gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: રાતના અંધારે નળકાંઠાને કોતરી ખાતા ખનન માફિયાઓ, 6 ગામના સરપંચોનું અલ્ટીમેટમ ‘તંત્ર જાગે નહીં…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: રાતના અંધારે નળકાંઠાને કોતરી ખાતા ખનન માફિયાઓ, 6 ગામના સરપંચોનું અલ્ટીમેટમ ‘તંત્ર જાગે નહીં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Illegal mining in Nalkantha: પોલીસ અને ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ હાલ ગુજરાતમાં ભૂમાફિયાઓને ખનન કરવાનો જાણે છૂટો દોર મળી ગયો છે. ઝડપાઇ જવાના ડરે ચાલકો બેફામ સ્પીડે ડમ્પર ચલાવી રહ્યા છે અને નિર્દોષ લોકોને કચડી રહ્યા છે. હપ્તારાજમાં લીન આપણું તંત્ર ઊંઘી રહ્યું છે ત્યારે ખનન માફિયાઓ હવે રાતના અંધકારમાં ડમ્પર દોડાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના નળકાંઠા વિસ્તારમાં બેફામ દોડતા અને કાયદાનું ઉલ્લંઘન કરતા ગેરકાયદેસર ડમ્પરોએ વધુ એક નિર્દોષ જિંદગી છીનવી લેતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. યુવાન ડોક્ટર યશ ઝાપડિયાના કમકમાટીભર્યા મોત બાદ આજે ‘નળકાંઠા’ના યુવાનો અને વિવિધ ગામના સરપંચો લાલઘૂમ થયા છે અને તંત્ર સામે આક્રમક લડતના મંડાણ કર્યા છે.

​સરપંચો અને યુવા સંગઠન મેદાને

​આ મામલે વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષની આગેવાનીમાં મોટી સંખ્યામાં યુવાનો અને છ ગામના સરપંચો બાવળા મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા હતા. તેમણે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે કેરાળા થી નળસરોવર સુધીના માર્ગ પર રાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ગેરકાયદેસર ડમ્પરો દોડી રહ્યા છે અને મોટા પાયે ગેરકાયદે માટી ખનન ચાલી રહ્યું છે. ​જેમાં ​દહેગામડા, મેટાલ, છબાસર, ​દેવ ધોલેરા, ​બલદાણા, ​કેસરડી ગામના સરપંચોએ લેટરપેડ પર લેખિતમાં રજૂઆત કરી હતી. 

​યુવાનો સ્વયંભૂ રસ્તા પર ઉતરી આવશે, ગામલોકોની ચીમકી

​આવેદનપત્રમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે ‘જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રોયલ્ટી વગરના અને ગેરકાયદેસર ડમ્પરો પર રોક લગાવવામાં નહીં આવે, તો નળકાંઠાના યુવાનો સ્વયંભૂ રસ્તા પર ઉતરી આવશે અને આ ડમ્પરોને અટકાવશે. જો યુવાનો દ્વારા ડમ્પરો રોકવાની કામગીરી દરમિયાન કોઈ અઘટિત ઘટના બનશે કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસશે, તો તેની સંપૂર્ણ જવાબદારી શાસન અને વહીવટી તંત્રની રહેશે.’

આ પણ વાંચો: અમદાવાદમાં લાલબત્તી સમાન કિસ્સો: ઘર બહાર રમતા માસૂમને હવસનો શિકાર બનાવનાર 21 વર્ષીય યુવકની ધરપકડ

મુખ્ય માગો કઈ?

રાષ્ટ્ર યુવા અધ્યક્ષ વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંધે માગ કરી છે કે ​ગેરકાયદેસર માટી ખનન અને રોયલ્ટી વગર દોડતા ડમ્પરો પર કાયમી પ્રતિબંધ મુકવામાં આવે, ​ઓવરસ્પીડ અને બેફામ ડ્રાઇવિંગ કરતા ચાલકો સામે કડક પોલીસ કાર્યવાહી તેમજ ​નિર્દોષ નાગરિકોના જીવ લેતા ડમ્પર માલિકો સામે ગુનો દાખલ કરવામાં આવે. ​હવે જોવાનું એ રહે છે કે, ગ્રામજનોના આ આક્રોશ બાદ નિષ્ઠુર બનેલું તંત્ર જાગશે કે પછી કોઈ મોટી  દુર્ઘટનાની રાહ જોશે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…
GUJARAT

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

May 17, 2026
લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …
GUJARAT

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …

May 17, 2026
Next Post
જામનગર: ખીજડિયા રામસર સાઈટમાં પક્ષીઓની પ્રજાતિ વધીને 332 થઈ, એક વર્ષમાં 52,000થી વધુ પ્રવાસીઓ પહોંચ્…

જામનગર: ખીજડિયા રામસર સાઈટમાં પક્ષીઓની પ્રજાતિ વધીને 332 થઈ, એક વર્ષમાં 52,000થી વધુ પ્રવાસીઓ પહોંચ્...

ગીર સોમનાથ જિલ્લામાં પહેલીવાર ‘એમ્બરગ્રીસ’ સાથે ઝડપાઈ ટોળકી, ભાવનગર અને સુરતના 4 શખ્સોની ધરપકડ | Gir…

ગીર સોમનાથ જિલ્લામાં પહેલીવાર 'એમ્બરગ્રીસ' સાથે ઝડપાઈ ટોળકી, ભાવનગર અને સુરતના 4 શખ્સોની ધરપકડ | Gir...

અમદાવાદમાં લાલબત્તી સમાન કિસ્સો: ઘર બહાર રમતા માસૂમને હવસનો શિકાર બનાવનાર 21 વર્ષીય યુવકની ધરપકડ | Y…

અમદાવાદમાં લાલબત્તી સમાન કિસ્સો: ઘર બહાર રમતા માસૂમને હવસનો શિકાર બનાવનાર 21 વર્ષીય યુવકની ધરપકડ | Y...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં મજાકમસ્તી દરમિયાન યુવકનો પગ લપસ્યો, હાથમાં રહેલી કાતર છાતીમાં ઘૂસી જતાં ગંભીર ઇજા | A young …

સુરતમાં મજાકમસ્તી દરમિયાન યુવકનો પગ લપસ્યો, હાથમાં રહેલી કાતર છાતીમાં ઘૂસી જતાં ગંભીર ઇજા | A young …

9 months ago
દિવાળીએ દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બન્યું, AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, કેરળમાં વરસાદ

દિવાળીએ દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બન્યું, AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, કેરળમાં વરસાદ

7 months ago
દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો

દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો

4 months ago
SIR દરમિયાન BLOના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી, રાજ્યો માટે કડક નિર્દેશ | Supreme…

SIR દરમિયાન BLOના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી, રાજ્યો માટે કડક નિર્દેશ | Supreme…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News