આઈ.જી. ફ્લેટમાં તસ્કરો વૃધ્ધાના બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયા છે.

ગોત્રી વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષના ગીતાબેન ક્રિશ્ચિયનનું જૂનું મકાન ઇલોરાપાર્ક એમ.આઈ.જી. ફ્લેટ ખાતે આવેલું છે. ગઈ તા. ૬ ડિસેમ્બરે બપોરે ૨ :૩૦ કલાકે ગીતાબેન તેમના ઈલોરાપાર્કના મકાનને લોક કરી ગોત્રી સ્થિત મકાને ગયા હતા.

બીજા દિવસે સવારે ઈલોરાપાર્કના મકાનમાં ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા રસોડાની બારી તૂટેલી જોવા મળી હતી અને ઘરનો સામાન વેરવિખેર હતો. તિજોરીમાંથી સોનાની બુટ્ટી, સોનાની બંગડી, ચાંદીના સિક્કા તેમજ રોકડા રૂ. ૫૦ હજાર મળી કુલ રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી થયાનું બહાર આવ્યું હતું.

ફરિયાદી લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હોવાથી ફરિયાદ નોંધાવવામાં થોડો વિલંબ થયો હોવાનું જાણવા મળ્યુંછે. ફરિયાદના આધારે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…
GUJARAT

October 3, 2026
ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…

गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…

Next Post
પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ |…

પાડલીયાકાંડ મામલે 500 સામે ફરિયાદ, 1000 જવાનો તૈનાત; પહેલા પોલીસે લાઠીચાર્જ કર્યાનો ગામલોકોનો આરોપ |...

અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્ત્વોનો આતંક, બર્થ ડે ઉજવીને રોડ બાનમાં લીધો, ટ્રાવેલ્સની ઓફિસમાં કરી …

અમદાવાદના મેમકોમાં અસામાજિક તત્ત્વોનો આતંક, બર્થ ડે ઉજવીને રોડ બાનમાં લીધો, ટ્રાવેલ્સની ઓફિસમાં કરી ...

પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો મકાનમાંથી ૮.૮૫ લાખ ચોરી ગયા | The family went to a religious…

પરિવાર ધાર્મિક પ્રસંગમાં ગયો અને તસ્કરો મકાનમાંથી ૮.૮૫ લાખ ચોરી ગયા | The family went to a religious...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ સહિત 6 જિલ્લામાં 1.25 લાખ ખેડૂતોના ખાતામાં રૂા. 400 કરોડ જમા | Rs 400 crore deposited in the …

10 months ago
પાન કાર્ડના નામે આવો ઈ-મેઈલ આવે તો ચેતજો! એક ભૂલથી બેંક ખાતું ખાલી થવાનો ખતરો | PIB Income Tax Depar…

તમિલનાડુમાં વિજય કોંગ્રેસના સમર્થનથી કાલે શપથ લે તેવી શક્યતા | Vijay likely to take oath tomorrow wi…

5 months ago
દુનિયાનાં સૌથી સબળ ફાયટર જેટ એફ-35નો ઈરાને શિકાર કરતાં દુનિયામાં આશ્ચર્ય | The world is surprised wh…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News