gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોત્રીના 82વર્ષીય વૃધ્ધને ઇન્વેસ્ટમેન્ટમાં 850 ટકા પ્રોફિટના નામે ફસાવી ઠગોએ 1.11 કરોડ પડાવ્યા | 82 …

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in GUJARAT
0 0
0
ગોત્રીના 82વર્ષીય વૃધ્ધને ઇન્વેસ્ટમેન્ટમાં 850 ટકા પ્રોફિટના નામે ફસાવી ઠગોએ 1.11 કરોડ પડાવ્યા | 82 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના ભૂતડીઝાંપા વિસ્તારની વૃધ્ધ મહિલાને આતંકવાદી અને મની લોન્ડરિંગ કનેક્શનના નામે ધમકાવી ૧.૮૨ કરોડ પડાવી લેવાના બનાવ બાદ હવે ગોત્રી વિસ્તારના ૮૨ વર્ષના વૃધ્ધને ઇન્વેસ્ટમેન્ટના નામે ફસાવી ઠગોએ ૧.૧૧ કરોડ પડાવી લીધા હોવાનો બનાવ બનતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.

સોશ્યલ મીડિયા પર લોભામણી જાહેરાતો મૂકી ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૃપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવતા હોવાના કિસ્સાઓ વારંવાર બની રહ્યા છે.ગોત્રી વિસ્તારના એક વૃધ્ધને આવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટમાં ૮૫૦ ટકાના પ્રોફિટના નામે ફસાવવામાં આવ્યા હતા.

ઠગોએ તેમની પાસે એપ ડાઉનલોડ કરાવી હતી.ત્યારબાદ રજિસ્ટ્રેશન કરાવવાના નામે બેન્ક એકાઉન્ટની ડીટેલ મેળવી હતી.તેમને જુદાજુદા વોટ્સએપ ગુ્રપમાં જોઇન કરવામાં આવ્યા હતા.જેમાં ઠગો દ્વારા પ્રોફિટના સ્ક્રીનશોર્ટ મૂકવામાં આવતા હતા.

ગોત્રીના વૃધ્ધના નામનું એક ફેક પણ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને દોઢ મહિનાના ગાળામાં તેમની પાસે રૃ.૧.૨૦ કરોડ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. ઠગોએ તેમને વિશ્વાસમાં લેવા માટે રૃ.૯ લાખ પરત પણ કર્યા હતા.

ઇન્વેસ્ટરને તેમના ડિજિટલ એકાઉન્ટમાં ૯૦ કરોડ જેટલો પ્રોફિટ પણ બતાવવામાં આવતો હતો.પરંતુ આ રકમ ઉપાડવા માટે તેઓ પ્રયાસ કરે ત્યારં કોઇને કોઇ બહાનું બતાવી તેમની પાસે રકમ માંગવામાં આવતી હતી.જેથી તેમને ઓનલાઇન ઠગાઇનો ભોગ બન્યા હોવાનું જણાતાં સાયબર સેલને જાણ કરી હતી.

સિનિયર સિટિઝનોને ફસાવવા માટે ઠગો દ્વારા અજમાવાતી તરકીબો

સિનિયર સિટિઝનોને ફસાવવા માટે ઠગો દ્વારા ઉપયોગમાં લેવાતી મુખ્ય તરકીબો આ મુજબ છે.

– ઇન્વેસ્ટમેન્ટના નામે જંગી ફાયદો કરી આપવાની સ્કીમ અને તેના સ્ક્રીનશોર્ટ

– મની લોન્ડરિંગમાં તમારાનામના સિમકાર્ડ અને બેન્ક એકાઉન્ટનો ઉપયોગ

– તમે પોર્નોગ્રાફી રીલ જોઇ રહ્યા છો

-ફેસબુક પર ફ્રેન્ડરિક્વેસ્ટ મોકલી વીડિયો કોલ કરીને

– ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ સસ્પેન્ડ થઇ જશે

– તમારા નામના  પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે.

   સેબીની મંજૂરી અને કંપનીના ફેક દસ્તાવેજો મોકલ્યા

ગોત્રીના 82વર્ષીય વૃધ્ધને ઇન્વેસ્ટમેન્ટમાં 850 ટકા પ્રોફિટના નામે ફસાવી ઠગોએ 1.11 કરોડ પડાવ્યા 2 - imageગોત્રી વિસ્તારના ૮૨ વર્ષીય ઇન્વેસ્ટર આસાનીથી ફસાય તેમ નહિ લાગતાં ઠગોએ તેમને વિશ્વાસમાં લેવા માટે કંપનીને સેબીએ મંજૂરી આપી હોવાનો તેમજ ઇન્વેસ્ટમેન્ટના સર્ટિફિકેટ અને બોગસ દસ્તાવેજો તૈયાર કરી વોટ્સએપ પર મોકલ્યા હતા.

સિનિયર સિટિઝનો સાથે ફ્રોડના બહુચર્ચિત કિસ્સાઃઆપઘાતનો પહેલો બનાવ

(૧) નવેમ્બર-૨૦૨૫ઃ વડોદરા પાસેના કાયાવરોહણ ગામના ખેડૂત અતુલભાઇ પટેલને એટીએસના નામે ૪૦ કરોડના ફ્રોડ કેસની ધમકી મળતાં દવા પી આપઘાત કર્યો હતો.ડિજિટલ એરેસ્ટના કેસમાં આપઘાતનો આ પહેલો બનાવ હતો.

(૨) ૪-૧૨-૨૦૨૫ઃ ભૂતડીઝાંપાની વૃધ્ધ મહિલાને આતંકવાદી કનેક્શનના નામે ધમકાવી ૧.૮૨ કરોડ પડાવ્યાની ફરિયાદ.

(૩)ઓક્ટોબર-૨૦૨૫ઃ મકરપુરાના નિવૃત્ત બેન્ક ઓફિસરને મની લોન્ડરિંગમાં સિમકાર્ડનો ઉપયોગ થયો હોવાનું કહી ડિજિટલ એરેસ્ટના નામે ૬૪.૪૦ લાખ પડાવ્યા.

(૪) એપ્રિલ-૨૦૨૫ઃ ગોત્રીની મહિલાને મની  લોન્ડરિંગના નામે ૭ મહિના ડિજિટલ એરેસ્ટ કરી ૧.૮૯ કરોડ ટ્રાન્સફર કરાવી લીધા.

(૫)  ફેબુ્રઆરી-૨૦૨૫ઃ ગોત્રીની મહિલાને મની લોન્ડરિંગના કેસમાં ડિજિટલ એરેસ્ટ કરી ૬૧લાખ પડાવ્યા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

April 5, 2026
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…
GUJARAT

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

April 5, 2026
Next Post
પોઇચા(ક) ગામની નજીક મહી નદીમાં ગેરકાયદે રેતીખનન | illegal mining in mahi river near poicha

પોઇચા(ક) ગામની નજીક મહી નદીમાં ગેરકાયદે રેતીખનન | illegal mining in mahi river near poicha

જી.એસ.એફ.સી. નજીક હાઇવે પર રોંગ સાઇડ જતા ટ્રક ડ્રાઇવરનું વાહનની અડફેટે મોત | Truck driver dies after…

જી.એસ.એફ.સી. નજીક હાઇવે પર રોંગ સાઇડ જતા ટ્રક ડ્રાઇવરનું વાહનની અડફેટે મોત | Truck driver dies after...

સોનામાં રૂ.500ની તેજી: મુંબઈ ચાંદી ઉંચામાં રૂ.203250 : રૂપિયો ગબડયો | Gold rises by Rs 500: Mumbai S…

સોનામાં રૂ.500ની તેજી: મુંબઈ ચાંદી ઉંચામાં રૂ.203250 : રૂપિયો ગબડયો | Gold rises by Rs 500: Mumbai S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી | Astronauts including Shubhaanshu Shu…

શુભાંશુ શુક્લા સહિતના અવકાશ યાત્રીઓએ ફેરવેલ પાર્ટીની મઝા માણી | Astronauts including Shubhaanshu Shu…

9 months ago
તાપીના વડપાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતા દંપતીનું મોત | Ho…

તાપીના વડપાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતા દંપતીનું મોત | Ho…

5 months ago
રાજકોટના ખોડિયાર ડાયમંડમાં ચોર ત્રાટક્યા, રૂ. 61 લાખના હીરાની ચોરી | Thieves strike at Khodiyar Diam…

રાજકોટના ખોડિયાર ડાયમંડમાં ચોર ત્રાટક્યા, રૂ. 61 લાખના હીરાની ચોરી | Thieves strike at Khodiyar Diam…

12 months ago
વાપીમાં રીક્ષામાંથી 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો : પાંચની ધરપકડ, બે વોન્ટેડ | 13 730 kg of …

વાપીમાં રીક્ષામાંથી 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો : પાંચની ધરપકડ, બે વોન્ટેડ | 13 730 kg of …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News