gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર: વિધાનસભા ગેટ પર પ્રવેશ પ્રતિબંધથી ગરમાગરમી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગર: વિધાનસભા ગેટ પર પ્રવેશ પ્રતિબંધથી ગરમાગરમી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News : ગુજરાત વિધાનસભામાં જનતાની રજૂઆત કરવા જતાં કાર્યકરો અને સામાજિક આગેવાનોની એન્ટ્રી પર રોક લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આજે (16 ડિસેમ્બર) યુવા નેતા અને આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં પહેલા જ વિધાનસભાના ગેટ નંબર 4 પર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

મળતી માહિતી મુજબ, રાજ્યમાં ખેડૂતો અને બેરોજગારીના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચેલા વિધાનસભાના ગેટ પર રોંકવામાં આવ્યા હતા અને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેમની સાથે રજૂઆત કરવા માટે એક ડેલિગેશન સાથે પહોંચ્યા હતા. 

સમગ્ર મામલે વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યા હતા કે, બુટલેગરો, જમીન માફીયાઓ એન્ટ્રી લઈને જઈ રહ્યા છે તો મને એન્ટ્રી કેમ નહીં. ગુજરાત વિધાનસભામાં વર્ષોથી સામાજિક કાર્યકર્તાઓ અને બ્લેકલિસ્ટ કરાયેલાને રોકીને એન્ટ્રી આપવામાં આવતી નથી. આ અગાઉ પણ કેટલાક કાર્યકરોને વિધાનસભામાં રજૂઆત કરતાં અને સચિવાલયમાં મુલાકાત પર રોક લગાવવા માટે થઈને સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગના નિયમ હેઠળ ચોક્કસ લોકોની યાદી તૈયાર કરી છે.’

આ પણ વાંચો: GUJCET 2026ની પરીક્ષાના ફોર્મ ભરાવવાના આજથી શરુ, જાણો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને છેલ્લી તારીખ

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આ યાદી મુજબ તેમાં સામેલ લોકોના નામ અને મોબાઈલ નંબર મૂકવામાં આવ્યા છે. જેથી વિધાનસભાના ગેટ નંબર 1 કે વિધાનસભાના ગેટ નંબર 4 આગળથી કોઈ પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે તો તેના નામનો પાસ ઇસ્યુ થતો નથી અને તેથી જે તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવા છતાં અને ગુનેગાર ન હોવા છતાં વિધાનસભામાં પ્રવેશ કરી શકતો નથી.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન પર ‘જનતા રેડ’, લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઝાપાઝપી | Illegal Sand M…

છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન પર 'જનતા રેડ', લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઝાપાઝપી | Illegal Sand M...

અમદાવાદ એરપોર્ટ પર ‘જેટ ફ્યુલ’ ચોરીનું રેકેટ પકડાયું, ટેન્કર પંચર કરી ATFને કાઢતા 3ની ધરપકડ | Ahmeda…

અમદાવાદ એરપોર્ટ પર 'જેટ ફ્યુલ' ચોરીનું રેકેટ પકડાયું, ટેન્કર પંચર કરી ATFને કાઢતા 3ની ધરપકડ | Ahmeda...

મહીસાગરની સુકા ટીંબા પ્રાથમિક શાળાના આચાર્ય ખુદ ‘લેટ લતીફ’, ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો |…

મહીસાગરની સુકા ટીંબા પ્રાથમિક શાળાના આચાર્ય ખુદ 'લેટ લતીફ', ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉભરતા બજારોના ચલણોની તુલનાએ રૂપિયામાં નબળાઈ

ઉભરતા બજારોના ચલણોની તુલનાએ રૂપિયામાં નબળાઈ

1 year ago
ગુજરાતમાં આકરા તાપ વચ્ચે મેઘાની થશે એન્ટ્રી, ગાજવીજ સાથે ત્રણ દિવસ વરસાદની આગાહી | Gujarat Meteorolo…

ગુજરાતમાં આકરા તાપ વચ્ચે મેઘાની થશે એન્ટ્રી, ગાજવીજ સાથે ત્રણ દિવસ વરસાદની આગાહી | Gujarat Meteorolo…

1 year ago
જામનગરના લાલપુરમાં કોલેરાનો એક કેસ નોંધાયો : આજની સ્થિતિએ ગ્રામ્યમાં કુલ એક દર્દી દાખલ | One case of…

જામનગરના લાલપુરમાં કોલેરાનો એક કેસ નોંધાયો : આજની સ્થિતિએ ગ્રામ્યમાં કુલ એક દર્દી દાખલ | One case of…

5 months ago
ટ્રમ્પના ટેરિફનો ‘ઉપાય’, ભારત હવે જાપાન, બ્રિટન અને દ.કોરિયામાં ટેક્સટાઈલની નિકાસ શરૂ કરશે | India t…

ટ્રમ્પના ટેરિફનો ‘ઉપાય’, ભારત હવે જાપાન, બ્રિટન અને દ.કોરિયામાં ટેક્સટાઈલની નિકાસ શરૂ કરશે | India t…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News