gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલા પોલીસ અને હોમગાર્ડ ઉપર હુમલો કર્યો | Atake ngeni ekkewe fefin polis me chon mas lon imwer

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
મહિલા પોલીસ અને હોમગાર્ડ ઉપર હુમલો કર્યો | Atake ngeni ekkewe fefin polis me chon mas lon imwer
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવાર

નિકોલમાં પોલીસ સ્ટેનશનના લોકઅપમાં ચોરી કેસના આરોપીને રાખવામાં આવ્યો હતો. પીએસઓને પૂછ્યા વગર બે મહિલા લોકએપના આરોપી સાથે વાતો કરતી હતી જેથી પોલીસે ના પાડતા તકરાર થઇ હતી. આરોપીની પત્ની સહિત બન્ને મહિલાએ પોલીસકર્મીઓને ગાળો બોલીને મહિલા પોલીસ અને હોમગાર્ડ જવાનને લાફા માર્યા હતા તેમજ પોલીસ સ્ટેશન સળગાવાની અને પોલીસકર્મીઓને મારી નાખવાની ધમકી આપીને હોબાળા મચાવ્યો હતો. આ બનાવ અંગે નિકોલ પોલીસે બે મહિલા સામે ગુનો નોધી વધુ તપાસ  હાથ  ધરી છે.

ચોરી કેસના આરોપીને પત્ની સહિત બે મહિલા બે દિવસ મળવા માટે આવી પોલીસને પૂછ્યા વગર મળવા રોક્તા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો

નિકોલ પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓની મદદમાં નોકરી કરતા મહિલા પોલીસે નિકોલ પોલીસ સ્ટેશનમાં અસારવા ખાતે રહેતા બે મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે તેઓ નોકરી ઉપર અન્ય પોલીસકર્મીઓ સાથે હાજર હતા. આ સમયે ચોરીના આરોપી હિતેન્દ્રને લોકઅપમાં રાખેલા આરોપીને મળવા માટે પત્ની લોકઅપ પાસે જઇને પી.એસ.ઓની મંજૂરી વગર મળવા ગઇ હતી. 

જેથી પી.એસ.ઓ તમારે શુ કામ છે તમે પૂછયા વગર લોકઅપ પાસે જઇને આરોપી સાથે વાત કરો છો તમે ગઇ કાલે પણ વારંવાર લોકઅપ પાસે જઇને વાત કરતા હતા ટોકવા છતા ગણકારતા નથી કહેતા પત્નીએ બુમો પાડીને ગાળો બોલીને  તકરાર કરી હતી. બન્ને મહિલાઓ હાજર પોલીસ સાથે ઝઘડો કરતા મહિલા પોલીસકર્મીએ સમજાવીને બહાર મોકલવા જતા ઝપાઝપી કરી હતી. જે બાદ બંનેએ મહિલા પોલીસકર્મીને લાફા માર્યા હતા તેમજ પોલીસ સ્ટેશન સળગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…
GUJARAT

June 10, 2026
અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

Next Post
દહેગામના ઝાંકમાંથી દારૃ ભરેલી બોલેરો ઝડપી ઃ ૧૮.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત | Bolero loaded with liquor s…

દહેગામના ઝાંકમાંથી દારૃ ભરેલી બોલેરો ઝડપી ઃ ૧૮.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત | Bolero loaded with liquor s...

સહકારી બેન્કમાં દસ વર્ષથી વધુ સમયથી ડિરેક્ટરપદે સેવા આપનારાને હવે છૂટા કરાશે | More power to RBI

એક કેમિસ્ટ માટે એક જ ફાર્માસિસ્ટ: ફાર્મસી કાઉન્સિલ નવા ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી દરેક કેમિસ્ટની તપાસ …

એક કેમિસ્ટ માટે એક જ ફાર્માસિસ્ટ: ફાર્મસી કાઉન્સિલ નવા ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી દરેક કેમિસ્ટની તપાસ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા! | G…

1 month ago
સેન્સેક્સનો 338 પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ 14 પોઈન્ટ ઘટીને 82187 | Sensex’s 338 point surge finally e…

11 months ago
ગજબનો ભક્ત ! તિરુપતિ મંદિરમાં 121 કિલો સોનું ચઢાવ્યું, કિંમત 140 કરોડ રૂપિયા | Devotee to donate 121…

10 months ago
ભારતીય સમાજને જોઈએ છે બલિનો બકરોઃ ક્રિકેટથી લઈને પોલિટિક્સ સુધી, ભારતીયોનું હીરો વર્શીપિંગ અને સ્કેપ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News