gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રમજીવી પરિવારની પાંચ મહિનાની બાળકી પર બિલ્ડરની કાર ચઢી જતા મોત | Five month old baby girl from a w…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
શ્રમજીવી પરિવારની પાંચ મહિનાની બાળકી પર બિલ્ડરની કાર ચઢી જતા મોત | Five month old baby girl from a w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ભાયલીમાં નવી સાઇટ પર કામ કરતા શ્રમજીવી પરિવારની પાંચ મહિનાની બાળકી પર બિલ્ડરની કાર ચઢી જતા બાળકીને ગંભીર ઇજા થતા મોત થયું છે. જે અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેર નજીકના શેરખી ગામ નાના ભાગમાં રહેતા વિનુભાઇ વસનાભાઇ પણદા મૂળ દાહોદ જિલ્લાના વતની છે. તેઓ પરિવાર સાથે રહે છે અને કડિયા કામ કરે છે.છેલ્લા ચાર દિવસથી તેઓ ભાયલી સોપાન – ૫૫ નામની નવી સાઇટ ર કડિયા કામ કરે છે.આજે સવારે તેઓ પરિવાર સાથે સાઇટ પર હતા. તેમની પત્નીએે પાંચ મહિનાની દીકરી અનન્યા સાઇટના ગેટની બાજુમાં જમીન  પર ગોદડી પાથરીને સૂવડાવી હતી અને નાનો દીકરો તેની સાથે રમતો હતો. સાડા નવ વાગ્યે બિલ્ડર તેમની કાર લઇને આવ્યા હતા. ગેટ તરફથી અંદર આવીને તેમણે વળાંક લેતા   પાંચ મહિનાની બાળકી પર ગાડી ચઢી ગઇ  હતી. તેની સાથે રમતા તેનો ભાઇબૂમાબૂમ કરીને રડવા લાગતા  સાઇટ પર કામ કરતા શ્રમજીવીઓ દોડી આવ્યા હતા. બાળકીને માથા તથા કાનમાંથી લોહી નીકળતું હતું. સાઇટ સુપરવાઇઝર વાસુભાઇ મોપેડ પર ઇજાગ્રસ્ત બાળકીને લઇને ભાયલી સરકારી દવાખાને લઇ  ગયા હતા. બાળકીને વધુ ઇજાઓ થઇ હોઇ ત્યાંથી ગોત્રી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત થયું હતું. પોલીસે પી.એમ. કરાવીને મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો હતો.  પોલીસનું કહેવું છે કે, કાર કોણ ચલાવતું હતું. તેની તપાસ કરવાની બાકી છે. જોકે, પોલીસે સ્થળ પર તપાસ કરતા કાર મળી આવી નથી. અકસ્માત કરીને ચાલક ભાગી ગયો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનુ…
GUJARAT

May 15, 2026
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર

વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિ…

Next Post
સેવાસી નજીક વાનની રેસ લગાવતા બે ઝડપાયા | Two arrested for racing van near Sevasi

નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે અનોખું પ્લે સ્ટેશન ડિઝાઈન કર્યું | msu researchers design uniqu…

નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે અનોખું પ્લે સ્ટેશન ડિઝાઈન કર્યું | msu researchers design uniqu...

વીજ કંપનીએ 67 લાખની વીજ ચોરી-ગેરરીતિ ઝડપી, યાકુતપુરામાં ચેકિંગ રોકવાનો પ્રયાસ | mgvcl caught electri…

વીજ કંપનીએ 67 લાખની વીજ ચોરી-ગેરરીતિ ઝડપી, યાકુતપુરામાં ચેકિંગ રોકવાનો પ્રયાસ | mgvcl caught electri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સેન્યાર’ નબળું પડ્યું પણ ‘દિતવાહ’ વાવાઝોડાનો ખતરો વધ્યો! બે રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | Cyclone …

6 months ago
થલતેજની હોટલમાં વિદેશી યુવતીઓને ગેરકાયદે લાવીને  ચલાવવામાં આવતા દેહવિક્રયના કારોબારનો મામલો

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

2 months ago
‘7 પોલીસ અધિકારીના હાથ ટાંટિયા તોડાવીને અહીં…’ યોગી સરકારના કેબિનેટ મંત્રીનું વિવાદિત નિવેદન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News