gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાલે યુનિવર્સિટીના સર્વ સત્તા મંડળની બે મહત્વની નિર્ણાયક બેઠક મળશે | Two important and crucial meeti…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
કાલે યુનિવર્સિટીના સર્વ સત્તા મંડળની બે મહત્વની નિર્ણાયક બેઠક મળશે | Two important and crucial meeti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એપ્રેન્ટીસના ભથ્થા વધારવા અંગે વિચારણા

– ઇસીમાં ટીચીંગ, નોન ટીચીંગની મોટી ભરતીનું ઓર્ડીનન્સ મંજૂર કરાશે તો બોર્ડમાં સીંગલ સંવર્ગની ભરતી અંગે નિર્ણય થશે

ભાવનગર : મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીમાં અધ્યાપકો અને કર્મચારી વગર લાંબા સમયથી ખાલીપો વર્તાય છે. જ્યારે નવા એક્ટ બાદ ભરતીની છુટછાટ મળતા નિર્ણયો લેવાઇ રહ્યા છે ત્યારે તા.૧૮ના રોજ એક જ દિવસમાં ઇ.સી. અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ એમ બન્ને સત્તા મંડળની બેઠકો તબક્કાવાર મળનારી છે જેમાં મોટી ભરતીના નિયમોને મંજૂર કરવા તેમજ દિવ્યાંગ કેટેગરીના સીંગલ સંવર્ગ સહિતની ભરતી અંગે પણ નિર્ણયો કરવામાં આવશએ.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બન્ને કેમ્પસના આંતરિક રસ્તાનું રીસર્ફેસીંગ કાર્ય શરૂ કરાયું છએ અને નવો લુક અપાઇ રહ્યો છે ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં પણ નવા એક્ટ બાદ નવી પદ્ધતિઓનું અમલીકરણ થઇ રહ્યું છે. તો સાથો સાથ ટીચીંગ, નોન ટીચીંગ સ્ટાફ હોવો પણ મહત્વની બાબત હોય ભરતી પ્રક્રિયા અંગે પણ પ્રશાસને મન બનાવ્યું છે. આગામી તા.૧૮ ડિસેમ્બરે એક જ દિવસમાં સર્વ સત્તા મંડળની બે મહત્વની બોડીની બેઠક મળનારી છે. જેમાં કેટલીક અગત્યની બાબતો અંગે ચર્ચા કરી નિર્ણયો લેવાશે. એક્ઝીક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં રોસ્ટર પ્રમાણીત થતા ભરતીનો માર્ગ મોકળો બન્યો છે ત્યારે ટીચીંગ-નોન ટીચીંગ ભરતીના નિયમો અંગેનું તૈયાર કરેલ ઓર્ડીનન્સ પર ચર્ચા વિચારણા કરાશે. તો કેટલીક કોલેજોના પ્રાધ્યાપકોને બહાલી આપવા સહિતના મુદ્દા પર નિર્ણય લેવાશે. જ્યારે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં દિવ્યાંગ કેટેગરીની ભરતી, નવા જોડાણોના એમ.ઓ.યુ. અંગે ચર્ચા તેમજ સંચાલિત ત્રણે કોલેજોના આચાર્યની નિમણૂક અંગેના પણ નિર્ણયો પણ સંભવતઃ લેવાશે. આમ સાત બાબતો ઉપરાંત કેટલીક બાંધકામ વિભાગના મહત્વના નિર્ણયો લેવામાં આવશે. એક તબક્કે શામળદાસ આર્ટસ કોલેજમાં ચાર ઉમેદવાર, એમ.જે. કોમર્સ કોલેજમાં બે ઉમેદવાર અને સર પી.પી. સાયન્સ કોલેજમાં ત્રણ ઉમેદવાર આચાર્ય પદ માટે ક્લોવીફાઇડ થયા છે જે પૈકીની નિમણૂક કરવાનો નિર્ણય કરવામાં આવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…
GUJARAT

વિંછીયાના છાશીયા ગામમાં જૂની અદાવતમાં યુવકની કરપીણ હત્યા | Youth brutally murdered over old enmity i…

May 27, 2026
ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…
GUJARAT

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with in laws and son in law by lurin…

May 27, 2026
ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…
GUJARAT

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

May 27, 2026
Next Post
નાસ્ડેકની 24 કલાક ટ્રેડિંગ શરૂ કરવાની યોજના માટે SEC પાસે મંજૂરી માંગી | Nasdaq seeks SEC approval f…

નાસ્ડેકની 24 કલાક ટ્રેડિંગ શરૂ કરવાની યોજના માટે SEC પાસે મંજૂરી માંગી | Nasdaq seeks SEC approval f...

કરમસદ-આણંદ મનપાની મનાઈ છતાં વીટકોસે એસટીને સમાંતર રૂટ શરૂ કર્યા | Despite Karamsad Anand Municipalit…

કરમસદ-આણંદ મનપાની મનાઈ છતાં વીટકોસે એસટીને સમાંતર રૂટ શરૂ કર્યા | Despite Karamsad Anand Municipalit...

દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ : પ્રારંભિક PMI સાધારણ ઘટયો | Country’s manufacturing…

દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ : પ્રારંભિક PMI સાધારણ ઘટયો | Country's manufacturing...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્ન ન કરાવવા બાબતે ઝઘડો થતા દીકરાએ સગી માતાની હત્યા કરી, અમદાવાદના સોલામાં બની ઘટના | Son kills mot…

લગ્ન ન કરાવવા બાબતે ઝઘડો થતા દીકરાએ સગી માતાની હત્યા કરી, અમદાવાદના સોલામાં બની ઘટના | Son kills mot…

9 months ago
જુગારધામ પરથી 3 શખ્સો રોકડ સાથે ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર | 3 people arrested with cash from gambl…

જુગારધામ પરથી 3 શખ્સો રોકડ સાથે ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર | 3 people arrested with cash from gambl…

2 months ago
મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત

1 year ago
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના વરદ હસ્તે ફેઝ-૨ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૦૦ કરોડની ‘દીકરી દત્તક ય…

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના વરદ હસ્તે ફેઝ-૨ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૦૦ કરોડની ‘દીકરી દત્તક ય…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News