gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હુમલા બાદ 3 ભૂમાફિયાના ફાર્મ હાઉસ પર બૂલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were used to demolish the fa…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
હુમલા બાદ 3 ભૂમાફિયાના ફાર્મ હાઉસ પર બૂલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were used to demolish the fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભડુલા
વિસ્તારમાં મામલતદારની ટીમ પર

ચોટીલા
ડે. કલેક્ટર સહિતની ટીમ દ્વારા આરોપીના ફાર્મ હાઉસ તોડી પાડવામાં આવ્યું

સુરેન્દ્રનગર – 
થાન તાલુકાના ભડુલા વિસ્તારમાં મામલતદારની ટીમ પર ભૂમાફિયાઓ
દ્વારા હુમલો કરાયો હતો. આ બનાવમાં ફરિયાદ નોંધાયા બાદ ત્રણ ભૂમાફિયાઓના ગેરકાયદે
ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે.

ાનના
ભડુલા વિસ્તારમાં મામલતદારની ટીમ પર ભૂમાફિયાઓ દ્વારા હુમલા બાદ તંત્ર જાગ્યું છે.
હુમલો કરનાર ૩ ભૂમાફિયાઓ દ્વારા થાનના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવેલા
વ્રજ ફાર્મ ટીમો દ્વારા તોડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ચોટીલા
ડેપ્યુટી કલેક્ટર એચ.ટી.મકવાણા તેમજ થાન અને મુળી મામલતદારની ટીમ દ્વારા જેસીબી
વડે ભૂમાફિયાઓના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે
હુમલો કરનાર ત્રણ ભૂમાફિયા ભરત રમેશ અલગોતર
,
જયપાલ રમેશ અલગોતર અને રવિ ઉગા પરમાર, તમામ
રહે. થાન વાળા અને અન્ય ૦૩ અજાણ્યા શખ્સો સામે નાયબ મામલતદાર દ્વારા હુમલો અને
ફરજમાં રૃકાવટની ફરિયાદ નોંધાવી હતી. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને ટીમ દ્વારા
બેફામ બનેલા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતા અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ
ફેલાઈ જવા પામ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક, રૂ.1800નો કડાકો : ચાંદીમાં પણ તેજીના વળતા પાણી | Gold breaks record ra…

સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક, રૂ.1800નો કડાકો : ચાંદીમાં પણ તેજીના વળતા પાણી | Gold breaks record ra...

કાલે યુનિવર્સિટીના સર્વ સત્તા મંડળની બે મહત્વની નિર્ણાયક બેઠક મળશે | Two important and crucial meeti…

કાલે યુનિવર્સિટીના સર્વ સત્તા મંડળની બે મહત્વની નિર્ણાયક બેઠક મળશે | Two important and crucial meeti...

નાસ્ડેકની 24 કલાક ટ્રેડિંગ શરૂ કરવાની યોજના માટે SEC પાસે મંજૂરી માંગી | Nasdaq seeks SEC approval f…

નાસ્ડેકની 24 કલાક ટ્રેડિંગ શરૂ કરવાની યોજના માટે SEC પાસે મંજૂરી માંગી | Nasdaq seeks SEC approval f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીમચ બાદ ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો, સાધ્વીઓની સુરક્ષા ખતરામાં, જૈન સમાજનો વિરોધ

નીમચ બાદ ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો, સાધ્વીઓની સુરક્ષા ખતરામાં, જૈન સમાજનો વિરોધ

1 year ago
ફીની આવકમાં વૃદ્વિથી બેંકોની નફાશક્તિમાં વધારાને વેગ મળ્યો

ફીની આવકમાં વૃદ્વિથી બેંકોની નફાશક્તિમાં વધારાને વેગ મળ્યો

9 months ago
આજથી તા. 5 સપ્ટે. સુધી બપોર બાદ મંડાણી વરસાદ થવાની સંભાવના | From today till 5th Sept There is a pos…

આજથી તા. 5 સપ્ટે. સુધી બપોર બાદ મંડાણી વરસાદ થવાની સંભાવના | From today till 5th Sept There is a pos…

12 months ago
સાંસદ ખેલ મહોત્સવ 2025 માટે 20 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે | Registration for the MP Sports F…

સાંસદ ખેલ મહોત્સવ 2025 માટે 20 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન થઈ શકશે | Registration for the MP Sports F…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News