gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં દીપીકા ગાર્ડન આસપાસ સવાર સાંજ ધંધાર્થીઓ દ્વારા થતા આડેધડ પાર્કિંગથી સ્થાનિકોમાં રોષ | Loca…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં દીપીકા ગાર્ડન આસપાસ સવાર સાંજ ધંધાર્થીઓ દ્વારા થતા આડેધડ પાર્કિંગથી સ્થાનિકોમાં રોષ | Loca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા કારેલીબાગ વિસ્તારમાં આવેલા દીપીકા ગાર્ડન પાસે સવાર સાંજ ખાનગી ફોરવ્હીલમાં વેપાર ધંધો કરનારા-જ્યુસના લારી ધારકોના આડેધડ પાર્કિંગ તથા બગીચામાં વોકિંગ કરનારાના પણ વાહનોના ગમે તેમ પાર્કિંગથી વિસ્તારની વિવિધ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ સમસ્યા અંગે સ્થાનિક કોર્પોરેટરો સમક્ષ અને વોર્ડ કચેરીએ વારંવાર રજૂઆતો છતાં સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સાતમાં સંગમ ચાર રસ્તા પાસે દીપિકા ગાર્ડન આવેલો છે આ ગાર્ડનમાં સવાર સાંજ અસંખ્ય લોકો વોકિંગ કરવા પોતપોતાના વાહનો લઈને આવી આડેધડ વાહનો પાર્ક કરીને બગીચામાં જાય છે. બીજી બાજુ બગીચાના રોડ રસ્તાની બંને બાજુએ ખાનગી વાહનોમાં ફરસાણ, ખાખરા અને કપડાનો વેપાર ધંધો કરનારા અન્ય વાહનચાલકોને મુશ્કેલીરૂપ થાય એવી રીતે વેપાર ધંધો કરવા વાહનો રાખતા હોય છે. પરિણામે સ્થાનિક રહીશોને ભારે આ બાકી ભોગવી પડે છે. આ વિસ્તારમાં દીપિકા સોસાયટી 1-2, અક્ષતા સોસાયટી બદરી કેદાર એપાર્ટમેન્ટ સુંદરવન સોસાયટીના સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સમક્ષ અને વોર્ડ કચેરીએ તથા સ્થાનિક કોર્પોરેટરોને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનો કોઈ નિકાલ થતો નથી. ટ્રાફિક અને સ્થાનિકોને નડતરરૂપ આડેજળ થતાં વાહન પાર્કિંગ અને લારીઓવાળાના દબાણો દૂર કરવામાં તંત્રને કોઈ રસ નહીં હોવાની શક્યતા નકારી શકાતી નથી પરિણામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. 

પાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારના ગેરકાયદે અને નડતરરૂપ દબાણો દૂર કરાય છે પરંતુ દીપિકા ગાર્ડન પાસે વહેલી સવારે અને સમી સાંજથી મોડી રાત સુધી થતા દબાણો ખસેડવામાં તંત્ર દ્વારા કોઈ સમસ્યાનો હલ લાવવામાં આવતો નહીં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. દીપીકા ગાર્ડન આસપાસ વોર્ડ નંબર ૭ના આ વિસ્તારના સ્થાનિક રહીશોને સવારે વેપાર ધંધે અને નોકરીએ પોતાના વાહનો લઈને આ વિસ્તારમાંથી નીકળવું મુશ્કેલ બને છે આવી જ રીતે સમી સાંજે વેપાર ધંધે અને નોકરીએથી પરત વાહનો લઈને આવતા હેરાન પરેશાન થઈ જવું પડે છે. આ વિસ્તારમાં ફ્રુટ જ્યુસની લારીઓ, ફોર વ્હીલર વાહનોમાં ફરસાણ- કપડાનો વેપાર ધંધો કરનારાના આડેધડ પાર્કિંગની નડતરરૂપ સમસ્યાનો વહેલી તકે તકે નિકાલ લાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોની ઉગ્ર માંગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
અમદાવાદ બાદ સુરતમાં પોલીસની ગેરવર્તણૂક, દુકાનમાં ઘૂસીને દુકાનદાર પર કરી દાદાગીરી, વીડિયો વાઈરલ | Aft…

અમદાવાદ બાદ સુરતમાં પોલીસની ગેરવર્તણૂક, દુકાનમાં ઘૂસીને દુકાનદાર પર કરી દાદાગીરી, વીડિયો વાઈરલ | Aft...

ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી | Gir Somnath News 176…

ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી | Gir Somnath News 176...

વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના? વિદ્યાર્થીને લાફા ઝીંકાયા, વીડિયો વાઇરલ | Ragging Suspecte…

વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના? વિદ્યાર્થીને લાફા ઝીંકાયા, વીડિયો વાઇરલ | Ragging Suspecte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્પોરેશને હોબાળો થતા પરીક્ષા રદ કરી, સહાયક ફાયર સ્ટેશન ઓફિસરની પરીક્ષામાં બહારના પ્રશ્નો પુછાયા | …

કોર્પોરેશને હોબાળો થતા પરીક્ષા રદ કરી, સહાયક ફાયર સ્ટેશન ઓફિસરની પરીક્ષામાં બહારના પ્રશ્નો પુછાયા | …

5 months ago
તારાપુરના કસ્બારા નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત, એકને ઈજા | Driver dies one injured as …

તારાપુરના કસ્બારા નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત, એકને ઈજા | Driver dies one injured as …

6 months ago
ગુજરાતમાંથી એક વર્ષમાં 606 કરોડ રૂપિયાના દારૂ-ડ્રગ્સ પકડાયા, તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક હેરાફેરી…

ગુજરાતમાંથી એક વર્ષમાં 606 કરોડ રૂપિયાના દારૂ-ડ્રગ્સ પકડાયા, તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક હેરાફેરી…

3 months ago
સુરતમાં પંતગ દોરીએ 3 લોકોના જીવ લીધા, પિતા-પુત્રી બ્રિજ પરથી પટકાયા, યુવકનું ગળું કપાયું | Festival …

સુરતમાં પંતગ દોરીએ 3 લોકોના જીવ લીધા, પિતા-પુત્રી બ્રિજ પરથી પટકાયા, યુવકનું ગળું કપાયું | Festival …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News