gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડ…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
થલતેજ વોર્ડની સ્નેહાંજલિ સોસાયટી વિવાદ, ભાજપના કોર્પોરેટર સમીર પટેલને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી ભગાડ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,15
ડિસેમ્બર,2025

અમદાવાદના થલતેજ વોર્ડમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીના
રહીશોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપતા વિવાદ વધુ વકર્યો છે.  કોર્પોરેશન તરફથી સોસાયટીના તમામ રહીશોને ૧૬
ડિસેમ્બર સુધીમાં ડિમોલીશન કાર્યવાહી કરવાની હોવાથી નોટિસ આપી છે.સોમવારે વોર્ડના
કોર્પોરેટર સમીર પટેલ  સોસાયટી ખાતે ગાડી
લઈને પહોંચતા સ્થાનિકોએ હાય રે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કરતા કોર્પોરેટરને
ગાડીમા બેસી ભાગી જવાની ફરજ પડી હતી.

થલતેજ વોર્ડમા ૩૫ વર્ષથી આવેલી સ્નેહાંજલિ સોસાયટીને  તઁત્ર દ્વારા ગેરકાયદેસર જાહેર કરવામા આવી
છે.સોસાયટીમા રહેતા ૨૫ પરિવારોને માટે રહેઠાણનુ સંકટ ઉભુ થયુ છે. બિલ્ડર કાંતિભાઈ
દ્વારા મુળ ફાળવવામા આવેલા પ્લોટના બદલે અન્ય પ્લોટ ઉપર સોસાયટીનુ બાંધકામ કરી
મકાનો વેચી દેવામા આવ્યા હતા.મુળ પ્લોટના માલિકે બિલ્ડર પાસે પોતાનો પ્લોટ પરત
માંગતા આ મામલો છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે.સોમવારે વોર્ડના ભાજપના
કોર્પોરેટર સોસાયટી ખાતે પહોંચ્યા એ વખતે સ્થાનિકોએ આક્રોશ સાથે વિરોધ કર્યો હતો.
સ્થાનિકો પૈકી કેટલાકે તો કોર્પોરેશનને બુલડોઝર ફેરવવુ હોય તો તેમના ઉપરથી ફેરવે
ત્યાં સુધીની ચિમકી મિડીયા સમક્ષ આપી હતી.સ્થાનિકોના આક્ષેપ મુજબ
, કોર્પોરેશન
બિલ્ડર સામે કાર્યવાહી કરવાના બદલે રહીશોને ઘરવિહોણા કરવાના પ્રયાસ કરી રહયુ
છે.પરિસ્થિતિ વણસેલી હતી તેમ છતાં ભાજપના કોર્પોરેટર સોસાયટી ખાતે પહોંચતા
સ્થાનિકોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો.કેમકે ૨૩ વૃધ્ધ પરિવાર સોસાયટીમાં વસે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
રોડ સાઈડમાં ઉભેલા ટ્રકને ટક્કર મારતા આઈસર ચાલકનું મોત | Ice cream driver dies after hitting truck pa…

રોડ સાઈડમાં ઉભેલા ટ્રકને ટક્કર મારતા આઈસર ચાલકનું મોત | Ice cream driver dies after hitting truck pa...

ડોલર સામે રૂપિયામાં 90.79નું નવું તળિયું | Rupee hits new low of 90 79 against dollar

અલંગમાં ડીમોલેશનના વિરોધમાં હજારો શ્રમિકો રસ્તા ઉપર ઉતર્યા | Thousands of workers took to the street…

અલંગમાં ડીમોલેશનના વિરોધમાં હજારો શ્રમિકો રસ્તા ઉપર ઉતર્યા | Thousands of workers took to the street...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદ્યાર્થિનીઓનું શોષણ કરનારો ઢોંગી બાબા ચૈતન્યાનંદ આગરાથી ઝડપાયો | Impostor Baba Chaitanya Nand who …

10 months ago
અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકના સીઈઓની ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ | CEO of a prestigious US bank a…

9 months ago
વડોદરાના ઐતિહાસિક કાશી વિશ્વનાથ મંદિરનો ઈતિહાસ… | History of the historic Kashi Vishwanath Temple …

12 months ago
ગ્રીનલેન્ડ અંગે ટેરિફ લગાડવાની ટ્રમ્પની ધમકી સામે યુરોપીય સંઘે ચેતવણી આપી : ઈમર્જન્સી મીટિંગ બોલાવી …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News