gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા શહેરમાં માનસાગર પાસે રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર | A bridge from the royal era near Mans…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા શહેરમાં માનસાગર પાસે રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર | A bridge from the royal era near Mans…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિદ્યાર્થીઓ-શ્રદ્ધાળુઓ
જીવના જોખમે પસાર થવા મજબૂર

બ્રિજનું
નવીનીકરણ કે મજબૂતીકરણ કરવામાં નહીં આવે તો મોટી દુર્ધટનાની ભીતિ

ધ્રાંગધ્રા
–  ધ્રાંગધ્રા શહેરના માનસાગર તળાવ નજીક
આવેલો રાજાશાહી જમાનાનો ઐતિહાસિક બ્રિજ હાલ અતિ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ
બ્રિજ શહેરની એકમાત્ર કોલેજ તરફ જવાનો મુખ્ય માર્ગ હોવાથી દરરોજ સેંકડો
વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ અહીંથી પસાર થાય છે.

આ
ઉપરાંત
, આ
જ માર્ગ પર પ્રસિદ્ધ મેલડી માતાજીનું મંદિર આવેલું હોવાથી દર્શનાર્થે આવતા હજારો
ભક્તો માટે પણ આ બ્રિજ જોખમી સાબિત થઈ રહ્યો છે. બ્રિજની કથળતી હાલતને જોતા ગમે
ત્યારે મોટી જાનહાનિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. રાજ્યભરમાં જૂના અને જોખમી
પુલોનું સમારકામ ચાલી રહ્યું છે
, ત્યારે ધ્રાંગધ્રાના આ
વ્યસ્ત પુલ પ્રત્યે તંત્રની ઉદાસીનતા સામે અનેક સવાલો ઉભા થયા છે. વર્ષોથી બ્રિજ
જર્જરિત હોવા છતાં રિપેર કરવામાં આવ્યો નથી એટલું જ નહીં  સુરક્ષાના ભાગરૃપે પણ તેને બંધ કરવામાં આવ્યો
નથી.

સ્થાનિકોનો
આક્ષેપ છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જો
સમય રહેતા આ બ્રિજનું નવું નિર્માણ કે મજબૂતીકરણ કરવામાં નહીં આવે
, તો મોટી દુર્ઘટનાની ભીતિ
સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈની ખરીદી કરાશે : આજથી ફોર્મ ભરવાનું શરૂ | Millet sorghum and maize …
GUJARAT

April 1, 2026
નડિયાદ તાલુકાના પીપળાતા-મિત્રાલ માર્ગની હાલત બિસ્માર થતા હાલાકી | The condition of the Piplata Mitra…

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

Next Post
અમદાવાદમાં ડમ્પરનો કહેર, ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત | Ahmedabad Dumper an…

અમદાવાદમાં ડમ્પરનો કહેર, ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત | Ahmedabad Dumper an...

સુરેન્દ્રનગરમાં ભૂમફિયાઓ બેફામ બન્યાઃ સતત બીજા દિવસે ખનીજ અધિકારીઓને ધમકી આપી | Land mafias in Suren…

સુરેન્દ્રનગરમાં ભૂમફિયાઓ બેફામ બન્યાઃ સતત બીજા દિવસે ખનીજ અધિકારીઓને ધમકી આપી | Land mafias in Suren...

અજિત પવાર સંકટમાં ફસાયા, વધુ એક મંત્રી સામે ધરપકડની લટકતી તલવાર, જાણો શું છે મામલો? | Ajit Pawar Und…

અજિત પવાર સંકટમાં ફસાયા, વધુ એક મંત્રી સામે ધરપકડની લટકતી તલવાર, જાણો શું છે મામલો? | Ajit Pawar Und...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના તાંદલજામાં પત્નીની હત્યા કરનાર પતિને મકાન ભાડે આપનાર માલિક સામે ગુનો નોંધાયો | FIR register…

12 months ago
પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં ભારત! દાયકાઓ બાદ આ યોજના પર ફરી શરૂ થશે કામ | India Revives…

1 month ago
ગુજરાતના 143 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2.83 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rainfal…

7 months ago
જામનગરમાં હળવા ઘર્ષણ વચ્ચે ઘરવખરી સાથે 40 ઝૂંપડાં હટાવાયાં

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News