gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનત…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં વગર ચોમાસે ગટરીયા પૂરની સ્થિતિ, ડ્રેનેજ લીકેજના કામમાં વેઠ ઉતારતા જનત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલા કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સ્થાનિકો અને વાહનચાલકોને ગટરીયા પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસથી કાદરશાની નાળ વિસ્તારમાં ડ્રેનેજ લીકેજની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વગર ચોમાસે ગટરીયા પૂર સામે સ્થાનિકોએ અનેક ફરિયાદ કરી છે તેમ છતાં કોઈ પગલાં ભરતા ન હોવાના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. 

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યા હતી આ સમસ્યા દૂર થઈ ત્યાં છેલ્લા બે દિવસથી ગંદા પાણીના ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. 

છેલ્લા બે દિવસથી આદર્શની નાળ વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ છે આ અંગે સ્થાનિકોની ફરિયાદ છે તેમ છતાં યોગ્ય રીપેરીંગ કરવામાં આવતું નથી. સ્થાનિકો ફરિયાદ કરે છે કે ગઈકાલે અહીં રીપેરીંગ કરવામાં આવ્યો હતો પરંતુ આજે સવારથી ફરી ગટરના પાણી રસ્તા પર ભરાવવાની સમસ્યા ઊભી થઈ છે. પાલિકાની આ બેદરકારીને કારણે સ્થાનિકોમાં રોગચાળાનો ભય રહેલો છે. આ ઉપરાંત વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. જેના કારણે આ સમસ્યા તાત્કાલિક હલ થાય તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…
GUJARAT

May 9, 2026
ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…

શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e…

Next Post
વલભીપુર પાસે હિટ એન્ડ રનની કરુણ ઘટના: પીકઅપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત | Fa…

વલભીપુર પાસે હિટ એન્ડ રનની કરુણ ઘટના: પીકઅપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત | Fa...

હાઈવે પર અકસ્માત થાય તો મદદ કરનારા ‘રાહવીર’ને મળશે રૂ.25 હજારનું ઈનામ! ગડકરીની મોટી જાહેરાત | nitin …

હાઈવે પર અકસ્માત થાય તો મદદ કરનારા 'રાહવીર'ને મળશે રૂ.25 હજારનું ઈનામ! ગડકરીની મોટી જાહેરાત | nitin ...

જ્ઞાતિ વિશે અપશબ્દો ખાનગીમાં કહ્યા કે જાહેરમાં, તેનાથી નક્કી થશે કેસ! 31 વર્ષ જૂના કેસમાં રાજસ્થાન હ…

જ્ઞાતિ વિશે અપશબ્દો ખાનગીમાં કહ્યા કે જાહેરમાં, તેનાથી નક્કી થશે કેસ! 31 વર્ષ જૂના કેસમાં રાજસ્થાન હ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

2 months ago
ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…

3 months ago
મહાદેવ ભારતી બાપુને ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી દેવાયા, ગુમ થયા બાદ જંગલમાંથી મળી આવ્યા હતા…

6 months ago
ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરફેર કરી કતલના ઈરાદે લઈ જનાર આરોપીને 7 વર્ષની કેદ | Accused of transporting …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News