gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર | Farm…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
VIDEO: છોટાઉદેપુરમાં વાવણી ટાણે ખાતરના ધાંધિયા, ડેપો પર ખેડૂતો લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર | Farm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લામાં વાવણી ટાણે ખાતર પૂરતું ન મળતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. છોટાઉદેપુરમાં ખાતરની અછત સર્જાતાં ખેડૂતો અટવાયા છે. જિલ્લાના ખાતર ડેપો ખાતે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.

છોટા ઉદેપુરમાં વાવણી ટાણે ખાતર ન મળતાં ખેડૂતો અટવાયા

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરમાં વાવણીના સમયે ખાતર પૂરતું ન મળતાં ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખાતર મળશે તેવી આશાથી સવારના 4 વાગ્યાથી ખેડૂતો લાઇનો લગાવી ઊભા રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો ખાતર મેળવવા માટે છોટાઉદેપુરમાં ધક્કા ખાઈ રહ્યા છે. 

ખેડૂતોએ જણાવ્યું કે, ‘છેલ્લા અઠવાડિયાથી અમે છોટાઉદેપુર જિલ્લા સહિતના વિસ્તારમાં જઈએ છીએ. જ્યાં પણ જઈએ ત્યાં ખાતર માટે લાંબી કતાર જોવા મળે છે અને ખાતર અમને મળતું નથી. દરરોજ અમારે ધક્કા ખાઈને ઘરે પરત ફરવું પડે છે. શિયાળુ પાક માટે ખાતરની ઉણપ વર્તાઈ રહી છે. માટે સરકારે છોટાઉદેપુર જિલ્લામાં વધારે પ્રમાણમાં ખાતર પૂરું પાડે…’ 

આ પણ વાંચો: છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન પર ‘જનતા રેડ’, લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઝાપાઝપી

જ્યારે ડેપો સંચાલકે કહ્યું કે, ‘ખાતરની શોર્ટેજ હોવાથી ખાતર મેળવવા આવતા ખેડૂતોને કૂપન આપવામાં આપવામાં આવે છે. જેથી અન્ય ખેડૂતોનો સમય ન બગડે અને ખોટું લાઇનમાં ઊભુ રહેવું ન પડે. રોજની બે ગાડી ખાતર આવે છે, પરંતુ વાવણીનો સમય હોવાથી ખાતરની અછત વર્તાઈ રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
VIDEO: ગાંધીજી એ ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ને રાષ્ટ્રગીત બનાવ્યું, મનરેગા અંગે સવાલ કરતાં સાંસદ કંગના રન…

VIDEO: ગાંધીજી એ 'રઘુપતિ રાઘવ રાજા રામ'ને રાષ્ટ્રગીત બનાવ્યું, મનરેગા અંગે સવાલ કરતાં સાંસદ કંગના રન...

ગોવા નાઈટક્લબ આગકાંડમાં લુથરા બંધુઓના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર રડી પડ્યા | Two …

ગોવા નાઈટક્લબ આગકાંડમાં લુથરા બંધુઓના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર રડી પડ્યા | Two ...

તલાટીઓને શ્વાન પકડવાની કામગીરીમાંથી અપાયો છુટકારો, ગેરસમજ બાદ કરાઇ ચોખવટ | Gujarat News Gujarat Gove…

તલાટીઓને શ્વાન પકડવાની કામગીરીમાંથી અપાયો છુટકારો, ગેરસમજ બાદ કરાઇ ચોખવટ | Gujarat News Gujarat Gove...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજુલા પાલિકાના સફાઈ કામદારોની હડતાળમાં નવો વળાંક, ગંદકી ફેલાવવા બદલ બે સામે ફરિયાદ | complaint file…

રાજુલા પાલિકાના સફાઈ કામદારોની હડતાળમાં નવો વળાંક, ગંદકી ફેલાવવા બદલ બે સામે ફરિયાદ | complaint file…

12 months ago
ચાંદીમાં તેજીનો ફુગ્ગો ફૂટ્યો, એક અઠવાડિયામાં ભાવ રૂ. 25000 સુધી તૂટ્યો, જાણો કારણ | silver price cr…

ચાંદીમાં તેજીનો ફુગ્ગો ફૂટ્યો, એક અઠવાડિયામાં ભાવ રૂ. 25000 સુધી તૂટ્યો, જાણો કારણ | silver price cr…

10 months ago
ફરી થોડા સમય માટે ઠપ થઈ UPI સર્વિસ, યુઝર્સ હેરાન, ગુગલ પે અને ફોનપેમાં પેમેન્ટ અટક્યા

ફરી થોડા સમય માટે ઠપ થઈ UPI સર્વિસ, યુઝર્સ હેરાન, ગુગલ પે અને ફોનપેમાં પેમેન્ટ અટક્યા

1 year ago
મહુવા ડિવિઝનના 4 સબ ડિવિઝનમાં વીજચેકિંગ, રૂ. 36 લાખની ચોરી પકડાઈ | Electricity checking in 4 sub div…

મહુવા ડિવિઝનના 4 સબ ડિવિઝનમાં વીજચેકિંગ, રૂ. 36 લાખની ચોરી પકડાઈ | Electricity checking in 4 sub div…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News