gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાનના ભડુલા વિસ્તારમાં ચેકિંગ ગયેલા નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો | Attack on Deputy Mamlatdar and …

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
થાનના ભડુલા વિસ્તારમાં ચેકિંગ ગયેલા નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો | Attack on Deputy Mamlatdar and …
1
VIEWS
Share on FacebookShare on Twitter

6 ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

નાયબ
મામલતદારને ગાળો બોલીને બેથી ત્રણ લાફા ઝીંક્યા
, ધોકા વડે સરકારી ગાડીને નુકસાન કર્યું

સુરેન્દ્રનગર
–   થાન તાલુકાના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર
ખનીજના ખનન મામલે ચેંકિગ કરવા ગયેલા નાયબ મામલતદાર અને ટીમ પર હુમલા કરવામાં આવ્યો
છે.  જે અંગે ભોગ બનનાર નાયબ મામલતદારે થાન
પોલીસ મથકે છ ભૂમાફિયા સામે ફરજમાં રૃકાવટ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ
હાથ ધરી છે.

 થાન ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર તેમજ ફરિયાદી
તરુણભાઈ ભાસ્કરભાઈ દવે અને ટીમના ડ્રાઇવર જયેશભાઈ આલ
, ઓપરેટર સાગરભાઈ પરમાર
સહિતનાઓ સરકારી ગાડીમાં થાનના ભડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે
પેટ્રોલિંગમાં હતાય તે દરમિયાન રાત્રિના સમયે ભરતભાઈ રમેશભાઈ અલગોતરે બુલેટ પર આવી
સરકારી ગાડીને રોકી સ્ટાફને અહીં કેમ લઈને આવે છે તેમ જણાવી નાયબ મામલતદારને ગાળો
આપી બેથી ત્રણ લાફા ઝીંકી જતો રહ્યો હતો. જે અંગેની જાણ ભોગ બનનાર નાયબ મામલતદારે થાન
મામલતદારને જાણ કરી હતી. ત્યારબાદ નાયબ મામલતદાર અને ટીમ પરત ફરી રહ્યા હતા ત્યારે
રૃપાવટી રોડ પર આવેલા વ્રજ ફાર્મ પાસે ફરી ભરતભાઈ રમેશભાઈ અલગોતર સહિત પાંચ થી ૬
શખ્સોએ સરકારી ગાડીને રોકી એકસંપ થઈ ફરિયાદી તેમજ ટીમના માણસો સાથે બોલાચાલી કરી
ગાળો આપી હતી અને પોતાની પાસે રહેલા લાકડાના ધોકા વડે સરકારી ગાડીને નુક્
,ાન પહોંચાડયું હતું. જે અંગે ભોગ બનનાર નાયબ મામલતદારે થાન પોલીસ મથકે ૬
ભૂમાફિયા સામે મારમાર્યાની અને ફરજમાં રૃકાવટ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ
તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે ભૂમાફિયાઓ દ્વારા સરકારી અધિકારી અને ટીમ
પર હુમલાના બનાવો અંગે અગાઉ પણ અનેક ફરિયાદો થઈ ચૂકી છે છતાં માથાભારે ભૂમાફિયાઓ
દ્વારા ગેરકાયદેસર કોલસાનું ખનન રોકવામાં તંત્ર હજુ પણ નિષ્ફળ નીવડયું હોય તેમ
લાગી રહ્યું છે.

કોની
કોની સામે ફરિયાદ નોંધાઇ

(૧) ભરતભાઈ રમેશભાઈ અલગોતર (૨) જયપાલ રમેશભાઈ અલગોતર (૩) રવિભાઈ ઉગાભાઈ
પરમાર
, તમામ રહે.થાન અને (૪) ત્રણ અજાણ્યા શખ્સો સામે સરકારી
ફરજમાં રૃકાવટ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  હુમલાખોર ભૂમાફિયા લિસ્ટેડ ગુનેગાર હોવાનું
સામે આવ્યું

    થાન નાયબ મામલતદાર અને ટીમ પર હુમલો કરનાર ભૂમાફિયાઓ
પૈકી ભરતભાઈ અલગોતરએ અગાઉ રાજકોટ ખાતે ટ્રાફિક જવાન પર છરી વડે હુમલો કર્યો હતો
તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ પર પણ હુમલો અને ફરજમાં  રૃકાવટ કરી હતી. આ ઉપરાંત બોગસ હથિયારના
લાયસન્સ કૌભાંડમાં પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગબરડ પકડાઈ? | 58 Lakh Voter…

પ.બંગાળમાં 58 લાખ મતદારોના નામ કપાયા, 1.9 કરોડને નોટિસ, SIRમાં કેવી-કેવી ગબરડ પકડાઈ? | 58 Lakh Voter...

ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવા માગતી ભાજપ સરકારને મોટો ઝટકો, રાજ્યપાલે બિલ કેમ પાછું મોકલ્યું? | anti…

ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવા માગતી ભાજપ સરકારને મોટો ઝટકો, રાજ્યપાલે બિલ કેમ પાછું મોકલ્યું? | anti...

અમરેલીના બગસરામાં બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા પલટી, 3 લોકોના મોત, એક ઈજાગ્રસ્ત | amreli Car Accident …

અમરેલીના બગસરામાં બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા પલટી, 3 લોકોના મોત, એક ઈજાગ્રસ્ત | amreli Car Accident ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવકે અપમાનિત કરતા મનમાં લાગી આવતા કિશોરીનો ફાંસો ખાઈ આપઘાત | A young man committed suicide by hangi…

યુવકે અપમાનિત કરતા મનમાં લાગી આવતા કિશોરીનો ફાંસો ખાઈ આપઘાત | A young man committed suicide by hangi…

7 months ago
નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો

નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો

2 years ago
ભાવનગર મામલતદાર કચેરીમાં અવ્યવસ્થાને લઈ ભારે હોબાળો | Huge uproar over disorder in Bhavnagar Mamlatd…

ભાવનગર મામલતદાર કચેરીમાં અવ્યવસ્થાને લઈ ભારે હોબાળો | Huge uproar over disorder in Bhavnagar Mamlatd…

1 year ago
રાજ્યસભાને મળ્યાં 4 નવા સભ્ય, રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક, કસાબને સજા અપાવનારા વકીલ પણ સામેલ | 4 New Me…

રાજ્યસભાને મળ્યાં 4 નવા સભ્ય, રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક, કસાબને સજા અપાવનારા વકીલ પણ સામેલ | 4 New Me…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News