gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાન મોદી આજે જોર્ડનની મુલાકાતે મ.પૂ.ની પ્રવાહી સ્થિતિમાં તેનું મહત્વ ઘણું છે | Prime Minister …

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
વડાપ્રધાન મોદી આજે જોર્ડનની મુલાકાતે મ.પૂ.ની પ્રવાહી સ્થિતિમાં તેનું મહત્વ ઘણું છે | Prime Minister …
1
VIEWS
Share on FacebookShare on Twitter

હમાસ, હીજબુલ્લા અને સીરીયામાં હજી ભડાકા ચાલે છે

કીંગ અબ્દુલ્લા રાજાના આમંત્રણથી મોદી જોર્ડન ગયા છે કીંગ અબ્દુલ્લા સાથે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવા મંત્રણા થશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૫થી જોર્ડનની બે દિવસની મુલાકાતે જવાના છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે સ્થપાયેલા રાજકીય સંબંધોની ૭૫મી જયંતિ નિમિત્તે યોજાઈ રહી છે. આ સહસ્રાબ્દની ભારતના વડાપ્રધાનની જોર્ડનની આ પહેલી મુલાકાત બની રહેશે.

જોર્ડન સ્થિત ભારતના રાજદૂત મનીષ ચૌહાણ જણાવે છે કે, વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો તેમજ આ વિસ્તાર માટે પણ મહત્વની બની રહેશે. વડાપ્રધાન કીંગ અબ્દુલ્લા સેકન્ડનાં આમંત્રણથી જોર્ડન આવી રહ્યા છે. તેઓ ૨૦૧૮માં જોર્ડન આવ્યા હતા, પરંતુ તે માત્ર ‘ટ્રાન્ઝિટ વિઝિટ’ હતી. ભારત-જોર્ડન રાજકીય સંબંધોની સ્થાપનાના ૭૫મી જયંતિ નિમિત્તે યોજાનારી આ મુલાકાતનું મહત્વ ઘણું છે. તે સ્મરણીય બની રહે તેમ છે.

વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અત્યંત વ્યસ્ત રહેશે. તેઓ તેમના પ્રતિનિધિમંડળ સાથે જોર્ડનના રાજા અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મંત્રણા તો કરશે જ પરંતુ તે પૂર્વે બંને નેતાઓ એકથી એક મંત્રણા કરશે, જેમાં મધ્યપૂર્વની વિશેષતઃ ઈઝરાયલ-હમાસ સંઘર્ષ, હીઝબુલ્લા અને સીરીયા તેમજ ઈઝરાયલ-ઈરાન-સંઘર્ષ વિષે ચર્ચા કરશે તે સહજ અને સ્વાભાવિક છે.

કીંગ અબ્દુલ્લા અને વડાપ્રધાન મોદી ‘ઈન્ડીયા-જોર્ડન-બીઝનેસ-ઈવેન્ટ’ને સંબોધન કરશે. આ પછી તા. ૧૬મીએ રવાના થતાં પૂર્વે નરેન્દ્ર મોદી જોર્ડન સ્થિત ભારતીયોને પણ મળવાના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
થાઈલેન્ડ-કમ્બોડિયા ફરી બાખડતા ટ્રમ્પના 'શાંતિ'ના દાવાનો ફિયાસ્કો

આવાસ ભાડે આપવાનો ધંધો, ફુલસર આવાસ યોજનામાં મનપાએ 104 લોકોને નોટિસ ફટકારી | Housing rental business n…

આવાસ ભાડે આપવાનો ધંધો, ફુલસર આવાસ યોજનામાં મનપાએ 104 લોકોને નોટિસ ફટકારી | Housing rental business n...

વડાપ્રધાન મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનના ચાર દિવસના પ્રવાસે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અલકાપુરીના પેટ્રોલપંપ પાસે કારમાં આગ લાગતાં ગભરાટ, ગાજરવાડીમાં ચશ્માના કારખાનામાં આગ | fire in car n…

4 months ago
ઇડીએ અમદાવાદમાં ટ્રેન રોકાવીને બેંકના બરતરફ અધિકારીની ધરપકડ કરી

9 months ago
વેરાવળ સ્ટેશનમાંથી બહાર જવા કહેતા રિક્ષા ચાલકોએ પોલીસકર્મીને મારકુટ કરી | Rickshaw drivers beat up p…

અમદાવાદના માણેક ચોકમાં વાસણના ગોડાઉનમાં લાગી હતી ભીષણ આગ, માલ-સામાન બળીને ખાખ | A massive fire broke…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News