gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર બાર એસો.ની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે એડવોકેટ ભરતભાઈ સુવા સતત 12મી વખત ચૂંટાયા | Advoc…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
જામનગર બાર એસો.ની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે એડવોકેટ ભરતભાઈ સુવા સતત 12મી વખત ચૂંટાયા | Advoc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Bar Association : જામનગર વકીલ મંડળના વર્ષ 2026 ના હોદ્દેદારો માટેની ગઈકાલે તારીખ 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે ભરતભાઈ સુવા સતત 12મી વખત વિજેતા બન્યા છે જેઓને 598 મત મળ્યા છે. જ્યારે તેઓના પ્રતિસ્પર્ધી ભરતસિંહ જાડેજાને 376 મત મળતાં ભરતભાઈ સુવાનો 222 મતની લીડથી વિજય થયો છે. જેઓને વકીલ મંડળના તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. કુલ 985 મત પડ્યા હતા. 

આ ઉપરાંત ઉપપ્રમુખ પદે રુચિર રાવલ, સેક્રેટરી પદે મનોજ ઝવેરી અને જોઈન્ટ સેક્રેટરી પદે દિપક ગચ્છર તથા ત્રણ મહિલા સભ્યો ગીતાબેન પારગી, દિપાલીબેન મંગે અને માનસીબેન જાટીયાની બીનહરીફ વરણી થઈ ગઈ હતી. જ્યારે લાઇબ્રેરી મંત્રી પદ માટે જયદેવસિંહ જાડેજા અને હર્ષભાઈ પારેખ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયદેવસિંહ જાડેજાને 533 મત મળ્યા હતા, અને હર્ષભાઈ પારેખને 367 મત મળતાં જયદેવસિંહ જાડેજાનો વિજય થયો છે. અન્ય કારોબારી સભ્યોમાં રાહુલભાઈ ચૌહાણ, મિતુલ હરવરા, રઘુવીરસિંહ કંચવા, પંકજભાઈ લહેરૂ, વનરાજભાઈ મકવાણા, અમિતભાઈ પરમાર, ભાવેશભાઈ સોનગ્રા, જયેશભાઈ સુરડીયા અને ઓડિયાભાઈ વાઘેલા વિજેતા બન્યા છે. ચૂંટણી કમિશનર તરીકે કિશોરભાઈ ચૌહાણ તેમજ આસી. ચૂંટણી કમિશનર તરીકે ભરત ગોસાઈ અને મિહિર નંદાએ સેવા આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
ઉના વેરાવળ રોડ પર દીપડાનું મોતઃ અજાણ્યા વાહને અડફેટે લીધું હોવાની આશંકા, વન વિભાગે હાથ ધરી તપાસ | Le…

ઉના વેરાવળ રોડ પર દીપડાનું મોતઃ અજાણ્યા વાહને અડફેટે લીધું હોવાની આશંકા, વન વિભાગે હાથ ધરી તપાસ | Le...

જામનગર શહેર અને નાઘેડીમાં ઈંગ્લિશ દારૂ અંગે એલસીબીના ગઈ રાત્રે બે સ્થળે દરોડા | Jamnagar LCB raids 2…

જામનગર શહેર અને નાઘેડીમાં ઈંગ્લિશ દારૂ અંગે એલસીબીના ગઈ રાત્રે બે સ્થળે દરોડા | Jamnagar LCB raids 2...

ઉમરાળા મામલતદારની મનમાની સામે કોંગ્રેસનો ઉગ્ર અવાજ કલેક્ટરને રજૂઆત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડબગરવાડમાં લાયસન્સ વિના ફટાકડાનો સંગ્રહ કરનાર દુકાનદાર ઝડપાયો | Shopkeeper arrested for storing fire…

1 year ago
2024-25માં સોનાચાંદીમાં જંગી વળતર જ્યારે ઈક્વિટીની કામગીરી નિરાશાજનક | Huge returns in gold and silv…

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

3 months ago
પૂર્વ IPS કુલદીપ શર્મા સામે લુકઆઉટ નોટિસ ઈશ્યૂ, ધરપકડ વૉરન્ટ છતાં હાજર ન થયા | Bhuj Court Issues Loo…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News