gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લખતરમાં વચલી ફળી વિસ્તારમાં પેવર બ્લોકના કામમાં ગેરરીતિ મુદ્દે લોકોના નિવેદન લેવાયા | Statements of …

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
લખતરમાં વચલી ફળી વિસ્તારમાં પેવર બ્લોકના કામમાં ગેરરીતિ મુદ્દે લોકોના નિવેદન લેવાયા | Statements of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જવાબદારો સામે પગલાં લેવા માટે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરિયાદ 

– ડીડીઓને રજૂઆત કર્યાના ચાર મહિના સુધી તપાસ જ ન કરાય, હવે બે દિવસથી તંત્રએ સ્થાનિકોના નિવેદન લેવાનું શરૂ કરાયું 

 લખતર : લખતરના વચલી ફળીમાં ૨૦૨૨-૨૦૨૩માં કેશીભાઇ ડેડાસણીયા ઘરથી વચલી ફળી થઇને ખાળીયા તરફ પેવર બ્લોડ રોડ બનાવ્યા વગર બિલ બનાવી તાલુકા વિકાસ અધિકારીની સહીવગર કમ્પ્લીટેન સર્ટીફિકેટ બનાવી ૧.૯૩ લાખની રકમ ઉપાડી લેવામાં આવી હતી અને અ ઇન્ચાર્જ સરપંચને રજૂઆત કરી હતી. આ મામલે તંત્ર ઘોર નિદ્રામાં જાગીને લખતરમાં બે દિવસથી લોકોના નિવેદન લેવાનું શરૂ કર્યું છેે. 

 આ મામલે ઇન્ચાર્જ મહિલા સરપંચ હીરાબેન વહોદરિયા સ્થળ તપાસ કરવા આવ્યા હતા. હાલ કેશીભાઈ ડેડાસણીયાના ઘરની સામે કાળુભાઇ બ્રાહ્મણના ઘરથી વચલીફળી તરફ પેવર બ્લોક રોડ બતાવી પેવર બ્લોક રોડનું કામ કરવામાં આવ્યું હોવાનું માલુમ પડયું હતું. જાગૃત નાગરિકે કામનું નામ બદલી ડુપ્લિકેશન કરાયુ હોવાની રજુઆત કરવામાં આવી છે. તેમજ છેલ્લા ત્રણ કરતા વધારે વર્ષથી વચલી ફળી પેવર બ્લોક અને મણિલાલ પ્રજાપતિની દુકાન તરફથી ઉગમણા દરવાજા તરફ પેવર બ્લોક રોડનું કામ અને લુહાર ચોકથી પ્રજાપતિ જ્ઞાાતિના મઢ તરફ પેવર બ્લોક રોડનું કામ આ બંને કામમાં અંદાજે રૂ.૧૨ લાખની ગેરરિતીનો આક્ષેપ કર્યો હોવાનું હોવાનુ જણાવી આ અંગે સીએમઓ, પીએમઓ સુધી લેખિત રજુઆત અને રિમાઇન્ડર અરજી કરી રજુઆત કરી હોવા છતાં લખતર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા સ્વાગત અધ્યક્ષ સ્થાને તપાસ કરવા લેખીત હુકમ કરવા છતાં તપાસ કરવામાં આવી નથી. 

 લખતર ગામના લોકોમાં તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સામે ભ્રષ્ટાચારની શંકાઓ કરવામાં આવી રહી છે. ત્યારે વચલી ફળી પેવર બ્લોક રોડ મામલે લખતરનું સરકારી તંત્ર બે દિવસમાં તપાસ કરવા પહોંચ્યા હતા અને આ મામલે સ્થાનિક લોકોના નિવેદન લેવાની કામગીરી હાથ ધરી હતી.  

આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર દ્વારા ભ્રષ્ટાચાર અને સરકારી નાણાંના દુરુપયોગ બદલ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે.તેમજ ફોજદારી કાર્યવાહીની પણ માગણી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa…
GUJARAT

વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa…

March 27, 2026
રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…
GUJARAT

રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…

March 27, 2026
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …
GUJARAT

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …

March 27, 2026
Next Post
ટ્રેક્ટર રોડ સાઈડના ઝાડના થડિયાને અથડાતા એકનું મોત, 3 લોકો ઘાયલ | One dead 3 injured after tractor h…

ટ્રેક્ટર રોડ સાઈડના ઝાડના થડિયાને અથડાતા એકનું મોત, 3 લોકો ઘાયલ | One dead 3 injured after tractor h...

રોકડ સહિત દસ્તાવેજો સાથેનો બસમાં ભૂલી ગયેલો થેલો મુસાફરને પરત કરાયો

રોકડ સહિત દસ્તાવેજો સાથેનો બસમાં ભૂલી ગયેલો થેલો મુસાફરને પરત કરાયો

દિલ્હીની ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ, AQI 500 પર પહોંચ્યો, વિઝિબિલિટી શૂન્ય | It is difficult to …

દિલ્હીની ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ, AQI 500 પર પહોંચ્યો, વિઝિબિલિટી શૂન્ય | It is difficult to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘શેર હોય કે બોન્ડ બધુ ક્રેશ થવાનું છે…’ વૉરન બફે બાદ વધુ એક દિગ્ગજે સોના-ચાંદી અંગે જુઓ શું કહ્યું…

‘શેર હોય કે બોન્ડ બધુ ક્રેશ થવાનું છે…’ વૉરન બફે બાદ વધુ એક દિગ્ગજે સોના-ચાંદી અંગે જુઓ શું કહ્યું…

6 months ago
ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau…

ગરૂડેશ્વર પોલીસ લાઇનની બહાર જ 60 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કર્મી ACBના હાથે ઝડપાયો | Policeman cau…

12 months ago
માંગરોળમાં હચમચાવી દેતી ઘટના: ટ્રોલી બેગમાંથી મળી અજાણી યુવતીની લાશ, પોલીસ તપાસ શરૂ | mangrol trolle…

માંગરોળમાં હચમચાવી દેતી ઘટના: ટ્રોલી બેગમાંથી મળી અજાણી યુવતીની લાશ, પોલીસ તપાસ શરૂ | mangrol trolle…

5 months ago
વડોદરા શહેરના ગોત્રી-નટુભાઈ સર્કલ પાસે આવેલી તરૂણનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા બેટમાં ફેરવાઇ |…

વડોદરા શહેરના ગોત્રી-નટુભાઈ સર્કલ પાસે આવેલી તરૂણનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા બેટમાં ફેરવાઇ |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News