gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૫૦૦ કરોડની આવક થવાની સંભાવના, ૧ જાન્યુઆરીથી અમદાવાદમાં પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી અપાશે | Potential…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
૫૦૦ કરોડની આવક થવાની સંભાવના, ૧ જાન્યુઆરીથી અમદાવાદમાં પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી અપાશે | Potential…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,18 ડિસેમ્બર,2025

ફેબુ્આરી-૨૬માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન
ટર્મ પુરી થઈ રહી છે. આ અગાઉ મતદારોને આકર્ષવા ફરી એક વખત ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ
સુધી પ્રોપર્ટીટેકસના વ્યાજમાં માફી આપવાનો રેવન્યુ કમિટીમાં ઠરાવ કરાયો
છે.જાન્યુઆરી મહિનામા નવી મિલકતો પૈકી રહેણાંકની મિલકતો માટે ૮૫ તથા કોમર્શિયલ
મિલકત માટેના કરદાતાઓને ૬૫ ટકા સુધી વ્યાજમાફી આપવામા આવશે. વ્યાજમાફી યોજનાના
કારણે કોર્પોરેશનને રુપિયા ૫૦૦ કરોડની આવક થવાની સંભાવના વ્યકત કરાઈ છે.

અમદાવાદમાં ૧૫ લાખથી વધુ રહેણાંક તથા ૭ લાખથી વધુ કોમર્શિયલ
મિલકતો આવેલી છે.કુલ મળીને ૨૨ લાખથી વધુ મિલકતોના મિલકત  ધારકોને જુની અને નવી ફોર્મ્યુલા મુજબ
પ્રોપર્ટી ટેકસના વ્યાજમા અલગ અલગ સ્લેબમાં માફી આપવાનો નિર્ણય કરાયો છે. રેવન્યુ
કમિટીના ચેરમેન અનિરૃધ્ધસિંહ ઝાલાએ કહયુ
,
વ્યાજમાફી સ્કીમ હેઠળ ચાલી અને ઝૂંપડાવાળી મિલકતો માટે વ્યાજમાં સો ટકા માફી
અપાશે.જુની ફોર્મ્યુલા અંતર્ગત ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ-૨૬ સુધી રહેણાંક અને
કોમર્શિયલ બંને પ્રકારની મિલકત માટે ૧૦૦ ટકા વ્યાજમાફી અપાશે.આ વ્યાજ માફી સ્કીમ
વર્ષ-૨૦૨૫-૨૬ના બાકી પ્રોપર્ટી ટેકસ માટે લાગૂ પડશે નહીં.

નવી ફોર્મ્યુલા મુજબ કયારે કેટલી વ્યાજ માફી

મહિનો  રહેણાંક(ટકા)
કોમર્શિયલ(ટકા)

જાન્યુઆરી ૮૫    ૬૫

ફેબુ્આરી  ૮૦     ૬૦

માર્ચ        ૭૫   ૫૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લો બોલો! વલ્લભીપુરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન મામલે ભાજપ સામે ભાજપ
GUJARAT

November 3, 2026
બોગસ ડોક્ટરો સામે આરોગ્ય મંત્રી એક્શન મોડમાં : ૧૫ દિવસની મેગા ડ્રાઈવમાં ૩૮ બોગસ ડોક્ટરો ઝડપાયા, ૩૫ સ…

શિક્ષણએ જીવન જીવવા માટેનું પવિત્ર સાધન છે: અરૂણભાઇ દવે

Next Post
થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A…

થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A...

પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ : ગ્રામ પંચાયતે નોંધ ના મંજૂર કરી | Multiple docum…

પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ : ગ્રામ પંચાયતે નોંધ ના મંજૂર કરી | Multiple docum...

કપચી ભરેલી ટ્રક પલટતાં કારનો કચ્ચરઘાણ, રાજસ્થાનમાં એક જ પરિવારના 4 કાળને ભેટ્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ | ‘Make Niti…

2 years ago
શહેરમાં ભાવનગર પોલીસનું 5 પોલીસ સ્ટેશન હેઠળ મેગા ચેકિંગ | Bhavnagar Police conducts mega checking un…

6 months ago
વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: જાણો CBSE બોર્ડની પરીક્ષાના પરિણામની સંભવિત તારીખો | big news for stud…

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને રાહત, કોર્ટે પૂછ્યું- CBIએ ગુનો જ નથી નોંધ્યો તો શેની તપાસ? | Na…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News