gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચોરી ભાજપના ડીએનએમાં, રોજગારી જમીન, મત, રૂપિયા ચોર્યા : રાહુલ | Theft is in BJP’s DNA employment lan…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
ચોરી ભાજપના ડીએનએમાં, રોજગારી જમીન, મત, રૂપિયા ચોર્યા : રાહુલ | Theft is in BJP’s DNA employment lan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની ‘વોટ ચોર ગદ્દી છોડ’ રેલી 

– ગાંધીજીના સત્ય-અહિંસાને સાથે રાખીને મોદી, અમિત શાહ, આરએસએસ સરકારને સત્તામાંથી હટાવીશું : કોંગ્રેસ નેતા

– ભાજપ પર લોકોને વિશ્વાસ નથી, બેલેટ પેપરથી ચૂંટણી લડે તો હારી જાય : પ્રિયંકા

નવી દિલ્હી: દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે ભાજપ અને નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને વોટ ચોર ગદ્દી છોડ નામની રેલી યોજી હતી. આ રેલીમાં બહુ જ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા. વોટ ચોરી વિરુદ્ધની આ રેલીને સંબોધતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને આરએસએસની સરકારને સત્તામાંથી ઉખાડી ફેકીશું. ચોરી કરવી ભાજપના ડીએનએમાં છે, તેણે જમીન, લોકોના અધિકારો, મત, રોજગારી, રૂપિયા બધુ ચોરી લીધુ છે.   

વોટ ચોરી મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર, કમિશનરો સુખબીર સંધુ, વિવેક જોશી આ ત્રણેય ભાજપની તરફેણમાં કામ કરતા હોવાનો આરોપ રાહુલ ગાંધીએ આ રેલીમાં લગાવ્યો હતો.સાથે જ કહ્યું હતું કે જ્યારે સત્તામાં આવીશું ત્યારે આ ત્રણેય સામે કાર્યવાહી કરીશું. ચૂંટણી સમયે ભાજપે મતદારોના બેંક ખાતામાં ૧૦,૦૦૦ રૂપિયા જમા કરાવ્યા છતા પણ ચૂંટણી પંચે કોઇ જ કાર્યવાહી ના કરી. અમે નરેન્દ્ર મોદી અને અમિત શાહને હરાવવા માટે અહિંસા અને સત્યને સાથે રાખીને કામ કરીશું. લોકસભામાં વોટ ચોરી અંગે મે જે સવાલો ઉઠાવ્યા હતા તેનો જવાબ આપતી વખતે ગૃહમંત્રી અમિત શાહ ડરેલા જોવા મળ્યા હતા. ચોરી કરવી ભાજપના ડીએનએમાં છે, રૂપિયા, જમીન, સંસ્થાઓ, લોકોના અધિકારો, રોજગારી, લોકોના મત આ તમામની ભાજપે ચોરી કરી છે.  

રાહુલે વધુમાં કહ્યું હતું કે અમિત શાહ સંસદમાં ધુ્રજતા હાથોએ ચૂંટણી પંચ માટે સ્પષ્ટતા કરતા જોવા મળ્યા, મે તેમને મારી પ્રેસ કોન્ફરંસ પર ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો હતો. 

પ્રિયંકા ગાંધીએ ભાજપને બેલેટ પેપર દ્વારા ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો, રેલીને સંબોધતા પ્રિયંકાએ કહ્યું હતું કે હું ભાજપને પડકાર ફેંકું છું કે તેઓ પેલેટ પેપરથી ચૂંટણી લડીને બતાવે, ભાજપને પુરી ખાતરી છે કે જો બેલેટ પેપરથી ચૂંટણી કરાવશે તો તે ક્યારેય ચૂંટણી નહીં જીતી શકે. 

બિહારમાં આચાર સંહિતા લાગુ હોવા છતા ભાજપે મહિલાઓના બેંક ખાતામાં ૧૦ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ ભાષણ આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ભાજપ ગદ્દાર, ડ્રામેબાઝ છે, તેને સત્તામાંથી દૂર કરવી જરૂરી છે. પુત્રનુ બેંગલુરુમાં ઓપરેશન હતંુ, પરંતુ મે આ દેશના ૧૪૦ કરોડ લોકોને બચાવવા માટે યોજાયેલી આ રેલીમાં આવવાનું પસંદ કર્યંુ. આ રેલીમાં વોટ ચોર ગદ્દી છોડના નારા લાગ્યા હતા.     

– કોંગ્રેસે મોદીને 150 વખત અપશબ્દો કહ્યા : ભાજપ

ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે કોંગ્રેસનો એજન્ડા સ્પષ્ટ થઇ ગયો છે, તેઓ એસઆઇઆરની વાત નથી કરતા, એસઆઇઆરના નામ પર મોદીને હટાવવા માગે છે. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને ધમકી આપી હતી. કોંગ્રેસ ૧૫૦થી વધુ વખત પીએમ મોદીને ગાળો આપી ચુકી છે. પૂનાવાલાએ એક વીડિયો શેર કર્યો હતો જે કોંગ્રેસની રેલીનો હોવાનો દાવો તેમણે કર્યો હતો, સાથે જ કહ્યું હતું કે આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક શબ્દો બોલવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં કેટલીક મહિલાઓ મોદી તેરી કબર ખુદેગીના નારા લગાવતી જોવા મળી રહી છે. ભાજપે આ વીડિયોને લઇને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
વડાપ્રધાન મોદી આજે જોર્ડનની મુલાકાતે મ.પૂ.ની પ્રવાહી સ્થિતિમાં તેનું મહત્વ ઘણું છે | Prime Minister …

વડાપ્રધાન મોદી આજે જોર્ડનની મુલાકાતે મ.પૂ.ની પ્રવાહી સ્થિતિમાં તેનું મહત્વ ઘણું છે | Prime Minister ...

થાઈલેન્ડ-કમ્બોડિયા ફરી બાખડતા ટ્રમ્પના 'શાંતિ'ના દાવાનો ફિયાસ્કો

થાઈલેન્ડ-કમ્બોડિયા ફરી બાખડતા ટ્રમ્પના 'શાંતિ'ના દાવાનો ફિયાસ્કો

આવાસ ભાડે આપવાનો ધંધો, ફુલસર આવાસ યોજનામાં મનપાએ 104 લોકોને નોટિસ ફટકારી | Housing rental business n…

આવાસ ભાડે આપવાનો ધંધો, ફુલસર આવાસ યોજનામાં મનપાએ 104 લોકોને નોટિસ ફટકારી | Housing rental business n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

5 થી 16 વર્ષ વચ્ચેના 60 ટકાથી વધુ બાળકો મોબાઇલ ફોનના બંધાણી | More than 60 percent of children betwe…

5 થી 16 વર્ષ વચ્ચેના 60 ટકાથી વધુ બાળકો મોબાઇલ ફોનના બંધાણી | More than 60 percent of children betwe…

4 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર: માતા પુત્રી પર હુમલો કરી માથું ફોડી નાખ્યું: બ…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર: માતા પુત્રી પર હુમલો કરી માથું ફોડી નાખ્યું: બ…

3 months ago
ગોત્રી હોસ્પિટલમાં પહેલી વખત મિનિમલી સ્પાઇન સર્જરી | Minimal spine surgery performed for the first t…

ગોત્રી હોસ્પિટલમાં પહેલી વખત મિનિમલી સ્પાઇન સર્જરી | Minimal spine surgery performed for the first t…

9 months ago
ખંભાતમાંથી વિદેશી દારૂની ૧૪ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 14 bottles of foreign…

ખંભાતમાંથી વિદેશી દારૂની ૧૪ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 14 bottles of foreign…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News