gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવાશે, સુપ્રીમમાં કન્ટેમ્પ્ટ દાખલ થયાનો ઘટસ્ફોટ …

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવાશે, સુપ્રીમમાં કન્ટેમ્પ્ટ દાખલ થયાનો ઘટસ્ફોટ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court News: થલતેજ વોર્ડમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટી વિવાદમાં નિધિ સોસાયટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં કન્ટેમ્પ્ટ દાખલ કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. કોર્ટે પ્રવર્તમાન જંત્રી મુજબ રૂપિયા 41 કરોડ કોર્પોરેશનમાં જમા કરાવવા અથવા ખુલ્લા પ્લોટનો કબજો 30 સપ્ટેમ્બર-2024 સુધીમાં સોંપવાનો આદેશ કર્યો છે. સ્નેહાંજલિ સોસાયટીના રહીશોએ હંગામી વ્યવસ્થાના ભાગરૂપે નારણપુરામા આવેલા સરદાર પટેલનગરના આવાસોમા શિફટ થવા બાંહેધરી આપી છે. આ ઉપરાંત આ આવાસોના ભાડા પેટે ગુજરાત હાઉસિંગ બોર્ડ કે કોર્પોરેશન જે નિર્ણય લેશે એ મુજબ ભાડાની ચૂકવણી કરશે.

હાઇકોર્ટનો આદેશ

વર્ષ-2003માં હાલની નિધિ સોસાયટી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ખુલ્લા પ્લોટનો કબજો મેળવવા પિટીશન દાખલ કરી હતી. ત્યારબાદ વખતોવખત સ્નેહાંજલિ અને નિધિ સોસાયટી દ્વારા એકબીજાની સામે તથા ઔડાની સામે સિટી સિવિલ તથા હાઈકોર્ટમાં દાવાઓ કરવામા આવ્યા હતા. સ્નેહાંજલિ સોસાયટીના રહીશો વર્ષોથી એ જગ્યાએ રહેતા હોવાથી ઔડા દ્વારા જયાં સોસાયટી આવેલી છે ત્યાં ટી.પી.સ્કીમ વેરીડ કરીને સેલ ફોર રેસિડેન્શિયલનું રીઝર્વેશન મૂકી ઔડાની લેન્ડ પ્રાઈસ ફિકસિંગ કમિટી જે કિંમત નક્કી કરે તે સોસાયટી દ્વારા ચૂકવવામા આવે તેમ ઠરાવ્યું હતું. જે મુજબ સ્નેહાંજલિ સોસાયટીને રુપિયા 79 કરોડ ભરવાના થતા હતા. ત્યાર બાદ આ બાબત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી હતી. આ વિસ્તાર કોર્પોરેશન લિમિટમાં આવતા ઔડા દ્વારા કોર્પોરેશનને આ કેસનો નિકાલ કરવાનું કહેવામા આવ્યુ હતુ.

હાઈકોર્ટ દ્વારા 31 ડિસેમ્બર-2023 સુધીમા પ્લોટ ખાલી કરવા આદેશ

સ્નેહાંજલિ સોસાયટી દ્વારા નકકી કરવામા આવેલી રકમ કોર્પોરેશનમા જમા કરાવવામા ન આવતા કે પ્લોટ ખાલી નહીં કરાતા હાઇકોર્ટમાં કોર્પોરેશન તરફથી પિટીશન કરાઈ હતી. કોર્ટે કોમન કેવ જજમેન્ટ કરી 31 ડિસેમ્બર-2023 સુધીમા સ્નેહાંજલિ સોસાયટીને નાણાં જમા કરાવવા અથવા ખુલ્લા પ્લોટનો કબજો સોંપવા આદેશ કર્યો હતો. તેમ છતાં સ્નેહાંજલિ સોસાયટી દ્વારા આદેશનું પાલન નહીં કરી સુપ્રીમ કોર્ટમા પિટીશન દાખલ કરતા કોર્ટે રુપિયા 79 કરોડના બદલે પ્રવર્તમાન જંત્રી મુજબ રૂપિયા 41 કરોડ જમા કરાવવા અથવા ખુલ્લા પ્લોટનો કબજો કોર્પોરેશનને 30 સપ્ટેમ્બર-24 સુધીમા સોંપવા આદેશ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
જામજોધપુરના પરડવા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના 4 મળતીયાઓએ હંગામો મચાવ્યો | 4 friends of th…

જામજોધપુરના પરડવા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના 4 મળતીયાઓએ હંગામો મચાવ્યો | 4 friends of th...

મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના મોત | Morb…

મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના મોત | Morb...

જામનગર શહેરમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન વધુ એક ફરિયાદ નોંધાવાઈ | complaint registered dur…

જામનગર શહેરમાં 'ઓપરેશન મ્યુલ હન્ટ' ની તપાસ દરમિયાન વધુ એક ફરિયાદ નોંધાવાઈ | complaint registered dur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા ડેરીએ ઇતિહાસમાં સૌથી વધુ 105 કરોડનો ભાવ ફેર ચૂકવ્યો | Baroda Dairy pays highest price revision…

બરોડા ડેરીએ ઇતિહાસમાં સૌથી વધુ 105 કરોડનો ભાવ ફેર ચૂકવ્યો | Baroda Dairy pays highest price revision…

11 months ago
અંબાજી મંદિરમાં આવતીકાલે યોજાશે પ્રક્ષાલન વિધિ, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર | ambaji temple prash…

અંબાજી મંદિરમાં આવતીકાલે યોજાશે પ્રક્ષાલન વિધિ, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર | ambaji temple prash…

11 months ago
ચાલુ નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત હોવાનો દાવો | Claim that the outlook for …

ચાલુ નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરનું આઉટલુક મજબૂત હોવાનો દાવો | Claim that the outlook for …

10 months ago
લીંબડી તાલુકામાં જુગારના બે દરોડામાં 15 જુગારી ઝડપાયા

લીંબડી તાલુકામાં જુગારના બે દરોડામાં 15 જુગારી ઝડપાયા

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News