gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

78 વર્ષ પછી ‘સોનાનો સૂરજ’ ઊગ્યો’, અમરેલીના સુડાવડ ગામના વાડ વિસ્તારમાં વીજળી પહોંચી, પરિવારોમાં હરખન…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
78 વર્ષ પછી ‘સોનાનો સૂરજ’ ઊગ્યો’, અમરેલીના સુડાવડ ગામના વાડ વિસ્તારમાં વીજળી પહોંચી, પરિવારોમાં હરખન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: આઝાદીના 78 વર્ષ પછી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામથી અંદાજે એક-દોઢ કિલોમીટર દૂર આવેલા ‘વાડ’ વિસ્તારમાં આજે ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. વર્ષોથી અંધકારમાં જીવન જીવતા આ વિસ્તારના 15 જેટલા પરિવારોના ઘરોમાં આખરે વીજળી પહોંચી છે, જેનાથી દીવા-ફાનસના સહારે જીવતા ઘરોમાં રોશનીનો જગમગાટ થયો છે.

અંધકારમાંથી પ્રકાશની યાત્રા પૂર્ણ

વર્ષોથી દીવા, ફાનસ અને સોલાર લાઇટના સહારે જીવન પસાર કરતા આ પરિવારોના ઘરોમાં જ્યારે વીજળીના બલ્બ પ્રગટ્યા, ત્યારે લોકોના ચહેરા પર અણમોલ ખુશી જોવા મળી હતી અને તેમણે ‘સોનાનો સૂરજ ઊગ્યો’ હોવાનો અહેસાસ કર્યો હતો. નોંધનીય છે કે, રાજ્યના ઊર્જામંત્રી કૌશિક વેકરિયાના સતત પ્રયત્નોના પરિણામે આ વિસ્તારમાં વીજ પ્રકાશ પહોંચ્યો છે.

સ્થાનીક હરિભાઈ મકવાણાએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘અહીં રહેતા કોઈએ પોતાના ઘરમાં ક્યારેય વીજળી જોઈ નહોતી. વર્ષો પછી અમારા નિવાસસ્થાને વીજળી આવી છે. હવે બાળકો રાત્રિના સમયે શાંતિથી અભ્યાસ કરી શકશે. આ વિસ્તાર વન્યપ્રાણી પ્રભાવિત હોવાથી અંધારામાં ડર લાગતો હતો, પરંતુ હવે વીજળીના અજવાળે સુરક્ષાની લાગણી પણ વધશે.’

આ પણ વાંચો: ‘ખ્રિસ્તીઓની સંખ્યા વધી, હિન્દુમાં વિભાજન એટલે વસતી ઘટી’, નીતિન પટેલનું ધર્માંતરણ પર સ્ફોટક નિવેદન

ઉર્જામંત્રીએ ગામની મુલાકાત લીધી હતી

નવનિયુક્ત ઊર્જામંત્રી કૌશિક વેકરિયા પોતે સુડાવડ ગામના આ વાડ વિસ્તારમાં પહોંચ્યા હતા અને વીજળી મેળવેલા ઘરોની મુલાકાત લીધી હતી. સુડાવડ વાસીઓએ સામૈયા કરીને મંત્રી કૌશિક વેકરિયાને ઉમળકાભેર વધાવ્યા હતા.

રાજ્યના ઊર્જામંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે, ‘PGVCL વિભાગ દ્વારા જ્યોતિગ્રામના થાંભલાઓ નાખીને વીજળી પહોંચાડાઈ છે, જે વિકાસની નવી કંડારવાનું કાર્ય છે. જે ઘરોમાં ફાનસ પ્રગટતા ત્યાં હવે પંખાઓ, લાઇટ અને ટીવી શરૂ થવાની ખુશી લોકોએ વ્યક્ત કરી હતી.’

સરપંચ અને PGVCLના પ્રયાસો

સુડાવડ ગામના સરપંચ પ્રવીણભાઈ આસોદરિયાએ જણાવ્યું કે, ‘છેલ્લા એક વર્ષથી સતત મહેનત કરીને PGVCL તથા સ્થાનિક આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી અને સતત ફોલોઅપ કરાયો હતો. જૂનાગઢ PGVCLના કાર્યપાલક ઇજનેર કે.બી.પટેલે માહિતી આપી કે, 15 ઘરોમાં વીજજોડાણ આપી દેવામાં આવ્યા છે અને ડોક્યુમેન્ટેશનમાં લાગતા સમયને કારણે હાલમાં તેમને જ્યોતિગ્રામ યોજના હેઠળ મફત વીજળી આપવામાં આવી છે. વર્ષોની વેદના બાદ સુડાવડના આ વિસ્તારમાં હવે સાચા અર્થમાં વિકાસનો પ્રકાશ પહોંચ્યો છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં હાર્ટ એટેકથી 2.97 લાખથી વધુના મોત, વાંચો ચોંકાવનારો રિપોર્ટ | Shocking Re…

ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં હાર્ટ એટેકથી 2.97 લાખથી વધુના મોત, વાંચો ચોંકાવનારો રિપોર્ટ | Shocking Re...

MSME લોન અંગે RBIનો નવો નિયમ, વ્યાજ દરોમાં પારદર્શકતા આવતા ગ્રાહકોને થશે લાભ | RBI’s new rule regard…

MSME લોન અંગે RBIનો નવો નિયમ, વ્યાજ દરોમાં પારદર્શકતા આવતા ગ્રાહકોને થશે લાભ | RBI's new rule regard...

‘ખ્રિસ્તીઓની સંખ્યા વધી, હિન્દુઓ વિભાજિત હોવાથી ઘટી’, નીતિન પટેલનું ધર્માંતરણ મુદ્દે નિવેદન | Mehsan…

'ખ્રિસ્તીઓની સંખ્યા વધી, હિન્દુઓ વિભાજિત હોવાથી ઘટી', નીતિન પટેલનું ધર્માંતરણ મુદ્દે નિવેદન | Mehsan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર ભારતમાં આંધી સાથે ધોધમાર વરસાદ : 10નાં મોત | Heavy rains with thunderstorm in North India: 10 …

ઉત્તર ભારતમાં આંધી સાથે ધોધમાર વરસાદ : 10નાં મોત | Heavy rains with thunderstorm in North India: 10 …

1 year ago
પોલીસ તંત્ર એક્શન મોડમાં : થર્ટી ફર્સ્ટની આડમાં થતી રેવ પાર્ટીઓ ઉપર બાજનજર | Police system in action…

પોલીસ તંત્ર એક્શન મોડમાં : થર્ટી ફર્સ્ટની આડમાં થતી રેવ પાર્ટીઓ ઉપર બાજનજર | Police system in action…

7 months ago
જામનગર તાલુકાના જગા મેડી ગામના ખેડૂતને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મત નહીં આપવો ભારે પડ્યો : પગ ભાંગી નાખ…

જામનગર તાલુકાના જગા મેડી ગામના ખેડૂતને ગ્રામ પંચાયત ચૂંટણીમાં મત નહીં આપવો ભારે પડ્યો : પગ ભાંગી નાખ…

12 months ago
સાબરકાંઠા: રાજસ્થાનથી હથિયારો ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ, ખેડવા ચેકપોસ્ટ પરથી 3 પિસ્તોલ સાથે બે શખસ ઝ…

સાબરકાંઠા: રાજસ્થાનથી હથિયારો ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ, ખેડવા ચેકપોસ્ટ પરથી 3 પિસ્તોલ સાથે બે શખસ ઝ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News