gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યા, સુપ્રીમ કોર્ટના નામે નકલી ડોક્યુ…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં નિવૃત્ત વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યા, સુપ્રીમ કોર્ટના નામે નકલી ડોક્યુ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Cyber Crime: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતા એક 65 વર્ષીય નિવૃત્ત નાગરિક અને તેમના પત્ની સાયબર ગુનેગારોની ‘ડિજિટલ અરેસ્ટ’ની જાળમાં ફસાઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટેલિકોમ વિભાગ, મુંબઈ ક્રાઇમ બ્રાંચ અને ન્યાયતંત્રના ઉચ્ચ અધિકારીઓ હોવાનો સ્વાંગ રચી ઠગ ટોળકીએ વૃદ્ધ દંપતીને ઘરની અંદર જ કેદ રહેવા મજબૂર કરી દીધા હતા. ધરપકડનો ભય અને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને સાયબર ગઠિયાઓએ નિવૃત્ત નાગરિક પાસેથી કુલ 18.7 લાખની રકમ પડાવી લીધી હતી. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

જામો શું છે સમગ્ર મામલો

આ સમગ્ર કૌભાંડની શરૂઆત 18મી ઑક્ટોબરના રોજ થઈ હતી, જ્યારે ફરિયાદીને વિજય શર્મા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે પોતાને દિલ્હી ટેલિકોમ બ્રાંચનો અધિકારી ગણાવ્યો હતો. તેણે ધમકાવતા કહ્યું કે, ફરિયાદીના આધાર કાર્ડ પર મુંબઈમાં ગેરકાયદે સિમકાર્ડ લેવામાં આવ્યું છે અને મુંબઈ ક્રાઇમ બ્રાંચમાં ગુનો નોંધાયો છે.’ ત્યારબાદ બીજા દિવસે એસ કે જયસવાલ નામના નકલી તપાસ અધિકારીએ વીડિયો કોલ કરીને દાવો કર્યો કે, જેટ એરવેઝના નરેશ ગોયલ સાથે મળીને ફરિયાદીએ 20 લાખનું મની લોન્ડરિંગ કર્યું છે.

અમદાવાદમાં ભાજપ કાર્યકરની હત્યા કેસમાં મોટો ચુકાદો, મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓને આજીવન કેદ

વિશ્વાસ જીતવા માટે ઠગોએ સુપ્રીમ કોર્ટ, ED અને સીબીઆઈના લોગો ધરાવતા નકલી દસ્તાવેજો તથા ભારતના મુખ્ય ન્યાયાધીશની બનાવટી સહીવાળા પત્રો વોટ્સએપ પર મોકલ્યા હતા. દંપતીને 24 કલાક વીડિયો કોલ પર નજર હેઠળ રાખી હાઉસ અરેસ્ટ કરી દેવાયા હતા અને કોઈને જાણ કરવા પર હત્યાની ધમકી આપવામાં આવી હતી. આ દબાણ હેઠળ આવીને ફરિયાદીએ પોતાના ડીમેટ ખાતાના શેર વેચી 15.2 લાખ અને પત્નીના દાગીના વેચીને 3.5 લાખ એમ કુલ 18.7 લાખ ઠગોએ આપેલા ખાતામાં જમા કરાવ્યા હતા.

ઠગોએ વધુ નાણાં માટે ઘર વેચવાનું દબાણ કરતા ફરિયાદીએ ઇનકાર કર્યો હતો, જેથી ઠગોએ સંપર્ક કાપી નાખ્યો હતો. આખરે 20 નવેમ્બરના રોજ દીકરીના માધ્યમથી ડિજિટલ અરેસ્ટના ફ્રોડ વિશે ખબર પડતા જ વૃદ્ધને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થયો હતો. હાલમાં પોલીસે વોટ્સએપ ચેટ અને બેન્ક વિગતોના આધારે ગુનેગારોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …
GUJARAT

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

June 25, 2026
સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…
GUJARAT

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

June 25, 2026
Next Post
બીજા ધર્મમાં લગ્ન કરતા દીકરીને પિતાએ સંપત્તિમાંથી બેદખલ કરી, સુપ્રીમ કોર્ટનો જાણવા જેવો ચુકાદો | Sup…

બીજા ધર્મમાં લગ્ન કરતા દીકરીને પિતાએ સંપત્તિમાંથી બેદખલ કરી, સુપ્રીમ કોર્ટનો જાણવા જેવો ચુકાદો | Sup...

અમદાવાદના નારણપુરામાં ધોળે દિવસે ખૂની ખેલ, યુવકની આંખમાં મરચાંની ભૂકી નાખી છરીના ઘા ઝીંક્યા | Man Br…

અમદાવાદના નારણપુરામાં ધોળે દિવસે ખૂની ખેલ, યુવકની આંખમાં મરચાંની ભૂકી નાખી છરીના ઘા ઝીંક્યા | Man Br...

યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ | ED At…

યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ | ED At...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુર્લભ ચિત્ર પ્રદર્શન, વીણાવાદિની માતા સરસ્વતી દેવીનું નૃત્ય મુદ્રામાં દર્શન | Rare picture exhibiti…

દુર્લભ ચિત્ર પ્રદર્શન, વીણાવાદિની માતા સરસ્વતી દેવીનું નૃત્ય મુદ્રામાં દર્શન | Rare picture exhibiti…

9 months ago
ઘાટ કરતા ઘડામણ મોંધુ જેવી સ્થિતિ , BRTS ની પાંચ વર્ષમાં ૩૮૬ કરોડ આવક, ૫૧૧ કરોડ ખોટ | A state of bein…

ઘાટ કરતા ઘડામણ મોંધુ જેવી સ્થિતિ , BRTS ની પાંચ વર્ષમાં ૩૮૬ કરોડ આવક, ૫૧૧ કરોડ ખોટ | A state of bein…

1 year ago
‘મને કહેશો તો હું ધારાસભ્ય પદેથી અત્યારે જ રાજીનામું ધરી દઈશ..’ ભાજપ MLA ભગા બારડ જૂથબંધી સામે હાર્ય…

‘મને કહેશો તો હું ધારાસભ્ય પદેથી અત્યારે જ રાજીનામું ધરી દઈશ..’ ભાજપ MLA ભગા બારડ જૂથબંધી સામે હાર્ય…

1 week ago
વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો | Ganja Peddler Caught Red Handed Near …

વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો | Ganja Peddler Caught Red Handed Near …

16 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News