gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને ૫૦ લોકોએ રૃપિયા ગુમાવ્યા | 50 people lost money under the pretext o…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
કેનેડાના વર્ક પરમિટ વિઝાના બહાને ૫૦ લોકોએ રૃપિયા ગુમાવ્યા | 50 people lost money under the pretext o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,શહેર નજીકના દશરથ ગામે  રહેતા પાંચ લોકોને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને છેતરપિંડી કરવાના ગુનાની તપાસ દરમિયાન  રૃપિયા ગુમાવનાર લોકોની સંખ્યા ૫૦ થઇ ગઇ છે. જેઓના સ્ટેટમેન્ટ લેવાની કાર્યવાહી સી.આઇ.ડી. દ્વારા હ ાથ ધરવામાં આવી છે. 

દશરથ ગામમાં પટેલ ફળિયામાં રહેતા પાંચ લોકોને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને ૩૮.૭૦ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અંગે ઋચિત રાજેશભાઇ પટેલે વડોદરા સી.આઇ. ડી.ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે (૧) પીનાલીબેન ધવલભાઇ  પટેલ (રહે. પટેલ ફળિયું, પંચાયત ઓફિસ પાસે, દશરથ ગામ) (૨) અજય વિજયનભાઇ નાયર(રહે. ભાયલી ગામ) (૩) હિમાંશુ સુરેન્દ્રનાથ રાવ (રહે. ધ વેલેન્સીયા,  ગોત્રી સેવાસી રોડ, મૂળ રહે. યુ.પી.) તથા (૪) સુખવિંદરસિંગ કુલવંતસિંગ ગુલાટી (રહે. નેતાજી નગર, લુધિયાના) ને દર્શાવવામાં આવ્યા હતા. આ ગુનાની તપાસ કરતા સી.આઇ.ડી. ક્રાઇમના પી.આઇ. એસ.જી.દેસાઇની તપાસ દરમિયાન આરોપીઓની વાતોમાં ફસાઇને રૃપિયા ગુમાવનાર વધુ ૪૫ લોકોની વિગતો મળી છે.  પોલીસ દ્વારા તેઓના સરનામા મેળવી સંપર્ક શરૃ કરવામાં આવ્યો છે. તેઓના વિગતવારના નિવેદન પછી છેતરપિંડીનો આંકડો ૩૮ લાખથી વધીને એક કરોડને પાર થઇ જવાની શક્યતા છે.પોલીસનું કહેવું છે કે, મુખ્ય આરોપી સુખવિન્દરસિંગ પકડાયા  પછી વધુ વિગતો મળશે. છેતરપિંડીનો આંકડો જાણવા માટે આરોપીઆના બેન્ક એકાઉન્ટની વિગતો પણ મંગાવવામાં આવી છે. છેતરપિંડીના રૃપિયાનું આરોપીઓેએ ક્યાં રોકાણ કર્યું છે. તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

Next Post
બોન્ડી બીચ પર 16નો ભોગ લેનારો આતંકી ભારતીય હોવાનો ઘટસ્ફોટ | Terrorist who killed 16 at Bondi Beach r…

બોન્ડી બીચ પર 16નો ભોગ લેનારો આતંકી ભારતીય હોવાનો ઘટસ્ફોટ | Terrorist who killed 16 at Bondi Beach r...

મનરેગા રદ કરવા, ગાંધીજીની બાદબાકી મુદ્દે આજે કોંગ્રેસનો દેશભરમાં વિરોધ | Congress to protest across …

મનરેગા રદ કરવા, ગાંધીજીની બાદબાકી મુદ્દે આજે કોંગ્રેસનો દેશભરમાં વિરોધ | Congress to protest across ...

રાહુલ, સોનિયા ગાંધી સામે ઇડીનો મની લોન્ડરિંગ કેસ કોર્ટે ફગાવ્યો | Court dismisses ED’s money launder…

રાહુલ, સોનિયા ગાંધી સામે ઇડીનો મની લોન્ડરિંગ કેસ કોર્ટે ફગાવ્યો | Court dismisses ED's money launder...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોજો, તમે ના છેતરાતા! શેરબજારમાં રોકાણના નામે ગાંધીનગરના વેપારી સાથે લાખોની છેતરપિંડી, જુઓ કેવી રીતે…

4 months ago
ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ શખ્સ ઝબ્બે | Three men arrested for betting online on cricket …

2 months ago
કોર્પોરેશનનુ આજે મેગા ડ્રાઈવ , અમદાવાદમાં HPV વેકસિન કામગીરી, ૨૨ હજારને રસી અપાઈ | Corporation’s meg…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79777 નીચે બંધ થતાં 79111 જોવાય | Sensex closes below 79777 in new week sees…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News