gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોટી પાણીયાળીના ખોડિયારનગરમાં પીવાના શુદ્ધ પાણી માટે પોકાર | A cry for clean drinking water in Khodi…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
મોટી પાણીયાળીના ખોડિયારનગરમાં પીવાના શુદ્ધ પાણી માટે પોકાર | A cry for clean drinking water in Khodi…
8
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રાથમિક સુવિધાના અભાવે રહિશો ત્રાહિમામ

– વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો, સ્થાનિકો દ્વારા મીઠા પાણી માટે સત્યાગ્રહની ચિમકી અપાઈ

પાલીતાણા : પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામનો ખોડિયાર નગર વિસ્તાર આજે પણ પાયાની જરૂરિયાત સમાન પીવાના શુદ્ધ પાણીથી વંચિત છે. આ વિસ્તારમાં વસતા નાગરિકો અને ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ લાંબા સમયથી મીઠુ પાણી (શુદ્ધ પાણી) ઝંખી રહ્યા છે.

મોટી પાણીયાળીમાંં ખોડિયાર નગર પ્રાથમિક શાળા, કસ્તુરબા ઉત્તર બુનિયાદી વિદ્યાલય જેવી  શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. જેમાં સેંકડો વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને નિવાસ કરે છે. રહેણાંક વિસ્તાર હોવા છતાં અહીં પીવાલાયક પાણીની યોગ્ય વ્યવસ્થા નથી. પીવાલાયક શુદ્ધ પાણીના અભાવે આ વિસ્તારના નાના બાળકો અને વિદ્યાર્થીઓમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ક્ષારયુક્ત પાણીને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખોડિયારનગરમાં સત્વરે પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન નાખવામાં આવે તેવી ગામના સરપંચ,સ્થાનિક રહીશો અને શાળા સંચાલકોમાં માંગ ઉઠવા પામેલ છે. અત્રે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નિયમિત અને પૂરતા ફોર્સથી પાણી આપવામાં આવે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે કરી આ શિરદર્દ સમાન સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તે ઈચ્છનીય છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો અને વિદ્યાર્થીઓના હિતમાં મીઠા પાણીનો સત્યાગ્રહ કરવાની ફરજ પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
સુરેન્દ્રનગર હોમગાર્ડ કચેરીનો ક્લાર્ક 3 હજારની લાંચ લેતા ઝડપાયો | Surendranagar Home Guard office cl…

સુરેન્દ્રનગર હોમગાર્ડ કચેરીનો ક્લાર્ક 3 હજારની લાંચ લેતા ઝડપાયો | Surendranagar Home Guard office cl...

‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો

'મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..', દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો

કોમનવેલ્થ-૨૦૩૦ના યજમાન અમદાવાદના શાહપુર સ્પોર્ટસ કોમ્પલેકસનો કબૂતરોને દાણાં ખવડાવા થતો ઉપયોગ | Ahmed…

કોમનવેલ્થ-૨૦૩૦ના યજમાન અમદાવાદના શાહપુર સ્પોર્ટસ કોમ્પલેકસનો કબૂતરોને દાણાં ખવડાવા થતો ઉપયોગ | Ahmed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુડાસણમાં ગરબામાં હાથ અડી જવાના મામલે યુવક પર બે શખ્સોનો હુમલો | Two men attack a young man for touc…

9 months ago
સરકારે જીએસટી કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો, અત્યાર સુધીની સૌથી વધુ કમાણી | 5 year old re…

1 year ago
પરિણીતાની પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી લાશ ઝાડ સાથે લટકાડી દીધી | Married woman’s lover strangled he…

2 weeks ago
ઘરમાં ઘૂસી મહિલા પર દુષ્કર્મ આચર્યું, પીડિતાએ એસિડ ફેંકી આરોપીનો ચહેરો બાળી નાખ્યો | Man raped woman…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News