gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NEETમાં નાપાસ છતાં BDSમાં એડમિશન આપનાર 10 કોલેજોને સુપ્રીમ કોર્ટે 100 કરોડનો દંડ ફટકાર્યો | sc penal…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in INDIA
0 0
0
NEETમાં નાપાસ છતાં BDSમાં એડમિશન આપનાર 10 કોલેજોને સુપ્રીમ કોર્ટે 100 કરોડનો દંડ ફટકાર્યો | sc penal…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Rajasthan Dental Colleges penalty: મેડિકલ અને ડેન્ટલ શિક્ષણમાં નિયમોના ઉલ્લંઘન સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. રાજસ્થાનની 10 ખાનગી ડેન્ટલ કોલેજો દ્વારા NEETના નિયમોને નેવે મૂકીને આપવામાં આવેલા એડમિશનના કેસમાં કોર્ટે દરેક કોલેજ પર 10-10 કરોડ રૂપિયાનો(કુલ 100 કરોડ) ભારે દંડ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શિક્ષણના સ્તર સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

શું હતો સમગ્ર મામલો?

સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદામાં આદેશ આપ્યો છે કે કોલેજો પાસેથી વસૂલવામાં આવેલી 100 કરોડ રૂપિયાની દંડની રકમ ‘રાજસ્થાન રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ’ પાસે જમા કરાવવામાં આવશે, જેને ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી તેના વ્યાજમાંથી વૃદ્ધાશ્રમો, નારી નિકેતન, વન સ્ટોપ સેન્ટર અને બાળ સંભાળ સંસ્થાઓનું રખરખાવ તેમજ સુધારણા કરવામાં આવશે. તેમજ આ ભંડોળના યોગ્ય વપરાશ પર દેખરેખ રાખવા માટે રાજસ્થાન હાઈકોર્ટના 5 જજોની સમિતિની રચના કરવાનો પણ આદેશ અપાયો છે. 

બીજી તરફ, કોર્ટે કલમ 142 હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ કરી અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓની ડિગ્રીને માન્યતા તો આપી છે, પરંતુ તેની સામે શરત મૂકી છે કે આ વિદ્યાર્થીઓએ આપત્તિ કે મહામારી જેવી કટોકટીમાં રાજ્ય સરકારને નિઃશુલ્ક સેવાઓ આપવાનું સોગંદનામું કરવું પડશે. જોકે, જે વિદ્યાર્થીઓએ એડમિશનના 9 વર્ષ પછી પણ BDS પૂર્ણ કર્યું નથી, તેમને કોઈ પણ રાહત આપ્યા વિના તાત્કાલિક કોર્સમાંથી બહાર કરવાનો કડક આદેશ પણ કોર્ટે આપ્યો છે.

આ પણ વાંચો: ધુમ્મસ બન્યો મુસીબત: 129 ફ્લાઈટ કેન્સલ, તેજસ-હમસફર સહિત 32થી વધુ ટ્રેન મોડી પડી

શિક્ષણની ગુણવત્તા પર ચિંતા

સુપ્રીમ કોર્ટે મેડિકલ શિક્ષણના ઘટતા સ્તર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આવા ગેરકાયદે એડમિશન ભવિષ્યના ડૉક્ટરોની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા કરે છે. આ ચુકાદો એ તમામ સંસ્થાઓ માટે ચેતવણી સમાન છે જે નિયમો તોડીને એડમિશન આપે છે.

NEETમાં નાપાસ છતાં BDSમાં એડમિશન આપનાર 10 કોલેજોને સુપ્રીમ કોર્ટે 100 કરોડનો દંડ ફટકાર્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરત પાલિકાનો અણઘડ વહીવટ, ગોપીપુરાના દાઉજીના ખાંચાને બનાવી દીધો દાઉદ જીનો ખાંચો | Surat Civic Body N…

સુરત પાલિકાનો અણઘડ વહીવટ, ગોપીપુરાના દાઉજીના ખાંચાને બનાવી દીધો દાઉદ જીનો ખાંચો | Surat Civic Body N...

ધુમ્મસ બન્યો મુસીબત: 129 ફ્લાઈટ કેન્સલ, તેજસ-હમસફર સહિત 32થી વધુ ટ્રેન મોડી પડી | Dense Fog Disrupts…

ધુમ્મસ બન્યો મુસીબત: 129 ફ્લાઈટ કેન્સલ, તેજસ-હમસફર સહિત 32થી વધુ ટ્રેન મોડી પડી | Dense Fog Disrupts...

લોન નહીં થતા કમિશનના પૈસા પરત લેવા ગયેલી મહિલા પર આરોપી અને તેના પરિવારજનોનો હુમલો | Accused and his…

લોન નહીં થતા કમિશનના પૈસા પરત લેવા ગયેલી મહિલા પર આરોપી અને તેના પરિવારજનોનો હુમલો | Accused and his...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તિરુપતિ લાડુ વિવાદમાં 36 સામે ગુનો, CBI ચાર્જશીટમાં કેમિકલ યુક્ત રૂ. 250 કરોડના ‘નકલી ઘી’ કૌભાંડનો પ…

તિરુપતિ લાડુ વિવાદમાં 36 સામે ગુનો, CBI ચાર્જશીટમાં કેમિકલ યુક્ત રૂ. 250 કરોડના ‘નકલી ઘી’ કૌભાંડનો પ…

8 months ago
વડોદરામાં કલાલી બ્રિજ પર ડમ્પરની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટીઝનનું મોત | Senior citizen dies after …

વડોદરામાં કલાલી બ્રિજ પર ડમ્પરની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટીઝનનું મોત | Senior citizen dies after …

1 year ago
વિઠલાપુરની કંપનીમાં રૃ.54.95 લાખના મુદ્દામાલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for steal…

વિઠલાપુરની કંપનીમાં રૃ.54.95 લાખના મુદ્દામાલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for steal…

1 year ago
પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, બાદમાં આપઘાત કર્યો હોવાનું નાટક કર્યું, સરખેજમાં સનકી પ્રે…

પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, બાદમાં આપઘાત કર્યો હોવાનું નાટક કર્યું, સરખેજમાં સનકી પ્રે…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News