gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AMCની વ્યાજ માફી યોજના જાહેર, જાણો જૂની અને નવી ફોર્મ્યુલાના મિલકત ધારકોને શું મળશે રાહત | AMC Inter…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
AMCની વ્યાજ માફી યોજના જાહેર, જાણો જૂની અને નવી ફોર્મ્યુલાના મિલકત ધારકોને શું મળશે રાહત | AMC Inter…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Interest Waiver Scheme: અમદાવાદના શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરી 2026થી માર્ચ 2026 સુધી એમ ત્રણ મહિના આ વ્યાજ માફીની સ્કીમ લાગુ પડશે. જૂની ફોર્મ્યુલાના રહેણાંક અને કોમર્શિયલ મિલકતધારકો માટે સો ટકા વ્યાજ માફી આપવામાં આવી છે. જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક પ્રોપર્ટી ધારકોને 85 ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને 65 ટકા વ્યાજ માફી આપી આપવામાં આવી છે. દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં પાંચ ટકા ઘટાડો થશે.

કોને કેટલો લાભ મળશે?

રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેના જણાવ્યાનુસાર, એઅમસી દ્વારા વ્યાજ માફીની યોજના લાગુ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26 સિવાયના તેની પહેલાના તમામ બાકી ટેક્સ ધારકોને વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાનો પહેલી જાન્યુઆરી 2026થી લઈને 31મી માર્ચ સુધીના સમયગાળા દરમિયાન લોકો લાભ લઈ શકશે.

જેમાં જૂની ફોર્મ્યુલા મુજબ રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકોને તેમજ ચાલી અને ઝૂંપડાના મિલકત ધારકોને 100 ટકા અને નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો પર 85થી 75 તેમજ કોમર્શિયલમાં 65થી 50 ટકા રાહત આપવામાં આવી છે. ગત વર્ષ 2024-25માં વ્યાજ માફીની સ્કીમ આપી હતી. જેમાં 1745.61 કરોડની આવક થઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદ સ્નેહાંજલિ સોસાયટીમાં AMCના JCBએ તોડફોડ કરતા રહીશોનો બિલ્ડરના ઘર સામે હલ્લાબોલ

અમદાવાદ શહેરમાં કુલ 25.89 લાખ ટેક્સ ધારકો છે જેમાં 6.52 લાખ કોમર્શિયલ જ્યારે 19.37 લાખ રહેણાંક મિલકત ધારકો છે. એઅમસીને પહેલી એપ્રિલ 2025થી 17મી ડિસેમ્બર 2025 સુધી 1710 કરોડ રૂપિયાની આવક થઈ છે. જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક 1334.70 કરોડ રૂપિયા, પ્રોફેશનલ ટેક્સની 192.05 કરોડ રૂપિયા, TSF ચાર્જની 17.84 કરોડ રૂપિયા અને વિહિકલ ટેક્સની 166.32 કરોડ રૂપિયાની આવક થઈ છે.

શા માટે આ યોજના મહત્ત્વની છે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પ્રોપર્ટી ટેક્સ એ આવકનો મુખ્ય સ્ત્રોત છે. આ વ્યાજ માફી યોજના દ્વારા જે લોકો લાંબા સમયથી ટેક્સ ભરી શક્યા નથી, તેમને વ્યાજના બોજ વગર મુખ્ય રકમ ભરીને દેવામાંથી મુક્ત થવાની તક મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
Next Post
અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર રૂપિયા આપવા પડશે ! વડોદરામાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોટ…

અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને 50 હજાર રૂપિયા આપવા પડશે ! વડોદરામાં ટ્રાન્સપોર્ટરની ઓફિસમાં તોડફોટ...

પાલિતાણાના દુધાળા ખાતે ગ્રામ વિધાલયમાં પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિર યોજાઈ.

પાલિતાણાના દુધાળા ખાતે ગ્રામ વિધાલયમાં પ્રાકૃતિક કૃષિ મેગા તાલીમ શિબિર યોજાઈ.

વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામે ‘વિલિંગ ફાર્મર’ની‌ તાલીમ‌ યોજાઈ.પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેમજ પ્રાકૃતિ…

વલ્લભીપુર તાલુકાના નવાગામ ગામે 'વિલિંગ ફાર્મર'ની‌ તાલીમ‌ યોજાઈ.પ્રાકૃતિક ખેતીનું મહત્વ તેમજ પ્રાકૃતિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવલી વડોદરા રોડ પર કપચી ભરેલું ડમ્પર ગટરમાં ખાબક્યું, ત્રણ દબાયા | A dumper loaded with gravel fell…

સાવલી વડોદરા રોડ પર કપચી ભરેલું ડમ્પર ગટરમાં ખાબક્યું, ત્રણ દબાયા | A dumper loaded with gravel fell…

12 months ago
ફેસબુક પર પરિણીતાનું ફેક એકાઉન્ટ બનાવી ન્યુડ ફોટા અને કોમેન્ટ્સ મુકનાર સામે FIR | FIR against man wh…

ફેસબુક પર પરિણીતાનું ફેક એકાઉન્ટ બનાવી ન્યુડ ફોટા અને કોમેન્ટ્સ મુકનાર સામે FIR | FIR against man wh…

1 year ago
દરિયાઇપટ્ટી પર આવેલા પોરબંદરમાં રાત્રિભર સઘન વાહન ચેકિંગ | Intensive vehicle checking throughout the…

દરિયાઇપટ્ટી પર આવેલા પોરબંદરમાં રાત્રિભર સઘન વાહન ચેકિંગ | Intensive vehicle checking throughout the…

9 months ago
વડોદરાના માંજલપુરમાં રસ્તાના કામ ટાણે ગેસ લાઇન તૂટી : અનેક પરિવારોમાં બપોરની રસોઈ થઈ શકી નહીં | Gas …

વડોદરાના માંજલપુરમાં રસ્તાના કામ ટાણે ગેસ લાઇન તૂટી : અનેક પરિવારોમાં બપોરની રસોઈ થઈ શકી નહીં | Gas …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News