gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | Satellite based toll collection acros…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in INDIA
0 0
0
2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | Satellite based toll collection acros…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કેન્દ્રીય પ્રધાન ગડકરીની સંસદમાં જાહેરાત

– ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે : રૂ. 1500 કરોડનું ઇંધણ બચશે,સરકારની આવકમાં રૂ. 6000 કરોડનો વધારો થશે

નવી દિલ્હી : સેટેલાઇટ આધારિત ટોલ ક્લેકશન સિસ્ટમ ૨૦૨૬નાં અંત સુધી સમગ્ર દેશમાં શરૂ થઇ જશે. જેના કારણે યાત્રીઓને ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહીં અને સરકારની  આવકમાં વધારો થશે તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

એક પ્રશ્રનાં જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાને જણાવ્યું હતું કે નવી ટેકનોલોજી સેટેલાઇટ અને એઆઇ આધારિત હશે અને વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર રોકાવું પડશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે આ સિસ્ટમને કારણે ૧૫૦૦ કરોડ રૂપિયાનું ઇઁધણ બચશે અને સરકારની આવકમાં ૬૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થશે. ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય શૂન્ય થઇ જશે.

તેમણે જણાવ્યું હતું કે મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલ (એમએલએફએફ)એ ખૂબ જ સારી સુવિધા છે. અગાઉ આપણને ટોલ પર ચુકવણી પડતી હતી જેમાં ૩ થી ૧૦ મિનિટનો સમય લાગતો હતો. ત્યારબાદ ફાસ્ટટેગને કારણે સમય ઘટીને ૬૦ સેકન્ડ કે તેનાથી પણ ઓછો થઇ ગયો. અમારી આવકમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ફાસ્ટટેગના સ્થાને આવેલ એમએલએફએફમાં કાર ટોલ પરથી મહત્તમ ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થઇ શકે છે અને તેમને ટોલ પર કોઇ પણ રોકશે નહીં. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારો પ્રયાસ છે કે આ સમય ઘટીને શૂન્ય મિનિટ થઇ જાય. જેમાં સેટેલાઇટ તથા ફાસ્ટટેગ તથા એઆઇની મદદથી નંબર પ્લેટની ઓળખ કરવામાં આવશે.

ગડકરીએ જણાવ્યું હતું કે ૨૦૨૬નાં અંત સુધીમાં અમે આ કાર્ય ૧૦૦ ટકા પૂર્ણ  કરી લઇશું. એક વખત આ કાર્ય પૂર્ણ થઇ ગયા પછી ૧૫૦૦ કરોડ રૂપિયાનું ઇંધણ બચશે તથા અમારી આવકમાં ૬૦૦૦ રૂપિયાનો વધારો થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વાસદ પાસે મહીસાગર નદીમાં પ્રેમીપંખીડાએ ઝંપલાવતા બચાવી લેવાયા | Lovebirds rescued after jumping into …

વાસદ પાસે મહીસાગર નદીમાં પ્રેમીપંખીડાએ ઝંપલાવતા બચાવી લેવાયા | Lovebirds rescued after jumping into ...

સાયબર માફિયાઓએ અમદાવાદને બાનમાં લીધું : પોલીસ લાચાર | Cyber ​​mafia has taken Ahmedabad hostage: Pol…

સાયબર માફિયાઓએ અમદાવાદને બાનમાં લીધું : પોલીસ લાચાર | Cyber ​​mafia has taken Ahmedabad hostage: Pol...

જેસરથી બગદાણા જતા રસ્તા પર ડામરનું નામ નિશાન નથી, લોકોને હાલાકી | There is no asphalt marking on the…

જેસરથી બગદાણા જતા રસ્તા પર ડામરનું નામ નિશાન નથી, લોકોને હાલાકી | There is no asphalt marking on the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દશેરા પર ગોધરામાં અસામાજિક તત્ત્વો પર બુલડોઝર વાળી, 35થી વધુ દબાણો તોડી પાડાયા | Godhra Demolition D…

દશેરા પર ગોધરામાં અસામાજિક તત્ત્વો પર બુલડોઝર વાળી, 35થી વધુ દબાણો તોડી પાડાયા | Godhra Demolition D…

11 months ago
NDMA Alert: મોબાઇલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ | NDMA Alert E…

NDMA Alert: મોબાઇલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ | NDMA Alert E…

4 months ago
બગદાણા નવનીત બાલધિયા કેસ: મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા, 6 આરોપી હજુ જેલમાં | Bagdana Na…

બગદાણા નવનીત બાલધિયા કેસ: મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા, 6 આરોપી હજુ જેલમાં | Bagdana Na…

7 months ago
ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…

ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News