gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિત્રની હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused who murdered friend re…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
મિત્રની હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused who murdered friend re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા: તરસાલીથી બે મિત્ર સાથે મોડી રાત્રે નાસ્તો કરવા માટે ગયેલા
યુવકની તેના બે મિત્રએ જ ઘાતકી હત્યા કરી નાંખી હતી. બનાવમાં સંડોવાયેલા એક આરોપીએ
જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, મરનાર યશ ઠાકુર તા.૨૧ જુલાઇના રોજ તેના બે
મિત્ર ભીમબહાદુર અને સન્ની ઉર્ફે મેહુલ મુકેશભાઇ માળી સાથે મોડી રાત્રે રાવપુરા
વિસ્તારમાં નાસ્તો કરવા માટે ગયો હતો અને તે સમયે તેમની વચ્ચે કોઇ બાબતે બોલાચાલી
થતાં આરોપી ભીમબહાદુરે ગુસ્સામાં આવીને પોતાની પાસેનું ચપ્પુ કાઢી યશ ઠાકુરને
ગળાની નીચે હાંસળી પાસે એક ઘા મારી મોત નિપજાવ્યું હતું અને ત્યાંથી નાસી ગયો
હતો.આ બનાવમાં આરોપી સન્ની ઉર્ફે મેહુલ માળીએ સાથ આપ્યો હતો.

આ બનાવમાં હાલ જેલમાં રહેલા આરોપી  ભીમબહાદુર ઉર્ફે કાંચો ગોપાલબહાદુર સોનીએ જામીન
અરજી મુકતા અદાલતે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં
નોંધ્યું હતું કે
, આરોપીએ ઇરાદા પૂર્વક ગુનો આચર્યો નથી તે દલીલ
માની શકાય તેમ નથી.ચાર્જશીટ રજૂ થયા છતાં ગુનાની ગંભીરતા ઓછી થઈ નથી. આરોપી સામે
હત્યા ઉપરાંત મકરપુરા પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં શહેરકોટડામાં સામૂહિક દુષ્કર્મ આચરનારા બે ઝડપાયા, બ્લેકમેલિંગ કરીને ધમકીઓ આપી હતી | Two Ar…
GUJARAT

May 25, 2026
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…

ભાયલી ગામમાં વીજળી ગુલ, હાઈ વોલ્ટેજના કારણે સેંકડો ઘરોમાં મોટર, ફ્રિઝ, એસી, પંખા જેવા ઉપકરણો બળી ગયા…

Next Post
રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ

મેક્સિકોના 50 ટકા ટેરિફથી ભારતની રૂ. 80 હજાર કરોડની નિકાસ જોખમમાં

બિહારના મંત્રી નીતિન નબિન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખપદે નિયુક્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે, 10 નવી ટ્રેનો ઉમેરાશે, સુરત માટે પણ 24 ટ્રેનસેટ…

3 months ago
EPFO: જૂના PF એકાઉન્ટને નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી, નહીં તો થશે મોટું નુકસાન | pf account no…

1 year ago
વિદેશથી કૌભાંડ આચરતા ઓનલાઇન ઠગો માટે બેન્ક ખાતાની સવલત કરાવનારા પર તવાઇ,વધુ બે ફરિયાદ | another two …

5 months ago
અમદાવાદના ધોળકા-સરોડા રોડ પર ગમખ્વાર અકસ્માત, ભાજપ કાઉન્સિલરના પતિનું ઘટનાસ્થળે મોત | Dholka Acciden…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News