gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

31st પહેલાં બગોદરા હાઈવે પરથી સંતરાની આડમાં ઘુસાડાતો 48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2ની ધરપકડ | Bagoda…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
31st પહેલાં બગોદરા હાઈવે પરથી સંતરાની આડમાં ઘુસાડાતો 48 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2ની ધરપકડ | Bagoda…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad-Rajkot Highway : 31મી ડિસેમ્બરની ઉજવણી પૂર્વે રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા પોલીસ તંત્ર એક્શન મોડમાં છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા ટોલટેક્સ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે સંતરાના કેરેટની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી, બુટલેગરોની કારસાઝીનો પર્દાફાશ કર્યો છે.

સંતરાની આડમાં દારૂની હેરાફેરી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બગોદરા પોલીસની ટીમ ટોલટેક્સ પાસે રૂટિન વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન અમદાવાદ તરફથી આવતી એક શંકાસ્પદ આઈશર ટ્રકને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટમાં સંતરા ભરેલા જોવા મળ્યા હતા. જોકે, ટ્રક ચાલક પાસે માલસામાન અંગેની કોઈ પાકી બિલ્ટી ન હોવાથી પોલીસને શંકા ગઈ હતી. પોલીસે ટ્રકમાં ઉંડાણપૂર્વક તપાસ કરતાં સંતરાના કેરેટની પાછળ વ્યવસ્થિત રીતે છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

48 લાખનો દારૂ અને કુલ 58 લાખનો મુદ્દામાલ જપ્ત 

પોલીસને ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 295 પેટીઓ મળી આવી હતી. જેમાં 180 મિલીની નાની 14,160 બોટલો હતી. જેની કિંમત રૂ. 48,14,400 અને ટ્રકની કિંમત: રૂ. 10,00,000 એમ કુલ રૂ. 58,40,400/ (મોબાઈલ સાથે) મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

આ પ્રકરણમાં પોલીસે પોલીસે ટ્રક ચાલક રણબીરસિંહ રણજીતસિંહ રાજપુત (ઉં.વ. 50) અને શેરસિંહ રતનલાલ રાજપુત (ઉં.વ.24) એમ બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો હરિયાણાના મનીષ ઉત્તમચંદ શર્મા એ મોકલ્યો હતો અને ગુજરાતમાં કોઈ અજાણ્યા શખ્સને પહોંચાડવાનો હતો. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને આ દારૂ ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग
GUJARAT

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

October 3, 2026
Shastri Ji’s 122nd Birth Anniversary Celebrated with Bhajan Sandhya, Anup Jalota Enchants Audience
GUJARAT

Shastri Ji’s 122nd Birth Anniversary Celebrated with Bhajan Sandhya, Anup Jalota Enchants Audience

October 3, 2026
शास्त्री जी की 122वीं जयंती पर भजन संध्या, अनूप जलोटा ने भजनों से बांधा समां
GUJARAT

शास्त्री जी की 122वीं जयंती पर भजन संध्या, अनूप जलोटा ने भजनों से बांधा समां

October 3, 2026
Next Post
વડોદરા: સંસ્થાઓ દ્વારા શ્વાનો ઉપર‌ થતાં અત્યાચાર રોકવા બાઈક રેલીનું આયોજન કરાયું | Vadodara: Organiz…

વડોદરા: સંસ્થાઓ દ્વારા શ્વાનો ઉપર‌ થતાં અત્યાચાર રોકવા બાઈક રેલીનું આયોજન કરાયું | Vadodara: Organiz...

વડિયા પંથકમાં ફફડાટ: સિંહો બાદ હવે દીપડાની દહેશત, હનુમાન ખીજડિયામાં શ્વાનનો શિકાર CCTVમાં કેદ | Leop…

વડિયા પંથકમાં ફફડાટ: સિંહો બાદ હવે દીપડાની દહેશત, હનુમાન ખીજડિયામાં શ્વાનનો શિકાર CCTVમાં કેદ | Leop...

આજવા રોડના ફ્લેટમાંથી 10.42 લાખની ઇ સિગારેટનો જથ્થો પકડાયો, ચાઇના કનેક્શન ખુલ્યું | E cigarettes wor…

આજવા રોડના ફ્લેટમાંથી 10.42 લાખની ઇ સિગારેટનો જથ્થો પકડાયો, ચાઇના કનેક્શન ખુલ્યું | E cigarettes wor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ | kenya plane crash in po…

કેન્યામાં વિમાન દુર્ઘટના, 12 લોકોના જીવ ગયા હોવાની આશંકા, બચાવ કામગીરી શરૂ | kenya plane crash in po…

11 months ago
ટુ-વ્હીલર વાહનોમાં પસંદગીના નંબર માટે હરાજી થશે | Auction will be held for preferred numbers in two …

ટુ-વ્હીલર વાહનોમાં પસંદગીના નંબર માટે હરાજી થશે | Auction will be held for preferred numbers in two …

1 year ago
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

6 months ago
RBI : પૂનમ ગુપ્તા બન્યા રિઝર્વ બૅંકના નવા ડેપ્યુટી ગવર્નર, ત્રણ વર્ષનો રહેશે કાર્યકાળ | RBI New Depu…

RBI : પૂનમ ગુપ્તા બન્યા રિઝર્વ બૅંકના નવા ડેપ્યુટી ગવર્નર, ત્રણ વર્ષનો રહેશે કાર્યકાળ | RBI New Depu…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News