gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેંકમાં નોકરી કરતા ૨૮ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત | A 28 year old bank employee died of a heart …

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
બેંકમાં નોકરી કરતા ૨૮ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત | A 28 year old bank employee died of a heart …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ખાનગી બેંકમાં નોકરી કરતા ૨૮ વર્ષના યુુવકને આજે સવારે ગભરામણ થયા પછી મોત થયું હતું. હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક અનુમાન સેવાઇ રહ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફતેપુરા લાલ અખાડા વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષનો અક્ષય રણજીતભાઇ માને વકીલાતનો અભ્યાસ કર્યો હતો.  છેલ્લા બે  વર્ષથી તે સનફાર્મા રોડ પર આવેલી ખાનગી બેન્કમાં લીગલ એડવાઇઝર તરીકે નોકરી કરતો હતો. આજે સવારે નોકરી પર ગયેલા અક્ષયને ગભરામણ થતા  સાથી કર્મચારીઓ તેને ઘરે મૂકવા જતા હતા. રસ્તામાં જ તેની તબિયત વધુ ખરાબ થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની શક્યતા છે. પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે પી.એમ. કરાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
મકરપુરા જીઆઇડીસીની બંધ ફેક્ટરીમાં ત્રાટકનાર ગેંગ પકડાઇ | gang caught stealing from close factory

પુત્રના લગ્નના ટેન્શનમાં રહેતી માતાએ જીવન ટૂંકાવ્યું | Mother who lives in tension of son marriage e…

પુત્રના લગ્નના ટેન્શનમાં રહેતી માતાએ જીવન ટૂંકાવ્યું | Mother who lives in tension of son marriage e...

શ્રમજીવી પરિવારની પાંચ મહિનાની બાળકી પર બિલ્ડરની કાર ચઢી જતા મોત | Five month old baby girl from a w…

શ્રમજીવી પરિવારની પાંચ મહિનાની બાળકી પર બિલ્ડરની કાર ચઢી જતા મોત | Five month old baby girl from a w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: મહારાષ્ટ્રમાં વોટર ટેન્ક ટાવર તૂટી પડતા બની દુર્ઘટના, 3 શ્રમિકોના કરૂણ મોત, અનેક ઈજાગ્રસ્ત | …

8 months ago
ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫

12 months ago
જામનગરમાં ભીમવાસ-શબરીનગર વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા …

11 months ago
પહલગામ આતંકી હુમલો: જમ્મુ-કાશ્મીર સરકારે મૃતકોના પરિજનોને રૂ. 10-10 લાખની સહાય જાહેર કરી | 10 lakhs …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News