gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાની સતત બીજા વર્ષે પેઈડ એફ.એસ.આઈ.ની રેકર્ડ બ્રેક 1035 કરોડની આવક | Surat Municipality’s pa…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાની સતત બીજા વર્ષે પેઈડ એફ.એસ.આઈ.ની રેકર્ડ બ્રેક 1035 કરોડની આવક | Surat Municipality’s pa…
6
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને શહેરી વિકાસ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ દુર થતા પાલિકાની પેઈડ એફ.એસ.આઈ.ની આવક સતત વધી રહી છે. 2024-25ના બજેટમાં 950 કરોડની આવકના મૂળ ટાર્ગેટ સામે રિવાઇઝ બજેટમાં 1100 કરોડની આવકનો અંદાજ રજૂ કરાયો છે. જેની સામે હાલમાં 1035 કરોડની આવક થઈ ગઈ છે. આ અંગે સ્થાયી સમિતિની બેઠકમાં વિભાગની કામગીરી તાળીઓથી વધાવવામાં આવી હતી. 

સુરત પાલિકાના બજેટની ચર્ચા દરમિયાન સુરત પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. તેમા જણાવવામાં આવ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ અને સેન્ટ્રલ ટીડીઓ વિભાગનો હવાલો એક જ અધિકારીને સોંપવાના મનપા કમિ.ના નિર્ણયને પગલે બંને ચાવીરૂપ વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રશ્ન દૂર થયો છે. જેની સીધી અસર પાલિકાના વિકાસ અને પેઈડ એફ.એસ.આઈ. પર જોવા મળી રહી છે. 

વિભાગીય વડા મનીષ ડોકટરે પોતાના વિભાગની કામગીરી સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી હતી જેમાં પેઇડ એફએસઆઇની આવકનો વર્તમાન નાણાકીય વર્ષનો લક્ષ્યાંક 1100 કરોડ રાખવામાં આવ્યો છે. જયારે આગામી નાણાકીય વર્ષમાં 1000 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024-25ના બજેટમાં 950 કરોડની આવકના મૂળ ટાર્ગેટ સામે રિવાઇઝ બજેટમાં 1100 કરોડની આવકનો અંદાજ રજૂ કરાયો છે. અત્યાર સુધી 1035 કરોડની આવક પાલિકાની તિજોરીમા જમા થઈ ગઈ છે. આ આંકડા જોઈને સ્થાયી સમિતિએ મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ તથા બન્ને વિભાગને તાળીઓથી વધાવી લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
વલસાડના ભીલાડમાંથી ડ્રગ્સ સાથે બે નાઇજીરિયન યુવકોની ધરપકડ | Two Nigerian youth arrested with drugs i…

વલસાડના ભીલાડમાંથી ડ્રગ્સ સાથે બે નાઇજીરિયન યુવકોની ધરપકડ | Two Nigerian youth arrested with drugs i...

જામનગરમાં વ્યાજે આપેલા પૈસાની કડકથી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે મહિલા સામે ફરિયાદ |…

જામનગરમાં વ્યાજે આપેલા પૈસાની કડકથી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે મહિલા સામે ફરિયાદ |...

જામનગરના વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડા…

જામનગરના વોર્ડ નંબર 12 ના વિપક્ષી કોર્પોરેટરના રહેણાક મકાનમાંથી રૂપિયા સાડા ત્રણ લાખની વીજ ચોરી પકડા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

માથાભારે તત્વોએ ખુલ્લી તલવાર સાથે આવીને મકાનના દરવાજા પર ઘા માર્યા | vatva police nabbed four accuse…

3 months ago
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓનું વધાર્યું ટેન્શન, કહ્યું- ‘આવી ભૂલ કરશો તો વિઝા રદ, દેશ નિકાલ પણ કરીશુ…

અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓનું વધાર્યું ટેન્શન, કહ્યું- ‘આવી ભૂલ કરશો તો વિઝા રદ, દેશ નિકાલ પણ કરીશુ…

6 months ago
આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા ખડી પડ્યાં

આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના, રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીના મોત, 5 ડબા ખડી પડ્યાં

6 months ago
પીપલવાડાથી પેટા ગામ ગોતીપુરા તરફ જતા બિસ્માર માર્ગથી હાલાકી | Trouble due to the dilapidated road le…

પીપલવાડાથી પેટા ગામ ગોતીપુરા તરફ જતા બિસ્માર માર્ગથી હાલાકી | Trouble due to the dilapidated road le…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News