gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં, ૪૭૦ કરોડનું ટેન્ડર રદ કરવા વિપક્ષની માંગ, શાસકોએ મૌન સેવ્યું | At the …

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુનિ.બોર્ડ બેઠકમાં, ૪૭૦ કરોડનું ટેન્ડર રદ કરવા વિપક્ષની માંગ, શાસકોએ મૌન સેવ્યું | At the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,19 ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારે મળેલી બોર્ડ
બેઠકમાં વિપક્ષ તરફથી એમનેકસ ઈન્ફો ટેકનોલોજી પ્રાઈવેટ લિમિટેડને ૧૨ વર્ષ માટે રુપિયા
૪૭૦ કરોડનુ સિંગલ ટિકીટ સીસ્ટમ માટેના મંજુર કરાયેલા ટેન્ડરને રદ કરવા માંગ કરાઈ
હતી. રજુઆત પછી વિપક્ષ તરફથી અધ્યક્ષસ્થાને બેઠેલા મેયર
,સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન સહિતના પદાધિકારીઓ પાસેથી આ બાબતમાં જવાબ માંગવામા આવ્યો હતો.જોકે તમામે
ટેન્ડર રદ કરવાની બાબતને લઈ મૌન સેવી લેતા એટલુ જ કહયુ હતુ કે
,સારુ
જોઈશું.વિપક્ષનેતાએ કટાક્ષ કરતા કહયુ
,આટલો
જંગી ખર્ચ કરીને બસો શું હવામા ઉડાડવાના છો
?
આના કરતા તો મસ્કની ડ્રાઈવરલેસ કાર વધુ સસ્તી પડે.જંગી રકમના ટેન્ડરને મંજુર
કરાયા પછી ભાજપના એકપણ હોદ્દેદારોના ચહેરા ઉપર એની અસર જોવા મળી નહોતી.

ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલા વિવાદાસ્પદ
ટેન્ડરને લઈ કોંગ્રેસના અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડે રજુઆત કરતા કહયુ
,આપણે ભલે
સ્માર્ટસીટીની વાતો કરતા હોઈએ.પરંતુ આ અમદાવાદ શહેરમાં લાખો લોકો એવા વસવાટ કરે
છે.જે રોજ કમાઈ અને રોજ ખાવા જેવી પરિસ્થિતિમાં તેમનુ અને તેમના પરિવારનુ ગુજરાન
કરે છે.આ બાબતથી તમામ લોકો વાકેફ છે.એએમટીએસ વર્ષોથી ચલાવવા ખાતર ચલાવવામા આવી રહી
છે.બી.આર.ટી.એસ.ને પણ કોર્પોરેશન તરફથી લોનના આધાર ઉપર દોડાવવી પડે એવી હાલત
છે.શહેરીજનોના વ્યાપક હીતને ધ્યાનમા રાખી બંને બસ સેવા લોકોને નિયમિત મળે એ માટે
પ્રયાસ કરવા જોઈએ. અમારી આ ટેન્ડર રદ કરવાની 
માંગણી છે.શહેરના વિવિધ વિસ્તારમા એમ.પી.
, એમ.એલ.એ.ની ગ્રાન્ટમાંથી બનાવવામા આવેલા ૮૦૦ બસ શેલ્ટર નવા
બનાવવાના નામે તોડી પડાયા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

૧૯૦ કરોડનો ખર્ચ કર્યા પછી જનમિત્ર કાર્ડ યોજના ઉપર શટર
પાડી દેવાયુ

વર્ષ-૨૦૧૭-૧૮માં મ્યુનિસિપલ કોર્પોરેશને સ્માર્ટસીટી
પ્રોજેકટ હેઠળ ઈન્ટ્રીગેટેડ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ટિકીટ ફેર કલેકશન
સિસ્ટમ વિકસાવી બી.આર.ટી.એસ.ના મુસાફરો માટે જનમિત્ર કાર્ડ યોજના શરુ કરી હતી.એ
સમયે આ કાર્ડનો ઉપયોગ એએમટીએસ
,બીઆરટીએસ
ઉપરાંત પ્રોપર્ટી ટેકસ ભરવા કરી શકાશે એવો દાવો કરવામા આવ્યો હતો. આ જનમિત્ર કાર્ડ
યોજના ઉપર શટર પાડી દેવાયુ હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો.

જનમિત્ર કાર્ડ બંધ થતા ફ્રી વાઈફાઈ સેવા બંધ કરાશે

૧ સપ્ટેમ્બર-૨૦૧૮થી બીઆરટીએસમા જેમની પાસે જનમિત્ર કાર્ડ
હશે તેવા લોકો જ બીઆરટીએસ બસમા મુસાફરી કરી શકશે એવી જાહેરાત કરાઈ હતી.આ પ્રકારની
જાહેરાત પછી ભાજપના કોર્પોરેટરો અને અધિકારીઓ વચ્ચે મતભેદ સર્જાતા આ પ્રકારનો
નિર્ણય તત્કાલીન મ્યુનિ.કમિશનરે રદ કર્યો હતો.ઉપરાંત બીઆરટીએસ દ્વારા ૧૫૦થી વધુ
સ્થળોએ વિનામૂલ્યે વાઈફાઈ સેવા જનમિત્ર કાર્ડ ધારકોને ઉપલબ્ધ કરાવાની જાહેરાત કરાઈ
હતી.જનમિત્ર કાર્ડ બંધ થતા ફ્રી વાઈફાઈ સેવા બંધ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો સુવર્ણ દબદબો, પ્રથમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા
GUJARAT

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો સુવર્ણ દબદબો, પ્રથમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા

June 6, 2026
મોરબી-હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત, ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનના મોત | Morbi Halvad High…
GUJARAT

મોરબી-હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત, ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનના મોત | Morbi Halvad High…

June 6, 2026
મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…
GUJARAT

મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…

June 6, 2026
Next Post
ડોલર સામે રૂપિયો ઉછળીને 89.25 : એક દિવસીય ઉછાળામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો | Rupee rises to 89 25 …

ડોલર સામે રૂપિયો ઉછળીને 89.25 : એક દિવસીય ઉછાળામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો | Rupee rises to 89 25 ...

ચીનથી આયાત થતા કોલ્ડ રોલ્ડ નોન ઈલેકટ્રીકલ સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી | Anti dumping duty on cold r…

ચીનથી આયાત થતા કોલ્ડ રોલ્ડ નોન ઈલેકટ્રીકલ સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી | Anti dumping duty on cold r...

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ તથા રૂપિયાની તેજીના પગલે ઘટાડો | Gold and silver prices fall on the ba…

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ તથા રૂપિયાની તેજીના પગલે ઘટાડો | Gold and silver prices fall on the ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય

તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય

9 months ago
સુરતમાં DGVCL ની કામગીરીને કારણે 4 જુને લિંબાયત-ગોડાદરામાં પાણી સપ્લાય ખોરવાશે | Water supply to Lim…

સુરતમાં DGVCL ની કામગીરીને કારણે 4 જુને લિંબાયત-ગોડાદરામાં પાણી સપ્લાય ખોરવાશે | Water supply to Lim…

7 days ago
ગુજરાતમાં ગન કલ્ચર: 5 વર્ષમાં 5000થી વધુ લોકોએ ગન લાયસન્સ લીધા, અસલામતી કે રોફ જમાવવાનો ખેલ? | Gun C…

ગુજરાતમાં ગન કલ્ચર: 5 વર્ષમાં 5000થી વધુ લોકોએ ગન લાયસન્સ લીધા, અસલામતી કે રોફ જમાવવાનો ખેલ? | Gun C…

10 months ago
જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાની ધડબડાટી, 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર | Heavy Rain in Saurashtra:…

જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાની ધડબડાટી, 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર | Heavy Rain in Saurashtra:…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News