gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જેતપુરમાં રૂા.200ની ઉઘરાણીના મામલે ગળુ કાપી મિત્રની હત્યા કરી લાશ ફેંકી દીધી | Friend murdered by sl…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
જેતપુરમાં રૂા.200ની ઉઘરાણીના મામલે ગળુ કાપી મિત્રની હત્યા કરી લાશ ફેંકી દીધી | Friend murdered by sl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કેનાલના મેદાનમાં લોહીના ખાબોચિયામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો

– ઉદ્યોગનગર અને એલસીબી પોલીસે કેમેરાના આધારે મૃતકના રૂમમાં સાથે રહેતાં બેને દબોચી લીધાં

– માતા સામે ગાળ ભાંડતા જ મિત્રે ઉશ્કેરાઇને છરીના ઘા ઝીંકી લાશનો મિત્રની મદદથી નિકાલ કર્યો 

જેતપુર: અહીંના નવાગઢ વિસ્તારમાં માત્ર રૂા.૨૦૦ની ઉઘરાણી બાબતે ઉતરપ્રદેશના બે શ્રમિક વચ્ચે બોલાચાલી થતા એક શ્રમિકે સંજય શ્રીરામકબીરદારના ગળા પર છરીથી હુમલો કરી હત્યા નીપજાવ્યા બાદ તેના મિત્ર આરોપીએ તેના સાગરિતો સાથે મળી બાઇક પર લાશને રાખી કેનાલ નજીક ફેંકી દેતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ બનાવમાં બેની ધરપકડ થઇ છે.

બનાવની વધુ વિગત મુજબ નવાગઢ વિસ્તારમાં રહેતા સંજય શ્રીરામકબીરદાસ (ઉ.વ. ૨૫)નો મૃતદેહ ગળુ કપાયેલી હાલતમાં કેનાલ પાસેના મેદાનમાંથી લોહીના ખાબોચિયા સાથે મળી આવ્યો હતો. આ મૃતક યુવાન સંજય અને હત્યાનો આરોપી આશીષ નંદલાલ અવસ્થી તથા રામચંદ્ર રામરતન ભંડારી આ ત્રણેય યુપીના યુવાનો એક જ રૂમમાં રહેતા હતા.

મૃતક સંજયે આરોપી આશીષ પાસેથી અગાઉ રૂ.૨૦૦ ઉછીતા લીધા હતા. જેની આશીષે ઉઘરાણી કરતા સંજય અને આશીષ વચ્ચે રકઝક થઇ હતી. દરમિયાન સંજયે આશીષની માતા સામે ગાળો ભાંડતા તે ધૂંવાફૂવા થઇ ગયો હતો. ઉશ્કેરાયેલા આશીષે રૂમમાં પડેલી શાક સુધારવાની મોટી છરી ઊઠાવીને સંજયના ગળા પર ઘા ઝીંકી દેતાં તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડયો હતો. બનાવ બાદ આરોપી આશીષે તેમના મિત્ર રામચંદ્ર ભંડારીએ લાશને મોટર સાયકલમાં લાદીને કેનાલના મેદાનમાં ફેંકીને ચાલ્યા ગયા હતા.

બનાવ બાદ ઉદ્યોગનગર પોલીસ અને એલસીબી સ્ટાફે સીસીટીવી કેમેરા ખાતે હ્યુમન સોર્સના આધારે તપાસનો ધમધમાટ કરી આશીષ નંદકિશોર અવસ્થી અને રામચંદ્ર રામરતન ભંડારીને દબોચી લઇ આકરી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી લીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
સ્નેહાંજલિ સોસાયટી વિવાદમાં નિધિ સોસાયટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં કન્ટેમ્પ દાખલ કરાઈ હોવાનો ઘટસ્ફોટ |…

સ્નેહાંજલિ સોસાયટી વિવાદમાં નિધિ સોસાયટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં કન્ટેમ્પ દાખલ કરાઈ હોવાનો ઘટસ્ફોટ |...

લીંગડાની પરિણીતા 3 વર્ષીય દીકરી સાથે ગુમ થતા શોધખોળ | Search underway for missing married woman from…

લીંગડાની પરિણીતા 3 વર્ષીય દીકરી સાથે ગુમ થતા શોધખોળ | Search underway for missing married woman from...

નડિયાદ સંતરામ મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને સાયબર ઠગોએ નિશાન બનાવ્યા | Cyber ​​thugs target pa…

નડિયાદ સંતરામ મંદિર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને સાયબર ઠગોએ નિશાન બનાવ્યા | Cyber ​​thugs target pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura…

સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura…

6 months ago
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi…

દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ ભુજમાંથી મહિલા સહિત 3 શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત | 3 suspicious kashmi…

11 months ago
હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના | odish…

હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના | odish…

1 year ago
45 મિનિટ વોકિંગ કે 20 મિનિટની સ્લો જોગિંગ : તમારા સ્વાસ્થ્ય માટે શું સારું? | Walking vs Jogging: Wh…

45 મિનિટ વોકિંગ કે 20 મિનિટની સ્લો જોગિંગ : તમારા સ્વાસ્થ્ય માટે શું સારું? | Walking vs Jogging: Wh…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News