gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તલાટીઓને શ્વાન પકડવાની કામગીરીમાંથી અપાયો છુટકારો, ગેરસમજ બાદ કરાઇ ચોખવટ | Gujarat News Gujarat Gove…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
તલાટીઓને શ્વાન પકડવાની કામગીરીમાંથી અપાયો છુટકારો, ગેરસમજ બાદ કરાઇ ચોખવટ | Gujarat News Gujarat Gove…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Circular on Stray Dog: સુપ્રીમ કોર્ટે ગુજરાત સહિત દેશની રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ કર્યો હતો કે સરકારી અને ખાનગી હૉસ્પિટલો, શૈક્ષણિક સંસ્થા અને રેલવે સ્ટેશન જેવાં જાહેર સ્થળોએથી રખડતાં શ્વાનને ખસેડવામાં આવે. તંત્રએ ગુજરાતનાં ગામડાંઓમાં આવેલી શાળા કે સરકારી સંસ્થાઓમાંથી શ્વાન દૂર કરવાની તેમજ માળખાકીય સુવિધા ઊભી કરવાની જવાબદારી તલાટી-મંત્રીઓને સોંપી હતી જે બાદ વિવાદનું વંટોળ ઊભું થયું હતું.

તલાટી કમ મંત્રીઓને રખડતા શ્વાન પકડવાના નથી પણ..

ત્યારે સમગ્ર મુદ્દે ચાલી રહેલી ગેરસમજ અંગે ગુજરાત સરકારે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના સંલગ્ન વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી ચોખવટ કરાઇ છે કે તલાટી કમ મંત્રીઓને રખડતા શ્વાન પકડવાની સીધી કામગીરી સોંપવામાં આવી નથી તેમની ભૂમિકા માત્ર અને માત્ર માહિતી એકઠી કરી વ્યવસ્થા ઊભી કરવાની છે. 

તલાટીઓને શ્વાન પકડવાની કામગીરીમાંથી અપાયો છુટકારો, ગેરસમજ બાદ કરાઇ ચોખવટ 2 - image

ગેરસમજ ફેલાતા ઉઠ્યો હતો વિરોધનો સૂર

સરકારી સૂત્ર પ્રમાણે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સુઓમોટો રિટ પિટિશન (સિવિલ) નં. 05/2025માં 7 નવેમ્બર 2025ના રોજ મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ચુકાદામાં દેશભરમાં રખડતા શ્વાનના હુમલા અને રખડતાં પશુના કારણે થતાં અકસ્માતોને ગંભીરતા લેવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. જે બાદ રાજ્ય સરકારે તા. 18 નવેમ્બર 2025ના રોજ પરિપત્ર જાહેર કર્યો હતો કે જિલ્લા કક્ષાએ પશુપાલન વિભાગના નિયામક, તાલુકા કક્ષાએ પશુચિકિત્સક અને ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી કમ મંત્રી નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જેમાં ગેરસમજ ફેલાઈ હતી કે રખડતાં શ્વાન તલાટી કે જે તે કર્મચારીએ પકડવા પડશે. જેથી વિરોધનો સૂર રેલાયો હતો.આ અંગે અગાઉ સરકારના કાયદા વિભાગને અરજી કરવામાં આવી હતી. 

આ પણ વાંચો: મેસી પાછળ 150 કરોડ ખર્ચ્યા, મને 150 કરોડ આપો તો ભારતમાં જ 10 મેસી પેદા કરીને વર્લ્ડ કપ જીતાડીશ… ફૂટબોલ કોચ રણજીત બજાજનો હુંકાર

બાદમાં સરકારે ચોખવટ કરી છે કે તલાટી કમ મંત્રીઓને રખડતા શ્વાન પકડવાની કામગીરી કરવાની નથી. તેમની જવાબદારી માત્ર એટલી છે કે ગ્રામ પંચાયતમાં આવેલી સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ જેમ કે શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ, જાહેર રમતગમત સંકુલો અને અન્ય જાહેર સ્થળોએ રખડતા શ્વાનના પ્રવેશને રોકવા માટે કરાયેલી વ્યવસ્થાઓ જ સુનિશ્વિત કરવાની રહેશે. જેમાં વાડ, બાઉન્ડ્રી વોલ, ગેટ્સ જેવા સુરક્ષા સૂચક સાધનોને છે કે નહીં તેની ખાતરી કરી તાલુકા કક્ષાના નોડલ અધિકારી તથા પશુચિકિત્સકને અહેવાલ સ્વરૂપે મોકલવાની રહેશે. જે બાદ શ્વાન પકડવાની કામગીરી પશુપાલન વિભાગ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ કરશે. સરકારની આ ચોખવટ બાદ આકરા પાણીએ થયેલા તલાટીઓનો અસંતોષ ઓછો થાય તેવી શક્યતા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ | Football Stars Messi Suárez De Pa…

વનતારાની યાત્રાથી લિયોનેલ મેસ્સી મંત્રમુગ્ધ, એક અવિસ્મરણિય અનુભવ | Football Stars Messi Suárez De Pa...

અમદાવાદ: દાણીલીમડામાં મિત્રને મદદ કર્યા બાદ પૈસા પરત માગ્યા તો તલવારથી કર્યો ઘા, નોંધાઈ ફરિયાદ | Ahm…

અમદાવાદ: દાણીલીમડામાં મિત્રને મદદ કર્યા બાદ પૈસા પરત માગ્યા તો તલવારથી કર્યો ઘા, નોંધાઈ ફરિયાદ | Ahm...

ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદી એક જ દિવસમાં 17000 રૂપિયાનો જંગી ઉછાળો, સોનામાં પણ રેકોર્ડ તેજી, જાણો કારણો | Silver becomes e…

ચાંદી એક જ દિવસમાં 17000 રૂપિયાનો જંગી ઉછાળો, સોનામાં પણ રેકોર્ડ તેજી, જાણો કારણો | Silver becomes e…

9 months ago
સ્કિલ ડેવલપમેન્ટનો ફુગ્ગો ફૂટ્યો, રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે | Gujarat Falls …

સ્કિલ ડેવલપમેન્ટનો ફુગ્ગો ફૂટ્યો, રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યોમાં ગુજરાત આઠમાં ક્રમે | Gujarat Falls …

1 year ago
જામનગરની નગર પ્રાથમિક શિક્ષણે સમિતિ હસ્તકની શાળા નંબર 29ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરાઇ : લડત…

જામનગરની નગર પ્રાથમિક શિક્ષણે સમિતિ હસ્તકની શાળા નંબર 29ના ત્રણ શિક્ષકોની શિક્ષાત્મક બદલી કરાઇ : લડત…

1 year ago
ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News