gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કઠલાલના બદરપુર ગામમાં જમીનની તકરારના કેસમાં આરોપીને 3 વર્ષની કેદ | Accused gets 3 years in prison in…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
કઠલાલના બદરપુર ગામમાં જમીનની તકરારના કેસમાં આરોપીને 3 વર્ષની કેદ | Accused gets 3 years in prison in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આરોપીએ રૂા. 50 હજાર વળતર પેટે ચૂકવવા આદેશ

– વડીલોપાર્જિત જમીનમાં ઝાડ જોવા ગયા ત્યારે જમીન તમારી નથી કહી ધારિયું માર્યું હતું

કપડવંજ : કઠલાલના બદરપુર ગામમાં ૨૦૧૬માં વડીલોપાર્જિત જમીનના શેઢે ઝાડ જોઈ રહેલા વ્યક્તિને જમીન અમારી છે તેમ કહી માથામાં ધારિયું માર્યું હતું. આ અંગેનો કેસ કઠલાલ કોર્ટમાં ચાલી જતા આરોપીને ૩ વર્ષની કેદની સજાનો હુકમ કરાયો છે. આરોપીએ ફરિયાદીને ૫૦ હજાર વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

કઠલાલ તાલુકાના બદરપુર ગામની સીમમાં તા. ૨૬/૧/૨૦૧૬ના રોજ અરવિંદભાઈ બાબુભાઈ પટેલ વડીલોપાર્જિત સર્વે નં. ૧૫૪-૨વાળી જમીનમાં શેઢે આવેલા ઝાડ જોતા હતા. ત્યારે ધનજીભાઈ આતાભાઈ ચૌહાણ હાથમાં ધારિયું લઈ આવી કેમ ખેતરમાં આવ્યા છો, જમીન તમારી નથી કહી અરવિંદભાઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા. અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈને ધનજીભાઈએ અરવિંદભાઈને ધારિયું આંખ ઉપર કપાળમાં માર્યું હતું. 

જ્યારે રમેશભાઈ ધનજીભાઈ ચૌહાણે લાકડી મારી હતી. બાદમાં પિતા- પુત્ર જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ અંગે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં કઠલાલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાયું હતું. આ કેસ કઠલાલ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એમ. એસ. લોહિયાની કોર્ટમાં ચાલી જતા આરોપી ધનજીભાઈ આતાભાઈ ચૌહાણ રહે. બદરપુરવાળાને તકસીરવાન ઠરાવી ૩ વર્ષ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. ફરિયાદી અરવિંદભાઈ પટેલને આરોપી ધનજીભાઈએ રૂા. ૫૦ હજાર વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Next Post
ભાજપના ચંદ્રેશ પટેલે લીધેલા 1.20 કરોડ પરત ના કર્યા : ફરિયાદ ના નોંધ્યાનો આરોપ | BJP’s Chandresh Pate…

ભાજપના ચંદ્રેશ પટેલે લીધેલા 1.20 કરોડ પરત ના કર્યા : ફરિયાદ ના નોંધ્યાનો આરોપ | BJP's Chandresh Pate...

GPFના લાભ 1982 પછીની સેવા માટે જ મળે, તે પહેલાના સમય માટે નહીં, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો | …

GPFના લાભ 1982 પછીની સેવા માટે જ મળે, તે પહેલાના સમય માટે નહીં, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો | ...

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ ‘ઓપરેશન’, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર, અન્યોની શોધખોળ ચાલુ | chhattisg…

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ 'ઓપરેશન', એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર, અન્યોની શોધખોળ ચાલુ | chhattisg...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં ચૂંટણી પહેલા NDAના બે દિગ્ગજોની અદાવતનો અંત? ચિરાગના ઘરે પહોંચ્યા નીતિશ કુમાર | Bihar Polls…

8 months ago
ગાંધીનગર: યુવક ગુમ થવાના કેસમાં દુ:ખદ વળાંક, કારમાં સુસાઈડ નોટ, મૃતદેહ કડીમાંથી મળ્યો | Gandhinagar …

5 months ago
ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, બંને દેશને અભિનંદન અને આભાર: ટ્રમ્પ | Operation Sindoor Aftermath:…

1 year ago
અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી: દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કો…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News