gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અચાનક સસ્તું થયું સોનું પણ ચાંદીમાં હજુ ભારે તેજી યથાવત્, જાણો લેટેસ્ટ રેટ્સ | Gold Prices Fall Whil…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in Business
0 0
0
અચાનક સસ્તું થયું સોનું પણ ચાંદીમાં હજુ ભારે તેજી યથાવત્, જાણો લેટેસ્ટ રેટ્સ | Gold Prices Fall Whil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver-Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો યથાવત્ છે. શુક્રવારે (19મી ડિસેમ્બર) અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે જ્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો હતો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 700 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો હતો અને ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 2,000 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. 

MCX પર સોના અને ચાંદીના ભાવ

અહેવાલો અનુસાર, શુક્રવારે (19મી ડિસેમ્બર) MCX પર બપોરે 3:30 વાગ્યે સોનાના ભાવમાં થયેલા ઘટાડા અને પાંચમી ફેબ્રુઆરીની એક્સપાયરી ડેટ વાળા 24 કેરેટ સોનામાં 721 રૂપિયાના ઘટાડા સાથે 1,33,555 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતા. જોકે, ટ્રેડિંગ દરમિયાન, તે 1,34,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા હતા. MCX સોનાનો ઉચ્ચતમ ભાવ 1,35,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, અને હાલમાં, સોનું આ ઉચ્ચતમ સ્તર કરતાં 2,035 રૂપિયા સસ્તું થયું છે.

બીજી તરફ MCX પર ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. ચાંદી, જે પહેલાથી જ 2 લાખ રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે ટ્રેડ થઈ રહી હતી, તે વધુ મોંઘું થઈ ગઈ છે.  પાંચમી માર્ચની એક્સપાયરી ડેટ વાળા ચાંદીના ભાવ 2,05,582 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે 2,017 રૂપિયાનો તીવ્ર ઉછાળો હતો. ટ્રેડિંગ દરમિયાન ભાવ વધુ વધીને 2,06,280 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો.

આ પણ વાંચો: જાપાનમાં વ્યાજદરોનો 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ભારત સહિત દુનિયાભરના શેરબજારો પર થશે અસર

સ્થાનિક બજારમાં સોનાના ભાવ

MCX પર સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી હતી, પરંતુ સ્થાનિક બજારમાં શરુઆતના વેપાર દરમિયાન બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થયો હતો. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશનની વેબસાઇટ IBJA.com અનુસાર, 24 કેરેટ સોનું 132,394 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યું, જે તેના અગાઉના બંધ 132,474 રૂપિયાથી ઘટીને 200,336 રૂપિયા પર ખૂલ્યું, જે ગુરુવારે (18મી ડિસેમ્બર) 2,01,120 રૂપિયાથી ઘટીને 2,00,336 રૂપિયા પર ખૂલ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, IBJAની વેબસાઇટ પર અપડેટ કરાયેલા સોના-ચાંદીના ભાવ દેશભરમાં સમાન હોય છે, પરંતુ જ્યારે તમે ઘરેણાં ખરીદો છો, ત્યારે તેમાં GST સાથે, તમારે મેકિંગ ચાર્જ પણ ચૂકવવો પડશે, ત્યારબાદ તેની કિંમત વધે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
IRCTCએ ફરી બદલ્યા નિયમ: આધાર લિંક વગરની ટિકિટ બુકિંગનો સમય કરવામાં આવ્યો ઓછો… | IRCTC change rules f…

IRCTCએ ફરી બદલ્યા નિયમ: આધાર લિંક વગરની ટિકિટ બુકિંગનો સમય કરવામાં આવ્યો ઓછો… | IRCTC change rules f...

મહાયુતિનું ટેન્શન વધારવા ઠાકરે બંધુ એક થયા, BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાન | Maha…

મહાયુતિનું ટેન્શન વધારવા ઠાકરે બંધુ એક થયા, BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાન | Maha...

જાફરાબાદનું ‘સફેદ સોનું’: ‘બૂમલા’ માછલીએ જાફરાબાદને વૈશ્વિક નકશા પર અપાવ્યું સ્થાન, વાર્ષિક 450 કરોડ…

જાફરાબાદનું 'સફેદ સોનું': 'બૂમલા' માછલીએ જાફરાબાદને વૈશ્વિક નકશા પર અપાવ્યું સ્થાન, વાર્ષિક 450 કરોડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતે ગરમી પકડીઃ 8 સ્થળે 38 સે. માર્ચમાં સામાન્યથી વધુ તાપ જ પડશે | Gujarat heats up: 38 C in 8 pl…

ગુજરાતે ગરમી પકડીઃ 8 સ્થળે 38 સે. માર્ચમાં સામાન્યથી વધુ તાપ જ પડશે | Gujarat heats up: 38 C in 8 pl…

5 months ago
કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ | ‘Wakf law …

કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ | ‘Wakf law …

1 year ago
‘7 પોલીસ અધિકારીના હાથ ટાંટિયા તોડાવીને અહીં…’ યોગી સરકારના કેબિનેટ મંત્રીનું વિવાદિત નિવેદન

‘7 પોલીસ અધિકારીના હાથ ટાંટિયા તોડાવીને અહીં…’ યોગી સરકારના કેબિનેટ મંત્રીનું વિવાદિત નિવેદન

1 year ago
ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ

ભારે અરાજક્તાના છ દિવસ : ઈન્ડિગોની વધુ 650 ફ્લાઈટ રદ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News