gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં અટલાદરા-બિલ કેનાલમાં ગાબડું પડતા રોડ રસ્તા પર પાણીની રેલમછેલ | Water gushes on the ro…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં અટલાદરા-બિલ કેનાલમાં ગાબડું પડતા રોડ રસ્તા પર પાણીની રેલમછેલ | Water gushes on the ro…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં અટલાદરા બિલથી પસાર થતી કેનાલમાં મસ મોટું ગાબડું તથા ઠેર ઠેર તિરાડો પડી જવાના કારણે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા રોડ રસ્તા પર ઠેર ઠેર વરસાદી પાણી વહી રહ્યા છે. પરિણામે ચાલતા જતા રાહદારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે જ્યારે દ્વિચક્રી વાહન ચાલકોએ ખૂબ કાળજીથી પોતાનું વાહન ચલાવવું પડે છે જ્યારે અન્ય મોટા વાહન પસાર થતા ચારે બાજુએ પાણી ઉડતા રાહદારીઓના કપડા પણ ભીંજાઈને ખરાબ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અટલાદરા બિલ પેનલ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં મસ્ત મોટુ ગાબરુ પડી ગયું છે. પરિણામે કેનાલમાં છોડાતું પાણી આસપાસના ખેતરોમાં જવાના બદલે રોડ રસ્તા પર ફરી વળ્યા હતા. આ પાણીનો ઉપયોગ ખેડૂતોને ખેતરમાં વાવેલા પાકને પોષણમાં થાય છે. આ વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. રોડ પરથી પસાર થતાં લોકોને કપડાં સંકોરીને ચાલવાનો વખત આવ્યો છે જ્યારે દ્વિચક્રી વાહનચાલકોએ ખૂબ જ કાળજી રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી અન્યથા પાણીમાં બાઈક સ્લીપ થઈ જવાથી ભીંજાવાની નોબત પણ ચાલકને  ગભરાવી રહી છે. જ્યારે રોડ રસ્તા પર ભરાયેલા પાણીમાંથી મોટા વાહનો પસાર થતાં તેનાથી ઊડતી છાલકોથી રાહદારીઓના કપડા પણ ગંદા થઈ રહ્યા છે. 

સતત રોડ રસ્તા પર ફરી વળેલા પાણીના કારણે રસ્તા પણ તૂટી જવાનો ભય વધી ગયો છે. હજી ચોમાસામાં રોડ પર પડેલા ગાબડા કેટલીય જગ્યાએ રીપેર થયા નથી. જ્યારે આવી રીતે કેનાલમાં મોટું ગાબડું પડતા હાલનો ઉબડખાબડ રસ્તો પણ વધુ તૂટવાની શક્યતા નકારી શકાતી નથી. જોકે કેનાલનું પાણી છોડતા અગાઉ પસાર થતી કેનાલમાં ગાબડા તિરાડો અંગે તંત્ર દ્વારા ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. અટલાદરા બિલ કેનાલની દિવાલો પર પણ ઠેર ઠેર નાની મોટી તિરાડો પડી ગઈ છે. પરિણામે આ તિરાડો માંથી પણ પાણી સતત બહાર આવ્યા કરે છે. હાલમાં કેનાલના ગાબડાનું ભંગાણ સત્વરે રીપેર નહીં થાય તો સ્થાનિક લોકોના ઘરોમાં પણ કેનાલનું પાણી ભરાઈ જવાની શક્યતા નકારી શકાતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
દાહોદના વેપારીને 50 લાખની લોન અપાવવાનું કહી વડોદરામાં છેતરપિંડી | Dahod businessman cheated in Vadod…

દાહોદના વેપારીને 50 લાખની લોન અપાવવાનું કહી વડોદરામાં છેતરપિંડી | Dahod businessman cheated in Vadod...

ટોલ બૂથ પર હવે AI વસૂલ કરશે પૈસા: જીપીએસ અને ફાસ્ટટેગથી આ સિસ્ટમ કેવી રીતે અલગ છે જાણો… | Soon India…

ટોલ બૂથ પર હવે AI વસૂલ કરશે પૈસા: જીપીએસ અને ફાસ્ટટેગથી આ સિસ્ટમ કેવી રીતે અલગ છે જાણો… | Soon India...

સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનત…

સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાંબુઘોડા ખાતે ખેડૂતો અને ઉદ્યોગકારોને નિકાસની તકો અને આધુનિક પદ્ધતિઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શ…

જાંબુઘોડા ખાતે ખેડૂતો અને ઉદ્યોગકારોને નિકાસની તકો અને આધુનિક પદ્ધતિઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શ…

9 months ago
ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ પાર્ટી પ્લોટ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી દોઢ તોલાની સોનાની ચેન ચોરી …

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ પાર્ટી પ્લોટ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી દોઢ તોલાની સોનાની ચેન ચોરી …

8 months ago
ભાજપ શાસિત ન.પા.એ ‘આપ’ના MLA પાસે અબજોનાં કામ માંગ્યા | BJP ruled N P A asked for works worth billio…

ભાજપ શાસિત ન.પા.એ ‘આપ’ના MLA પાસે અબજોનાં કામ માંગ્યા | BJP ruled N P A asked for works worth billio…

1 year ago
જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો : ગાઠીયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો, જાન…

જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો : ગાઠીયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો, જાન…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News