gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતના ખેડૂતોએ પરાલી સળગાવવા નાસાના સેટેલાઈટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો | Nasa big…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in INDIA
0 0
0
ભારતના ખેડૂતોએ પરાલી સળગાવવા નાસાના સેટેલાઈટથી બચવાનો જુગાડ શોધી કાઢ્યો, અભ્યાસમાં ખુલાસો | Nasa big…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Nasa Report on stubble burning: રાજધાની દિલ્હીની હવા હાલ ખતરનાક પ્રદુષણના કારણે ઝેરી બની ગઈ છે. અનેક વખત સરકાર દિલ્હીમાં વધતાં પ્રદૂષણ માટે ખાસ કરીને પરાલીને જવાબદાર ઠેરવે છે ત્યારે ઉત્તર ભારતમાં પરાલી સળગાવવાની રીત હવે બદલાઈ ગઈ છે. આ નવી રીત વાયુ પ્રદૂષણ માટે ગંભીર પડકાર સાબિત થઈ શકે છે. NASA (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)ના વૈજ્ઞાનિકોએ ઉપગ્રહના ડેટા વિશ્લેષણ બાદ ઘટસ્ફોટ કર્યો છે કે પંજાબ અને હરિયાણામાં ખેડૂતો હવે પરાલી સાંજના 4 થી 6 વચ્ચે સળગાવે છે. આ સમય MODIS અને VIIRS જેવા મોનિટરિંગ ઉપગ્રહોના પસાર થયા પછીનો છે, જે દિવસમાં ફક્ત એક કે બે વાર જ જેતે વિસ્તારને સ્કેન કરે છે. પરિણામે, મોડી સાંજે લાગેલી આગને સંપૂર્ણપણે ટ્રેક કરવી કઠિન છે. 

સત્તાવાર ડેટા પર સવાલો

તાજેતરમાં થિંક ટેન્ક iForest દ્વારા કરાયેલા એક અભ્યાસમાં આ મુદ્દે મોટો ખુલાસો થયો છે, જેના મુજબ, ખેડૂતો સત્તાવાર રેકોર્ડમાં આગની સંખ્યા ઘટાડવા માટે ઉપગ્રહો પસાર થયા પછી જાણી જોઈને પરાલીને આગ ચાંપે છે. MODIS અને VIIRS ડેટા પર આધારિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) ના ડેટામાં 2021 થી પંજાબ અને હરિયાણામાં સક્રિય આગની સંખ્યામાં 90% ઘટાડો જોવા મળ્યો છે. જો કે, iForest, ભૂસ્તરશાસ્ત્રીય ઉપગ્રહ ડેટાનો ઉપયોગ કરીને, જાણવા મળ્યું કે મોટાભાગની આગ બપોરે 3 વાગ્યા પછી લાગે છે. માટે સત્તાવાર રેકોર્ડમાં કોઈ ગણતરી થતી નથી. 

દાવો 95 ટકાનો, સત્ય 35 ટકાનું!

અભ્યાસ મુજબ, 2025માં પંજાબમાં લગભગ 20,000 ચોરસ કિલોમીટર અને હરિયાણામાં 8,800 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પરાલી બાળવામાં આવી હતી. જોકે પરાલી સળગાવવાની ઘટનામાં 25 થી 35 ટકા ઘટાડો થયો છે, પરંતુ આ 95 ટકા ઘટાડાના સત્તાવાર દાવાથી ઘણું અલગ છે.

‘સાંજે પરાલી બાળવાથી સવારની હવા ઝેરી બને છે’

નાસાના આ ખુલાસા બાદ નિષ્ણાતો પણ પ્રદૂષણ મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે ‘મોડી સાંજે પરાલી બાળવાથી તેના કણો રાતભર હવામાં રહે છે. ઠંડી, સ્થિર હવા આ કણોને જમીનની નજીક રાખે છે ઉપર કે વિખેરાઈ જવા દેતી નથી, જેના કારણે સવારની હવા વધુ ઝેરી બને છે. આ પરિસ્થિતિ દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં શિયાળાના ધુમ્મસને વધુ ખતરનાક બનાવે છે.’

આ પણ વાંચો: IPL-2026 Auction : કેમરન ગ્રીન IPL ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી, જુઓ TOP-10 યાદી

નિષ્ણાતોના મતે હાલની પ્રક્રિયામાં ફેરફાર કરવાની તાત્કાલિક જરૂરિયાત છે. અત્યારે ફક્ત દિવસની આગ ટ્રેક થાય છે, જ્યારે સાંજે લાગેલી આગનો ડેટા હવાની માફક ગાયબ રહે છે. જેથી સાચા ડેટા મળતા નથી અને દર વર્ષે શિયાળામાં પ્રદૂષણમાં મોટો વધારો થાય છે. જેનો હિસ્સો 5 થી 10 ટકાનો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…
INDIA

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

May 10, 2026
LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …
INDIA

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

May 10, 2026
બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…
INDIA

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

May 10, 2026
Next Post
ગોવા અગ્નિકાંડ: 25ના મોત બાદ થાઇલૅન્ડ ભાગેલા લુથરા બંધુની 10 દિવસે ધરપકડ | Goa Nightclub Fire Luthra…

ગોવા અગ્નિકાંડ: 25ના મોત બાદ થાઇલૅન્ડ ભાગેલા લુથરા બંધુની 10 દિવસે ધરપકડ | Goa Nightclub Fire Luthra...

VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર | Farm…

VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર | Farm...

ગાંધીનગર: વિધાનસભા ગેટ પર પ્રવેશ પ્રતિબંધથી ગરમાગરમી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત…

ગાંધીનગર: વિધાનસભા ગેટ પર પ્રવેશ પ્રતિબંધથી ગરમાગરમી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્તમાન વર્ષના મેમાં ભારતીય નાગરિકો દ્વારા વિદેશ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો | Significant decline in ov…

વર્તમાન વર્ષના મેમાં ભારતીય નાગરિકો દ્વારા વિદેશ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો | Significant decline in ov…

10 months ago
વસ્ત્રાલમાં વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું રિક્ષાની ટક્કરથી કરુણ મોત | Ewe chon mas mi chinnap a malo fan…

વસ્ત્રાલમાં વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડનું રિક્ષાની ટક્કરથી કરુણ મોત | Ewe chon mas mi chinnap a malo fan…

8 months ago
શેરબજારમાં રોકાણના નામે વેપારી સાથે ૧૩.૭૯ લાખની છેતરપિંડી | Businessman cheated of Rs 13 79 lakh in …

શેરબજારમાં રોકાણના નામે વેપારી સાથે ૧૩.૭૯ લાખની છેતરપિંડી | Businessman cheated of Rs 13 79 lakh in …

3 months ago
શાહીબાગમાં છરીના ઘા મારી યુવક ઉપર ખૂની હુમલો | A sotun nielo emon aluwol lon Shahibaug

શાહીબાગમાં છરીના ઘા મારી યુવક ઉપર ખૂની હુમલો | A sotun nielo emon aluwol lon Shahibaug

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News