gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ, 100 ડેમ હાઈએલર્ટ, 17 ડેમ વોર્નિંગ એલર્ટ પર | guja…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ, 100 ડેમ હાઈએલર્ટ, 17 ડેમ વોર્નિંગ એલર્ટ પર | guja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Monsoon 2025: ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 

સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.03 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 75 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા,  20 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 100 ડેમ હાઈ એલર્ટ, 28 ડેમ એલર્ટ તથા 17 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 
અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ, 100 ડેમ હાઈએલર્ટ, 17 ડેમ વોર્નિંગ એલર્ટ પર 2 - image

રાજ્યમાં ચાલુ ચોમાસાની સ્થિતિમાં 01 જૂન 2025થી હમણાં સુધી 5311 નાગરિકોનું સ્થળાંતર અને 1005 પાણીમાં ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને 14 હજાર થી વધુ રૂટ ઉપર 40 હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે. ગુજરાતના માછીમારોને તા.28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2025 સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
રાહુલની વોટર અધિકાર યાત્રા વચ્ચે બિહારમાં 3 આતંકી ઘૂસ્યાનો દાવો, પોલીસે શેર કરી તસવીર | three jaish …

રાહુલની વોટર અધિકાર યાત્રા વચ્ચે બિહારમાં 3 આતંકી ઘૂસ્યાનો દાવો, પોલીસે શેર કરી તસવીર | three jaish ...

સુરતના લોકોની ફરિયાદ હતી સાયકલ સ્ટેન્ડ પરથી દબાણ હટાવવાની, પાલિકાએ સાયકલ સ્ટેન્ડ જ હટાવી દીધું | Sur…

સુરતના લોકોની ફરિયાદ હતી સાયકલ સ્ટેન્ડ પરથી દબાણ હટાવવાની, પાલિકાએ સાયકલ સ્ટેન્ડ જ હટાવી દીધું | Sur...

આધાર બાયોમેટ્રિક અપડેટ: શાળામાં યોજાશે કેમ્પ, UIDAIના CEOએ રાજ્યોને લખ્યો પત્ર | aadhaar biometric u…

આધાર બાયોમેટ્રિક અપડેટ: શાળામાં યોજાશે કેમ્પ, UIDAIના CEOએ રાજ્યોને લખ્યો પત્ર | aadhaar biometric u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુરમાં મકાનની અગાશી પર જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling on rooftop of buildin…

8 months ago
યુનિ.માં યોજાયેલી હેકેથોનના કારણે ૩૫ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ મળી | msu hackathon gives internship t…

10 months ago
સુરતના સચિન વિસ્તારમાં ગેસ લીકેજથી મકાનમાં આગની ઘટના, ગંભીર રીતે ઈજાગ્રસ્ત 2 યુવતીનું સારવાર દરમિયાન…

7 months ago
કતારગામની ટીપી સ્કીમનો વિરોધ દિલ્હી સુધી પહોંચ્યો : અસરગ્રસ્ત અને સરકારના ફીડબેક કોલનો વિડીયો વાયરલ,…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News