gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SIR અપડેટ : અમદાવાદમાં 700થી વધુ અધિકારીને મતદારોની નોટિસ-અપીલ સુનાવણીનો ઓર્ડર | Ahmedabad Voter Lis…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
SIR અપડેટ : અમદાવાદમાં 700થી વધુ અધિકારીને મતદારોની નોટિસ-અપીલ સુનાવણીનો ઓર્ડર | Ahmedabad Voter Lis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (સર)માં પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરી થયા બાદ અને ફોર્મનું ડિજિટલાઈઝેશન તેમજ સ્ક્રુટિની પ્રક્રિયા પુરી થયા બાદ ચૂંટણી પંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર કરી દેવામા આવી છે. જે મતદારોના નામ કમી થયા છે કે અન્ય કોઈ પણ પ્રકારનો વાંધો છે અથવા જેઓનું મેપિંગ ન થતા નોટિસ ઈસ્યુ થવાની છે તેની રજૂઆત અને અપીલ માટેની હવે સુનાવણી પ્રક્રિયા શરૂ  થનાર છે.જે માટે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમદાવાદ જિલ્લામાં 21 વિધાનસભા બેઠકોના મતવિસ્તારો માટે કોલેજોના અઘ્યાપકો-આચાર્ય તેમજ વિવિધ વિભાગના વહિવટી અધિકારી સહિતના વર્ગ-2ના 700થી વધુ અધિકારીને અપીલ સુનાવણી કરવાના ઓર્ડર કરાયા છે.

મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમમાં અગાઉ 1 મહિનાથી વધુ સમય માટે સ્કૂલોના હજારો શિક્ષકોએ બીએલઓની કામગીરી કર્યા બાદ અને સ્કૂલોના શિક્ષણને અસર થયા બાદ હવે કોલેજોના અઘ્યાપકો મતદાર યાદી સામેના વાંધાઓની અરજીઓ-અપીલોની સુનાવણી માટેની કામગીરીમાં જોડાશે.ડ્રાફટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે નામ કમી થવા મુદ્દે કે અન્ય કોઈ પણ પ્રકારના વાંધા માટે મતદાર પુરાવા સાથે અપીલ કરી શકશે.

આ પણ વાંચો: ગુજરાતના 22% મતદાર ફક્ત બે મોટા શહેરોમાં, અમદાવાદમાંથી 8.63 લાખનું કાયમી સ્થળાંતર

નામ ઉમેરવુ કે સુધારવુ સહિતની પણ પ્રક્રિયા હવે શરૂ થશે અને જે સાથે આગળના તબક્કામાં હવે બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને નોટિસ આપવાની કામગીરી પણ કરવામા આવશે.ત્યારબાદ આગામી થોડા દિવસમાં દરેક વિધાનસા મતવિસ્તાર દ્વારા નક્કી કરાયેલા સ્થળોએ એઈઆરઓ અપીલની સુનાવણી કરશે.મહત્ત્વનું છે કે અનેક અઘ્યાપકોને એઈઆરઓમાં ઓર્ડર થતા કોલેજોના આચાર્યો પરેશાન થઈ ગયા છે.

અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની 21 બેઠોક માટે 737 જેટલા એઈઆરઓના ઓર્ડર કર્યા છે.હાલ રાજ્યમાં 182 વિધાનસભામાં 182 ઈઆરઓ હેઠળ 855 એઈઆરઓ છે પરંતુ હવે સુનાવણી માટે વધુ એઈઆરઓની જરૂર પડતી હોવાથી જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રાજ્યના ચૂંટણી પ્રભાગને સર અંતર્ગત વધારાના મતદનશી મતદાર નોંધણી અધિકારી માટેની દરખાસ્ત મોકલાઈ હતી.જેમાં દરેક બેઠક દીઠ વધારાના 10થી લઈને 80 એઈઆરઓ નિમવામા આવ્યા છે.કુલ મળીને 21 વિધાનસભાના મતવિસ્તારો માટે 737 એઈઆરઓ નિમાયા છે.

જેમાં આર્ટસ,સાયન્સ તેમજ કોમર્સની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના અઘ્યાપકો,ડિગ્રી ઈજનેરી તેમજ ડિપ્લોમા ઈજનેરી કોલેજો(પોલીટેકનિક)અઘ્યાપકો-લેકચરર, આઈટીઆઈના આચાર્ય તેમજ ઈન્સ્ટ્રકટર, શિક્ષણ તાલીમ ભવનના કર્મચારીઓ,નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતોના અધિકારીઓ, એક્ઝિક્યુટિવ એન્જિનિયરો, આસિ.એન્જિનિયરો, ડેપ્યુટી મામતદારો, આસિસ્ટન્ટ ઈન્સપેકટરો, સીનિયર કલાર્ક, હેડકલાર્ક, વિવિધ કચેરીના આસિ.ડાયરેકટરો, કોર્પોરેશનના ટીડીઓ ખાતાના ઈન્સપેકટરો તથા વિવિધ વહવિટી અધિકારીઓ સહિત વર્ગ-2 અને વર્ગ-3ના 700થી વધુ અધિકારીઓને-કર્મચારીઓને કામગીરી સોંપાઈ છે. મહત્ત્વનું છે કોલેજો-આઈટીઆઈના 250થી વધુ અઘ્યાપકો-આચાર્યોને કામગીરી અપાઈ છે ત્યારે હવે નવુ સત્ર કોલેજોમાં શરૂ થનાર હોઈ તેમજ સેમેસ્ટર પરીક્ષાઓ આવવાની હોય ઘણી કોલેજોમાં તો અનેક ટીચિંગ સ્ટાફને ઓર્ડર થતા ઉચ્ચ શિક્ષણને મોટી અસર પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April

March 29, 2026
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job
GUJARAT

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

March 29, 2026
આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…
GUJARAT

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

March 29, 2026
Next Post
ભારે તેજી બાદ અચાનક સસ્તી થઈ ચાંદી! સોનાના ભાવમાં ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | silver rate fall but gol…

ભારે તેજી બાદ અચાનક સસ્તી થઈ ચાંદી! સોનાના ભાવમાં ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | silver rate fall but gol...

વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ : તરસાલી, સુભાનપુરા, ગોરવા, જુના પાદરા રોડના હંગામી દબાણોનો સફાયો | Vadod…

વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ : તરસાલી, સુભાનપુરા, ગોરવા, જુના પાદરા રોડના હંગામી દબાણોનો સફાયો | Vadod...

ભાજપના પૂર્વ મંત્રીએ કોંગ્રેસની મહિલા નેતા સાથે લગ્ન કર્યાની અટકળો! તસવીરો વાઈરલ | Madhya Pradesh Po…

ભાજપના પૂર્વ મંત્રીએ કોંગ્રેસની મહિલા નેતા સાથે લગ્ન કર્યાની અટકળો! તસવીરો વાઈરલ | Madhya Pradesh Po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટોનું કાળાબજાર કરતું રેકેટ ઝડપાયું, 17 ટિકિટો કબજે | Vadodara Cri…

વડોદરા: ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટોનું કાળાબજાર કરતું રેકેટ ઝડપાયું, 17 ટિકિટો કબજે | Vadodara Cri…

3 months ago
સિહોર નગરપાલિકાની તિજોરીમાં વેરાની રૂા. 1.25 કરોડની આવક | Tax revenue of Rs 1 25 crore in the treasu…

સિહોર નગરપાલિકાની તિજોરીમાં વેરાની રૂા. 1.25 કરોડની આવક | Tax revenue of Rs 1 25 crore in the treasu…

2 weeks ago
અમદાવાદમાં ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’નો કેર: રિવરફ્રન્ટ પર નશામાં ધૂત વેગનઆર ચાલકે બાઈકને અડફેટે લીધું, એક…

અમદાવાદમાં ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’નો કેર: રિવરફ્રન્ટ પર નશામાં ધૂત વેગનઆર ચાલકે બાઈકને અડફેટે લીધું, એક…

4 months ago
મુખ્ય ન્યાયાધીશના પદ પર આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ | Justice Suryakant to be sworn in as Chief Justi…

મુખ્ય ન્યાયાધીશના પદ પર આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ | Justice Suryakant to be sworn in as Chief Justi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News