gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના નારણપુરામાં ધોળે દિવસે ખૂની ખેલ, યુવકની આંખમાં મરચાંની ભૂકી નાખી છરીના ઘા ઝીંક્યા | Man Br…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના નારણપુરામાં ધોળે દિવસે ખૂની ખેલ, યુવકની આંખમાં મરચાંની ભૂકી નાખી છરીના ઘા ઝીંક્યા | Man Br…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગુરુવારે દિવસે ધોળે દિવસે ફિલ્મી ઢબે હુમલો થતા ચકચાર મચી ગઈ છે. વૈવાહિક વિવાદ અને જૂની અદાવતમાં એક 32 વર્ષીય યુવકની આંખમાં મરચાંનો ભૂકો નાખી, પાંચ શખ્સોએ ભેગા મળીને જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે ઘાટલોડિયા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રેમ પ્રકરણ અને વૈવાહિક વિવાદમાં હુમલો

પોલીસ ફરિયાદ અનુસાર, ઇજાગ્રસ્ત યુવક અજયભાઈ પઢીયાર તેની મિત્ર પ્રિયલ સોલંકી સાથે રહે છે. પ્રિયલના લગ્ન અગાઉ મિહિર સોલંકી સાથે થયા હતા, પરંતુ મનભેદ થતા બંને અલગ રહેતા હતા. પ્રિયલ અજયભાઈ સાથે રહેતી હોવાથી પતિ મિહિર સોલંકી તેના પર રોષે ભરાયેલો હતો. આ અદાવત રાખીને મિહિરે તેના સાગરીતો સાથે મળીને અજયને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે.

પૂર્વયોજિત કાવતરું અને હુમલો

ગુરુવારે સવારે અંદાજે 11:30 વાગ્યે અજયભાઈ જ્યારે પ્રિયલને નારણપુરાના રત્નમણી ફ્લેટ્સ પાસે તેના મિત્રના ઘરે મૂકવા ગયા હતા, ત્યારે આ હુમલો થયો હતો. અજયભાઈ જ્યારે ફ્લેટની બહાર ઉભા રહીને ફોન જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક અજાણ્યા શખ્સે તેમની આંખોમાં મરચાંનો ભૂકો નાખી દીધો હતો. અજયભાઈ કંઈ સમજે તે પહેલા જ તેમના માથાના ભાગે ફટકો મારી નીચે પાડી દેવાયા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી મિહિર સોલંકીએ છરી વડે અજયની પીઠ અને છાતીના ભાગે આડેધડ ઘા માર્યા હતા. હુમલા દરમિયાન મિહિરે બૂમો પાડીને ધમકી આપી હતી કે, ‘તને આજે જીવતો નહીં છોડું, આ મારા પિતાની સૂચનાથી કરી રહ્યો છું.’

પાંચ શખ્સોએ ભેગા મળી લોહીલુહાણ કર્યો

હુમલામાં મિહિરની સાથે અન્ય ત્રણથી ચાર શખ્સો પણ જોડાયા હતા. પાંચેય જણાએ મળીને અજયને લાત-ઘૂસા અને હથિયારોથી બેરહેમ રીતે માર માર્યો હતો. જોકે, અવાજ સાંભળીને આસપાસના લોકો ભેગા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં અજયભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

ઘાટલોડિયા પોલીસે આ મામલે મિહિર સોલંકી અને તેના સાગરીતો સામે હત્યાના પ્રયાસ અને ગુનાહિત કાવતરા હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ | ED At…

યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ | ED At...

વડોદરાના ફતેગંજમાં એક મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની વિકટ સમસ્યાથી જનતા પરેશાન | Public has been troubled …

વડોદરાના ફતેગંજમાં એક મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની વિકટ સમસ્યાથી જનતા પરેશાન | Public has been troubled ...

વડોદરામાં મંગલ પાંડે રોડ પર અગોરા મોલ પાસે પડેલા ભુવામાં ટ્રક ફસાઈ : એક બાજુનો રસ્તો બંધ | Truck stu…

વડોદરામાં મંગલ પાંડે રોડ પર અગોરા મોલ પાસે પડેલા ભુવામાં ટ્રક ફસાઈ : એક બાજુનો રસ્તો બંધ | Truck stu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઉનાળાનો હોટેસ્ટ ડે ઃ ૪૨.૨ ડિગ્રી ગરમી નોંધાઇ | hotest day 42 2 degree temperature

વડોદરામાં ઉનાળાનો હોટેસ્ટ ડે ઃ ૪૨.૨ ડિગ્રી ગરમી નોંધાઇ | hotest day 42 2 degree temperature

1 year ago
‘બિહારના CM નીતિશ કુમારની વિદાય નિશ્ચિત’ પ્રશાંત કિશોરનો દાવો | Nitish Kumar Government Will End By …

‘બિહારના CM નીતિશ કુમારની વિદાય નિશ્ચિત’ પ્રશાંત કિશોરનો દાવો | Nitish Kumar Government Will End By …

1 year ago
અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું | F…

અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું | F…

7 months ago
અમદાવાદ: સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક સવાર બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી ફરાર | Ahmedabad C…

અમદાવાદ: સાબરમતીમાં ધોળે દિવસે ચેન સ્નેચિંગ, બાઈક સવાર બે ગઠિયા સોનાની ચેન ઝૂંટવી ફરાર | Ahmedabad C…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News