gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળામાં બેફામ ડમ્પરનો આતંક: બાઈક સવાર યુવા તબીબનું માથું કચડાઈ જતા કમકમાટીભર્યું મોત | Bavla Accide…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
બાવળામાં બેફામ ડમ્પરનો આતંક: બાઈક સવાર યુવા તબીબનું માથું કચડાઈ જતા કમકમાટીભર્યું મોત | Bavla Accide…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Accident in Bavla: અમદાવાદ જિલ્લાના બાવળા પંથકમાં ઓવરલોડ અને બેફામ દોડતા ડમ્પરોનો ત્રાસ યથાવત છે. બાવળાના બલદાણા-બેગામડા રોડ પર આજે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક બેફામ ડમ્પર ચાલકે બાઈક સવાર નવયુવાન ડોક્ટરને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

હેલ્મેટ પણ જીવ ન બચાવી શક્યું 

પ્રાપ્ત વિગતો અનુસાર, બલદાણા-બેગામડા રોડ પરથી પસાર થઈ રહેલા બાઈક સવાર ડૉ. યશ હિંમતભાઈ ઝાપડિયાને એક પુરપાટ ઝડપે આવતા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરનું તોતિંગ ટાયર યુવકના માથા પરથી ફરી વળ્યું હતું. મૃતક યુવાને હેલ્મેટ પહેરેલું હતું, પરંતુ ડમ્પરનું વજન એટલું હતું કે હેલ્મેટ સાથે માથું છુંદાઈ ગયું હતું અને ઘટનાસ્થળે જ ડૉક્ટરનું કરૂણ મોત નીપજ્યું હતું.

ચાલક ફરાર, પોલીસની તપાસ શરૂ 

અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને નાસી છૂટ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ કેરાળા GIDC પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યો છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ 

આશાસ્પદ યુવા ડોક્ટરના મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ, સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા જ ગ્રામજનોએ માટી ભરેલા ઓવરલોડ ડમ્પરો બંધ કરાવવા માટે અવાજ ઉઠાવ્યો હતો, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા ન હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…
GUJARAT

Ajay Devgn and Abhishek Pathak’s Drishyam The Conclusion Turns a Family Suspense Thriller Into a Box…

October 1, 2026
एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…
GUJARAT

एक्ट्रेस श्वेता महारा, दिग्गज अभिनेता संजय पांडेय, एक्ट्रेस श्वेता वर्मा, सिंगर रत्नेश सिंह रुद्र और…

October 1, 2026
वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…
GUJARAT

वर्ल्डवाइड रिकॉर्ड्स से रिलीज फिल्म ‘पटना से पाकिस्तान’ का गाना ‘दबे पांव आइहा नजरिया बचाके’ यूट्यूब…

October 1, 2026
Next Post
અંબાજી – ફરજ સ્થળ છોડી ચાલુ નોકરીએ મંદિર ના ચાચર ચોક માં હવન શરૂ કરાવતા ” કનુ મહારાજ”.

અંબાજી - ફરજ સ્થળ છોડી ચાલુ નોકરીએ મંદિર ના ચાચર ચોક માં હવન શરૂ કરાવતા " કનુ મહારાજ".

જામનગર જીલ્લાના લાલપુરમાં પ્રેમલગ્નનો ખાર રાખીને એક યુવાન પર હીંચકારો હુમલો | Attack on a young man …

જામનગર જીલ્લાના લાલપુરમાં પ્રેમલગ્નનો ખાર રાખીને એક યુવાન પર હીંચકારો હુમલો | Attack on a young man ...

સુરત: ચૂંટણી પહેલા ડુમસ સી ફેઝમાં નબળી અને ઢીલી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર અને પીએમસીને નોટીસ | Sur…

સુરત: ચૂંટણી પહેલા ડુમસ સી ફેઝમાં નબળી અને ઢીલી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર અને પીએમસીને નોટીસ | Sur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર | congress…

કોંગ્રેસ પર મહિલા વિરોધી હોવાનો કલંક લાગ્યો, જે ક્યારેય નહીં ભૂંસાય: રિજિજુનો વળતો પ્રહાર | congress…

6 months ago
ચેક રિટર્નના કેસમાં પ્રાથમિક શાળાના શિક્ષકને 1વર્ષની કેદની સજા ફટકારી | Primary school teacher sente…

ચેક રિટર્નના કેસમાં પ્રાથમિક શાળાના શિક્ષકને 1વર્ષની કેદની સજા ફટકારી | Primary school teacher sente…

8 months ago
પશુ પ્રેમીઓ સાવધાન! ઘોડો ગાજર ખવડાવતા માલિકનો હાથનો અંગૂઠો ચાવી ગયો, બાદમાં સફળ સર્જરી | Surat News …

પશુ પ્રેમીઓ સાવધાન! ઘોડો ગાજર ખવડાવતા માલિકનો હાથનો અંગૂઠો ચાવી ગયો, બાદમાં સફળ સર્જરી | Surat News …

4 months ago
અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત!

અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત!

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News