gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગોવા અગ્નિકાંડના આરોપી ભાગેડૂ લુથરા બંધુની થાઈલેન્ડમાંથી ધરપકડ | Fugitive Luthra brothers accused in…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in INDIA
0 0
0
ગોવા અગ્નિકાંડના આરોપી ભાગેડૂ લુથરા બંધુની થાઈલેન્ડમાંથી ધરપકડ | Fugitive Luthra brothers accused in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સૌરભ-ગૌરવ લુથરાના આગોતરા જામીન ફગાવાયા

– ગોવામાં ગેરકાયદે નાઈટક્લબો પર તવાઈ યથાવત્, ફટાકડા ફોડવા, સ્પાર્કલર્સ સહિતની ડિવાઈસ-ઈક્વિપમેન્ટ પર પ્રતિબંધ

પણજી : ઉત્તર ગોવામાં ‘બિર્ચ બાય રોમીયો લેન’ નાઈટ ક્લબના સહમાલિકો ગૌરવ અને સૌરભ લુથરાની ગુરુવારે થાઈલેન્ડમાં સત્તાવાળાઓએ ધરપકડ કરી છે. બીજીબાજુ દિલ્હીની રોહિણી કોર્ટે ગુરુવારે લુથરા બંધુઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ગયા સપ્તાહે ગોવાની બિર્ચ બાય રોમીયો લેન નાઈટ ક્લબમાં મોડી રાતે ભયાનક આગ લાગતા ૨૫ લોકોનાં મોત થયા હતા.

ઉત્તર ગોવાના અરપોરા ગામમાં ૬ ડિસેમ્બરની મધરાતે નાઈટક્લબમાં થયેલા અગ્નિકાંડમાં લુથરા બંધુઓ મુખ્ય આરોપી છે, જેઓ આ દુર્ઘટના પછી તુરંત થાઈલેન્ડ ભાગી ગયા હતા. તેમને શક્ય એટલી વહેલી તકે ભારત પાછા લવાશે તેમ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું.

દરમિયાન ગોવામાં કોર્ટે નાઈટક્લબના રોકાણકાર અને સાયલન્ટ ભાગીદાર અજય ગુપ્તાને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી આપ્યા છે. બીજીબાજુ ભાગેડૂ સૌરભ અને ગૌરવ લુથરાએ દિલ્હીની રોહિણી કોર્ટમાં ચાર સપ્તાહના ટ્રાન્ઝિટ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જેથી તેઓ થાઈલેન્ડથી ભારત પાછા ફરે ત્યારે તુરંત તેમની ધરપકડ કરવામાં ના આવે, પરંતુ અધિક સેશન્સ જજ વંદનાએ તેમની અરજી નકારી કાઢી હતી. ગોવા સરકારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, લુથરા બંધુઓ અગ્નિકાંડની દુર્ઘટના બાદ ભાગી છૂટયા હતા અને હવે તેઓ રાહત માગી રહ્યા છે. કાયદાકીય પ્રક્રિયા ટાળવા માટે આગની દુર્ઘટના બાદ તુરંત તેઓ ભાગી છૂટયા હતા.દરમિયાન રાજ્ય સરકારે ગોવામાં ગેરકાયદે નાઈટક્લબ્સ અને અન્ય પ્રવાસન સંસ્થાનો તોડી પાડવા માટેનું અભિયાન યથાવત્ રાખ્યું હતું. સરાકરે વાગટોરમાં કૃષિ જમીન પર બંધાયેલી ‘ગોયા ધ નાઈટ ક્લબ’ સીલ કરી હતી. 

ઉપરાંત સરકારે નાઈટક્લબ અને પ્રવાસન સંસ્થાનોની અંદર ફટાકડા ફોડવા, સ્પાર્કલર્સ, આતશબાજી જેવી અસર દર્શાવતી, આગ ફેંકતી હોય તેવી ડિવાઈસીસ, ધુમાડા પેદા કરતી અને આવી અન્ય ડિવાઈસીસ અને ઈક્વિપમેન્ટના વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…
INDIA

May 10, 2026
LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

બંગાળમાં ભાજપ સામે ભૂંડી હાર બાદ મમતાના મિજાજ ઢીલાં પડ્યાં, ભાજપને રોકવા ડાબેરીઓ સાથે મિલાવશે હાથ! |…

Next Post
પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા સ્પીકર શિવરાજ પાટિલનું નિધન, લાતૂરથી 7 વખત સાંસદ બન્યા હતા

ઈન્ડિગો ઈફેક્ટ : હવે ફ્લાઈટમાં માત્ર 15 મિનિટના વિલંબની પણ તુરંત તપાસ થશે | Indigo effect: Now even …

ઈન્ડિગો ઈફેક્ટ : હવે ફ્લાઈટમાં માત્ર 15 મિનિટના વિલંબની પણ તુરંત તપાસ થશે | Indigo effect: Now even ...

નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં 21 ટકાનો વધારો | Equity fund inflows rise by 21% in November

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં કુતરાના વધતી સમસ્યા વચ્ચે છઠ્ઠા પ્રયાસે કુતરાના સર્વે માટેની એજન્સી મળી | Amidst the growing…

2 months ago
ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | …

5 months ago
જામનગર શહેર અને લાલપુર પંથકમાં પોલીસના દારૂ અને જુગાર અંગે 15 સ્થળે દરોડા | Police raid 15 places in…

6 months ago
કેજરીવાલના ગુજરાત પ્રવાસમાં વધારો: સ્થાનિક ચૂંટણી પહેલા ફરી 3 દિવસનો પ્રવાસ, જાણો અમદાવાદ-વડોદરાના ક…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News